Last Update : 05-November-2012, Monday

 

યે કોઈ નઈ બાત નહીં હૈ...

 

ઇમરાન ખાનની પત્નિ-અવંતિકા મલિકનો ભાઈ વેદાંત મલિક પણ હવે તો ફિલ્મોમાં એક્ટર બનીને ચમકવા માંગે છે. વેદાંત મલિકે એક્ટીંગનો કોર્સ કર્યો છે અને ઈમરાન ખાન તથા કરીના કપુર અભિનિત 'ઐક મૈં ઔર એક તૂ' ફિલ્મના સેટ ઉપર આસિસ્ટન્ટની જવાબદારી પણ નિભાવી છે. અત્યારે વેદાંતને એક ફિલ્મની ઓફર મળી છે અને જાણવા મળ્યું છે કે વેદાંતની માતા વંદના મલિકએ પણ આ ફિલ્મ કરવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે !
- આમ તો ફરદીન ખાન છેલ્લા ઘણા સમયથી બોલીવુડના કાર્યક્રમો અને ફંકશનોમાં જોવા મળતો નથી, પરંતુ હાલમાં તે ખૂબ ખુશ છે. તાજેતરમાં જ ફરદીન ખાને માઈક્રોબ્લોગિંગ સાઈટ ઉપર જાહેરાત કરી છે કે મને એ વાત જાહેર કરતાં આનંદ થાય છે કે મારી પત્નિ નતાશા ૧૩ અઠવાડીયાથી પ્રગનન્ટ છે અને અમે ટિવન્સના (જોડીયા બાળકોના) પેરેન્ટ્સ બનવાના છીએ. આ તબક્કે આપ સૌનું ધ્યાન એ બાબત પ્રત્યે દોરી દઉં કે ફરદીન ખાને ૨૦૦૫ની સાલમાં એક જમાનાની મશહૂર અભિનેત્રી મુમતાઝની પુત્રી- નતાશા સાથે લગ્ન કર્યા હતા !અત્યારે ફરદીનને તો કોઈ ફિલ્મમાં હીરો તરીકે લેવા માટે તૈયાર નથી. કારણ કે તેની આગળ એટલી ફ્લોપ ફિલ્મો ગઈ છે કે લોકોને તેના પરથી ટ્રસ્ટ ઓછો થી ગયો છે
- કેટરીના કૈફની બહેન ઈસાબેલા ઘણા લાંબા સમયથી હિરોઈન બનવાનું પ્લાનિંગ કરી રહી છે. અનિક કપુરનો પુત્ર- હર્ષવર્ધન અત્યારે કેલિફોર્નિયામાં ફિલ્મ મેકીંગનો અભ્યાસ કરી રહ્યો છે અને તે પોતાની બહેન સોનમ અને રિયાની માફક ફિલ્મ ઉદ્યોગમાં જ કામ કરવાનું વિચારે છે. હમણાં જાણવા મળ્યું છે કે ઈસાબેલા અને હર્ષવર્ધન એક ક્રોસઓવર શોર્ટ ફિલ્મમાં એક સાથે કામ કરવાનું આયોજન કરી રહ્યા છે. ટુંકમાં આ જોડી સફળ થાય તો બોલીવુડના નિર્માતાઓ તેમને ચાન્સ આપવા વિચારવા માંડશે તેમ લાગે છે  કેટ પણ હવે એ જ વિચારી રહી હશે કે મારી ફિલ્મને સારા પ્રતિસાદ બાદ મારી બહેનને પણ સારા ચાન્સની સાથે સાથે સારી ફિલ્મ પણ મળી રહેશે

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved