Last Update : 03-November-2012, Saturday

 

કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો

- સ્ટુડન્ટ્સ વિવિધ પ્રકારની કમ્પિટિટીવ એક્ઝામની તૈયારીમાંં આઠમા થી લઈને દસમા ધોરણની બુક્સ વાંચતા હોવાથી તેમને સ્કૂલ ડેઝની યાદ આવી જાય છે.

 

 

અત્યારે વિવિધ પ્રકારની કંમ્પિટીટિવ એક્ઝામની તૈયારીઓ સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ થાય કે તરત જ શરૃ કરી દે છે. ફક્ત ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્સ નહીં, પરંતુ પોસ્ટગ્રેજ્યુએટ અથવા ભણતર પૂરુ કરીને ગવર્નમેન્ટ જોબ શોધતા લોકો પણ વિવિધ લાઈબ્રેરીઓમાં જઈને કંમ્પિટીટિવ એક્ઝામની તૈયારીઓ કરતા હોય છે. આ એક્ઝામમાં સાતમા, આઠમા, નવમા અને દસમા ધોરણના ઈતિહાસ, ભુગોળ, અને બંધારણીયના પ્રશ્નો આવતા હોય છે. આ પ્રશ્નોની તૈયારી કરવા માટે કંમ્પિટીટિવ એક્ઝામની તૈયારીઓ કરતા સ્ટુડન્ટ્સ અવાર નવાર સ્કૂલની આઠ, નવ, અને દસમા ધોરણની બુક્સ અવાર નવાર વાંચતા રહેતા રહે છે. તેઓ ફક્ત આ બુક્સ નથી વાંચતા પરંતુ બુક વાંચનની સાથે સાથે તેઓ પોતાના સ્કૂલ ડેઝને પણ યાદ કરતા હોય છે. અને ધીરે ધીરે ફ્લેશબેકમાં જતા રહેતા હોય છે. જે સ્ટુડન્ટ્સ એકબીજાને ઓળખતા પણ હોતા નથી તેઓ એકબીજા સાથે પોતાના સ્કૂલ ડેઝની વાતો શેર કરવા લાગે છે.
આ અંગે રોનક ગઢવી કહે છે કે આમ તો હું છેલ્લા એક વર્ષથી આ પ્રકારની વિવિધ એક્ઝામની તૈયારીઓ કરુ છુ. જેમાં આઠમા, નવમા અને દસમા ધોરણની પુસ્તકો વાંચીવ પડે છે આ પુસ્તકો વાંચતી વખતે ઘણીવાર અમને સ્કૂલના એ રમત ભર્યા દિવસો યોદ આવી જાય છે. જેના કારણે હું મારી સાથે તૈયારીઓ કરવા આવતા મારા મિત્રો સાથે મારા એ સ્કૂલના દિવસો યાદ કરવા લાગુ છુ. સ્કૂલનીએ મસ્તી તેના યાદગાર દિવસો અવાર નવાર હું વાગોળવા લાગું છું. મારી સાથે મારી સાથે એક્ઝામની તૈયારીઓ કરવા આવતા મારા મિત્રો પણ પોતાની કેટલીક યાદગાર વાતો મારી સાથે શેર કરવા લાગે છે.
જ્યારે ધરા રાઠોડ કહે છે કે આમ જોવા જઈએ તો આપણા આખા ભણતરના સમયમાં સ્કૂલ ડેઝ એવા હોય છે જે તમામે તમામ વિદ્યાર્થીઓને યાદ હોય છે. આ કારણે જ્યારે જૂની બુક્સ વાંચવા બેસવામાં આવે છે ત્યારે આપણને સ્કૂલના એ દિવસો યાદ આવી જાય છે. કહેવાય છે કે જે વસ્તુ આપણી પાસે હોય. ત્યારે આપણને તેની કોઈ વેલ્યુ હોતી નથી. પરંતુ આુપણાથી એ જ્યારે દુર જાય છે. ત્યારે આપણને તેની વેલ્યુ સમજાય છે. સ્કૂલમાં આપણે ભણતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે જો આપણે કોેલેજ કરતા હોઈએ તો સારુ પંરંતુ જ્યારે કોલેજમાં જઈએ એટલે આપણને સ્કૂલની વેલ્યુ સમજાય છે.
કમ્પિટિટિવ એક્ઝામની તૈયાર માટે સ્ટુડન્ટસ સવારના ચાર વાગે ઉડીને પણ એક્ઝામની તૈયાર કરતાં જોવા મળે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved