Last Update : 05-November-2012, Monday

 
ગડકરીને હટાવવા ભાજપમાં ફાટફૂટ

- ગડકરી વિરુદ્ધ મહેશ જેઠમલાણીનું રાજીનામુ

 

ભ્રષ્ટાચારનાં આક્ષેપોને કારણે નીતિન ગડકરી ભાજપનું અધ્યક્ષ પદ છોડે તે માટે દબાણ વધી રહ્યું છે અને તેને કારણે ભાજપમાં જ ફાટફૂટ પડી છે. જે અંતર્ગત જાણીતા વકીલ અને ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ રામ જેઠમલાણી ગડકરીનો વિરોધ કરી ચૂક્યા છે...

Read More...

મોદી વડાપ્રધાનપદને લાયક નથી :કેશુબાપા
 

-'તેમણે ગુજરાતની છબી બગાડી છે'

 

ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ માટેનાં ઉમેદવાર બને તેનો આડકતરો વિરોધ કર્યો છે. કેશુબાપાએ રાજકોટમાં પત્રકારોને જણાવ્યું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદને લાયકને નથી. મોદીએ ગુજરાતની છબી બગાડી છે, જો તેવો વડાપ્રધાન બનશે તો તો દેશની છબી પણ બગાડશે.

Read More...

ચાર IAS, પાંચ IPS અધિકારીઓની બદલી

- ચૂંટણીને પગલે બદલી થઇ

 

ગુજરાત રાજ્યનાં ચાર IAS અધિકારીઓ અને પાંચ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડિસેમ્બર માસમાં ગુજરાતમાં યોજાનારી ચૂંટણીનાં પગલે ચૂંટણી પંચે આ પ્રક્રિયા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચાર જિલ્લામાં જે કલેકટરો બદલાયા, તેમાં જે IAS અધિકારીઓનાં નામ છે,

Read More...

રાજકોટ : ગેરકાયદે હથિયારોનું કૌભાંડ પકડાયું

- 12 હથિયારો કબજે કરાયા

 

રાજકોટમાંથી ગેરકાયદે હથિયારોનું કૌભાંડ પકડાયું છે અને પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે, ચૂંટણી સમયે આટલી મોટી સંખ્યામાં હથિયારો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને આ વ્યક્તિની પૂરતી તપાસ કરવામાં આવી રહી છે કે તે કોને આપવાના હતા? અને ક્યા ઉપયોગ માટે તે ક્યાંથી લવાયા હતા?

Read More...

સારવાર આપનારાઓએ મોતને ઘાટ ઉતારી?

- સુરતની ચકચારી ઘટના

 

સુરતમાં એક પરિણીતાનાં મોતની ઘટનાએ ચકચાર જગાવ્યો છે. જેમાં સારવાર આપનારાઓએ જ એટલે કે હોસ્પીટલનાં સંબંધિત સત્તાધીશોએ પોતાની હોસ્પીટલનું બિલ વધ્યા કરે તે માટે વધુ દિવસ સારવાર આપી હતી અને બિલ ભરાતા તેને મૃત જાહેર કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને પરિણીતાનાં મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો.

Read More...

છતાં..કોર્પોરેશને મકાનમાં તોડફોડ ચાલુ રાખી

- સુરતમાં ઘરમાં યજ્ઞ થતો હતો ત્યારે

 

સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ હટાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે એક મકાનમાં તો ઘરમાં નીચે યજ્ઞ થઇ રહ્યો હોવા છતાં કોર્પોરેશનનાં કર્મીઓ ઉપર પહોંચીને તોડફોડનું કામ શરૂ કરી દીધું હતું. જેને કારણે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. તેનાથી યજ્ઞમાં બેસેલા લોકોને વાગી શકે છે અને આ કામ મોડું પણ કરી શક્યા હોત.

Read More...

- વડોદરાનાં કમાટીબાગમાં ઉપવાસ

 

વડોદરાના કમાટીબાગમાં લેસર ફાઉન્ટેન બનાવવાના કોર્પોરેશનના નિર્ણયના વિરોધમાં આજથી નાગરિકોએ પ્રતિક ઉપવાસ શરુ કર્યા હતા.જ્યાં સુધી આ નિર્ણય પાછો નહી ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ નાગરિકોએ કહ્યુ હતુ અને ઉમેર્યુ હતુ કે રોજ 5 વ્યક્તિઓ પ્રતિક ઉપવાસ પર....

Read More...

 

  Read More Headlines....

નીલમ વાવાઝોડું અને વરસાદનો કેર યથાવત્ઃઆંધ્રમાં ૨૨નાં મરણ

ભારતના કોઇ પણ કલાકારે કર્યું ન હોય એવું કામ અક્ષય કુમાર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ખાસ બ્રેઇલ મત-પત્રિકા

ભારતીય વિજ્ઞાનીઓની અનેરી સિદ્ધિઃકિરણોત્સર્ગ સામે રક્ષણ આપતા વાઇપ્સ

જ્હૉની ડેપ અને અંબરનું ડેટિંગ શરૂ થયાના અહેવાલોની ચર્ચા

લતા મંગેશકરને મારા પતિ સાથે affair હતો : ભૂપેન હઝારિકાનાં પત્નીનો આક્ષેપ

Latest Headlines

મોદી વડાપ્રધાનપદને લાયક નથી : કેશુભાઇ પટેલનું રાજકોટમાં નિવેદન
સુરતઃસારવાર આપનારાઓએ પરિણીતાને મોતને ઘાટ ઉતારી?
ચૂંટણીને પગલે ચાર IAS, પાંચ IPS અધિકારીઓની બદલી થઇ
મોટી બહેન બેંકમાં નકલી રૂપિયા ભરે, નાની બહેન ATMથી અસલી રૂપિયા ઉપાડે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેનેટ સભ્યે પણ પાટલી બદલી
 

More News...

Entertainment

અક્ષયકુમાર - હિમેશની ફિલ્મમાં આર.ડી. બર્મનને અંજલિ આપવાનો પ્રયાસ
કરણ જોહરે આગામી ફિલ્મ માટે પણ આલિયા ભટ્ટની પસંદગી કરી
સલમાન ખાનની સલાહને અર્જુન કપૂર ક્યારેય અવગણતો નથી
ફિલ્મો બાદ જાહેરખબરમાં વિવિધ રૃપ અપનાવતી અમીષા પટેલ
ફરહાન આઝમીએ રામગોપાલ વર્માની ફિલ્મનું શૂટિંગ અટકાવ્યું
  More News...

Most Read News

સોનાના ભાવ તૂટયા ઃ ૪૦ ડોલરનું ગાબડું
મોદી પોતાની પત્ની અંગે સ્પષ્ટતા કરે ઃ દિગ્વિજયસિંહ
સબસિડી વગરના ગેસના બાટલામાં રૃ. ૨૬નો વધારો મોડી રાતે પાછો ખેંચાયો
૨૦૧૪ની ચૂંટણી પહેલાં અધૂરાં કામો પૂરાં કરવા મંત્રીઓને વડાપ્રધાનનો આદેશ
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી ઈતિહાસની સૌથી ખર્ચાળ સાબિત થશે
  More News...

News Round-Up

10માંથી 3 ગર્ભપાત માટે રુબેલા વાયરસ કારણભૂત બની શકે છે
વડોદરામાં બે દિવસમાં બે આગ લાગીઃસોસાયટીનાં વીજ મીટર સળગ્યા
વડોદરા પોલીસે બોગસ નામથી ઇસ્યુ કરાયેલા 2400 સીમકાર્ડ જપ્ત કર્યા
સેન્ટ્રલ જેલ ટાંકીની સફાઈ કરનાર કોન્ટ્રાક્ટર ગાયબ
પાકિસ્તાનની આઇએસઆઇ ભારતને ચારે તરફથી ઘેરી લેવા માંગે છે
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

ભાજપના ઉમેદવારો જાહેર થશે ત્યારે પક્ષના નેતાઓ પણ ચોંકી જશે
આર્મી ઓફિસરોને ફસાવવા કેન્ટોનમેન્ટ પાસે 'સાયબર કાફે' ખોલવાનો પ્લાન!

ખેતીનું લાખો રૃપિયાનું યુરિયા ખાતર ફેક્ટરીઓમાં વેચવાનું કૌભાંડ પકડાયું

'તોતિંગ નફાની સ્કીમ લાવ્યો ને હું જ ધોવાઈ ગયો' ઃ અભય ગાંધી
દારૃના નશામાં કાર ફૂટપાથ પર ઊંઘતા લોકો પર ચડાવીઃ ૩ ઘાયલ
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
  [આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
[આગળ વાંચો...]
 

Sports

આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર
 

Ahmedabad

દરેક રાજકીય પક્ષ ૧૫ બ્રાહ્મણ ઉમેદવાર પસંદ ન કરે તો તેના નેતાને હરાવીશું
ઉત્તર ગુજરાતના પટેલોએ ભાજપ પાસે પૂર્વ અમદાવાદમાં બે બેઠકો માગી
અભય ગાંધી ને ૮ પેટાએજન્ટો એકબીજાને જવાબદાર ઠેરવે છે

કમનસીબે ભાજપ શાસનમાં ગુજરાત આઈ.ટી.ની ટ્રેન ચૂકી ગયું છે

•. એવું પણ બને કે આ વિવાદ સૌંદર્યની ઇર્ષામાંથી જન્મ્યો હોય !
[આગળ વાંચો...]
 

Baroda

સમગ્ર ગુજરાતમાં ધાડલૂંટનો કેર વર્તાવતી ટોળકી ઝડપાઈ
ફ્લોરીડાના તબીબે મેઈલ કરીને ઝૂંબેશ માટે પૈસા મોકલવાની ઓફર કરી
કમાટીબાગમાં લેસર ફાઉન્ટેનના વિરોધમાં નાગરિકોની રેલીઃઆજથી પ્રતિક ઉપવાસ

તેલ, મિઠાઇ, માવા, બેશનમાં ભેળસેળ ઝડપી પાડવા દરોડા

વડોદરાના ડોગ શોમાં અન્ય શહેરોના ડોગ્સનો દબદબો
  [આગળ વાંચો...]
 

Surat

અમરોલીથી ટવેરા ભાડે કરી ચાલકને હાથ-પગ બાંધી ફેંકી દઇ લૂંટ ચલાવી
ટાઇકવન્ડો ચેમ્પીયનશીપમાં સુરતના ચાર વિદ્યાર્થી ઝળક્યા
અડાજણમાં બે સંતાનને ફાંસો આપી નિષ્ઠુર માતાનો આપઘાત
અડાજણ પોલીસ મથકનો PSO રૃ।.૧૫૦૦ની લાંચ લેતા ઝડપાયો
હીરા ઉદ્યોગનું વેકેશન ૨૦ થી ૨૫ દિવસનું રહેશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડની ન્યુઝ ચેનલના એમ.ડી. સહિત ત્રણ સામે છેતરપિંડીનો ગુનો
નોકરી અપાવવાના બહાને યુવાન પાસેથી રૃ.૨.૧૦ લાખ પડાવ્યા
સી.ડીમાં કોંગ્રેસીઓના અવાજના ટોન ઉશ્કેરણીજનક જણાય છે
હીરાના કારખાનામાંથી રૃ।.૨૭.૮૨ લાખના હીરા-રોકડ ચોરનાર બે ઝડપાયા
મિની બજારમાં ટ્રેડીંગ કરતા હીરાના વેપારીનું ૮ કરોડમાં ઉઠમણું
  [આગળ વાંચો...]
 

Kutch

ક્રિકેટના સિલેકશનમાં ભાગ લેવા અંજારનો કિશોર અમદાવાદ ગયો હતો
જાલીનોટ પ્રકરણની તપાસ પૂર્વ કચ્છ એલસીબીને સોંપાઈ
ભુજમાં ટ્રાફીક પોલીસ કર્મચારીની દાદાગીરીથી વાહન ચાલકો પરેશાન

દારૃ ભરેલી કારનો પીછો કરતી વખતે સરકારી અને આરોપીની કારે પલ્ટી ખાધી

આતશબાજી કરવા અવનવી વેરાઈટીઓનું બજારમાં આગમન
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઈનામ લાગ્યાના એસ એમ એસ કરીને લોકોને છેતરતા લેભાગુ
વિરપુરના વઘાસમાં પ્રાથમિક શિક્ષકો ભણાવતા જ નથી
બે કિમી રસ્તાનું કામ બાકી રખાતા લોકોને સાત કિમીનો આંટો

યોગ-ગુરૃ બાબા રામદેવ દ્વારા યોગ શિબીર યોજાઈ

બાકરોલમાં કરિયાણાની દુકાનમાં તોડ કરવા ગયેલો શખ્સ ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

યુરોપની મંદી જેતપુરને નડી; સાડી ઉદ્યોગ ગંભીર કટોકટીમાં
ઉના પંથકમાં શ્રમિકોના ખોટા નામો દર્શાવીને નાણાંકીય ગોલમાલ

મહિલાને બેભાન બનાવીને છેક રાજસ્થાન લઇ જઇ બળાત્કાર

રાજકોટમાં ડેંગ્યુના વધુ ૧૦ અને સ્વાઈન ફ્લુના શંકાસ્પદ ૨ દર્દી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

કેન્સર હોસ્પિટલના નામ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરવાવાળા તત્વો સામે રોષ
ભાવનગર શહેર ડેન્ગ્યંુ ભયગ્રસ્ત અને મ્યુનિ. તંત્ર બન્યું લકવાગ્રસ્ત
શહેરના પીઢ કોંગી આગેવાનના નિધનથી ઘેરા શોકની લાગણી
યુનિવર્સિટીની કોર્ટસભામાં ૮૫૨૨ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ
મહુવામાં બે ડઝનથી વધુ સોલાર સ્ટ્રીટ લાઇટો ટૂંકા ગાળામાં બંધ
  [આગળ વાંચો...]
 

North Gujarat

તલોદના ઉજેડીયા પાસેથી ૬ લાખ જપ્ત

ઊંઝા તાલુકામાં રોગચાળાનો વાવર
યુવકની તલવાર વડે હત્યા કરાતાં ચકચાર

ખોટા દસ્તાવેજ બનાવી ચાર લાખની લોન મેળવી

ઇડરમાં દુકાનમાં એકાએક જોરદાર આગ ભભૂકી ઉઠી

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved