w

Last Update : 05-November-2012, Monday

 

સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે

 

આજકાલ કોમ્પ્યુટર-યુગ આવવા માંડયો હોવાથી દરેક વ્યક્તિએ કોમ્પ્યુટરનું થોડું ઘણું જ્ઞાાન પણ મેળવી રાખવું ખૂબ અગત્યનું બની ગયું છે. કહેવાય છે કે યુવા વર્ગમાં અને હવે તો થોડા ઘણા અંશો ટીનએજર્સ પણ કોમ્પ્યુટરની દુનિયામાં એન્ટર થઈ પોર્નસ્ટાર્સ અને બોલીવુડ એક્ટ્રેસોની સાઈટો શોધવામાં અને તેમાં અપલોડ થયેલી તસ્વીરો જોવામાં પોતાની શક્તિનો વ્યય કરી રહ્યા છે ! તાજેતરમાં જ ટોચની સાઈબર કંપની મેકેફ્રી દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ ઈન્ટરનેટ ઉપર કેનેડીયન પોર્ન-સ્ટાર સન્ની લિયોનની શોધ કરવી ભારે જોખમી પુરવાર થઈ રહી છે ! એટલે કે તમે જો કોમ્પ્યુટર ઉપર બેસી ઈન્ટરનેટ ઉપર સન્ની લિઓન ટાઈપ કરીને સર્ચ કરવાનો ટ્રાય કરવા માંડશો તો શક્ય છે તમારૃ કોમ્પ્યુટર કોઈ મોટા વાઈરસનો ભોગ બની શકે છે !
આટલું જ પુરતું નથી પરંતુ તે સાઈટ ઉપર આપવામાં આવતી ઘણી લલચામણી ઓફરો અને લોભામણી વાતોમાં આગળ જતાં તમે ફસાઈ પણ શકો છો. પરીણામે 'ગ્લેમર'ના લાખ્ખો વાચક મિત્રો આ વાતનું બરાબર ધ્યાન રાખે તે તેમના હિતમાં છે ! આ સર્વેક્ષણના તારણમાં એમ પણ જાણવા મળ્યું છે કે પોર્ન-સ્ટાર સન્ની લિઓનએ તો કેટરીના કૈફ અને કરીના કપુરને પણ પાછળ પાડી દીધા છે. એવું કહેવાય છે કે સૌથી ડેન્જરસ સેલિબ્રિટીની યાદીમાં પ્રથમ ક્રમે સન્ની લિઓન આવે છે જ્યારે બીજા ક્રમે કેટરીના કૈફ અને ત્રીજા નંબરે કરીના કપુર આવે છે ! ૨૦૧૧ની સાલમાં પ્રથમ નંબરે કેટરીના કૈફ હતી તે માત્ર આપની જાણ ખાતર. ટોચની પાંચ ડેન્જર સેલિબ્રીટીઓમાં પ્રિયંકા ચોપરા અને બિપાશા બસુ પણ સામેલ છે આ ઉપરાંત વિદ્યા બાલન, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન અને પૂનમ પાંડે પણ આ યાદીમાં સામેલ છે. આઠમાં ક્રમે સલમાન ખાન છે જે આખી યાદીમાં એકમાત્ર પુરૃષ છે !

થોડા સમય પહેલા એવી વાતો ચાલી રહી હતી કે સનીની સાઈટ્સના સર્ચ પરથી કમ્પ્યુટરમાં વાઈરસ લાવી શકે છે જો કે આ વાત સાચી છે કે ખોટી એ તો ખુદ સની પણ જાણે છે કે કેમ?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved