Last Update : 03-November-2012, Saturday

 

રાહુલબાબાનાં (પા-પા) પગલાં!

- મન્નુ શેખચલ્લી


રાહુલ ગાંધી કહે છે કે ભાજપના નેતાઓ સામે ભ્રષ્ટાચારના આરોપ થાય છે છતાં ભાજપ પગલાં કેમ નથી લેતું?
કોંગ્રેસે તો ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લીધાં છે!
અચ્છા? કેવાં પગલાં લીધાં છે? સાંભળો રાહુલબાબાના કાલ્પનિક ખુલાસામાં...
* * *
દેખિયે, કોંગ્રેસ હંમેશા કરપ્શન કે સામને એક્શન લેતી હૈ.
હમારે સુરેશ કલમાડી પર કોમનવેલ્થમેં ૪૦૦૦ કરોડ કા ઘપલા કરને કા આરોપ હુઆ. હમને ક્યા કિયા? ફૌરન એક્શન લિયા કિ કલમાડી કો કોમનવેલ્થ ગેમ્સ કે પ્રેસિડેન્ટ પદ સે 'ના હટાયા' જાય!
ક્યોં કિ હટા દેતે તો બાદ મેં એક્શન કૈસે લેતે?
ફિર જબ કોમનવેલ્થ ખતમ હુઆ તબ ભી નહીં હટાયા...! ક્યું? ક્યું કી હમ હમારે ડેડી કી તરહા ''હમેં દેખના હૈ...'' ઐસે બોલકે દેખના ચાહતે થે કિ કલમાડી ક્યા ક્યા કરતેં હૈં!
હમ ને ઉસે સબ કુછ કરને દિયા... સારે હિસાબ એડજસ્ટ કરને દિયે... સારે પ્રુફ મિટાને દિયે... યહાં તક કી ફોરેન ભી જાને દિયા... મગર ઉસ કે બાદ?...
હા હા હા... ઉસ કે ઠીક છે મહિને બાદ હમને 'એક્શન' લિયા! ઉસ કે ઉપર કેસ કિયા! ઉસે તિહાર જેલ મેં ભિજવાયા!
મગર હમ ઉસ કે બાદ ભી 'એક્શન' લેને સે નહીં રુકે... કલમાડી કો બેઈલ પર છૂડવાયા!! ઔર વાપસ કોંગ્રેસ વર્કિંગ કમિટી મેં મંત્રી બનાયા!!! દેખા? ઈસે કહતે હૈ 'એક્શન'!
આદર્શ કેસ મેં ભી કૈસા એક્શન લિયા! એક કે બાદ એક, સારી ફાઈલ ગાયબ કર દી! ઔર બાદ મેં કુછ રેકોર્ડ બચા ભી હોગા તો સચિવાલય મેં આગ લગને કે બાદ સારા મામલા ખતમ હો ગયા!
અબ ભ્રષ્ટાચાર કા 'પ્રુફ' હી નહીં રહા તો ભ્રષ્ટાચાર હી કહાં રહેગા?
- કેજરીવાલ કા 'એક્શન અગેન્સ્ટ કરપ્શન' હૈ તો હમારા 'એક્શન અગેન્સ્ટ કરપ્શન-પ્રુફ' હૈ!
હાહાહા... ઐસે ઐસે કર કે હમ સારી કોંગ્રેસ કો 'કરપ્શન પ્રુફ' કર દેંગે!
મૈં પુછતાં હું ભાજપ ક્યા કર રહી હૈ?
કુછ કિજીયે... પ્લીઝ! વરના યે કેજરીવાલ હમ દોનોં કી બેન્ડ બજા ડાલેગા...
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved