Last Update : 03-November-2012, Saturday

 

ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી

- ૧૦-૧૫ મિનિટ તડકામાં ચાલવાથી ત્વચા મુલાયમ થશે ઉપરાંત ચીરા પડેલી ત્વચા રૃઝાઇ જશે.

 

 

ત્વચાનો સૌથી મોટો દુશ્મન શિયાળો છે. શિયાળાની ઠંડી ઠંડી હવા ત્વચાને વધુ પડતી રૃક્ષ કરી નાખે છે. એટલું જ નહીં હાથ-પગની ત્વચામાં તો ચીરા પડી જાય છે. ઘણી વખત આ ચીરામાંથી રક્તના ટશિયા પણ ફૂટી નીકળે છે. તેથી જ શિયાળામાં ત્વચાની વિશેષ કાળજી લેવી અનિવાર્ય થઇ પડે છે.

ઠંડી હવાથી ત્વચાને ચિકાશ પૂરી પાડતી તમામ ગ્રંથીઓ કાર્યરત ન રહી શકતી હોવાથી ત્વચા રૃક્ષ પડતાં ખંજવાળ આવે છે. આ તકલીફથી છૂટકારો પામવા પા કપ દૂધમાં (સાત-આઠ) ટીપાં જૈતૂનનું તેલ તથા ૧૦-૧૨ (દસ-બાર) ટીપા ગુલાબ જળ ભેળવી હળવે હાથે શરીરે લગાડી ૧૦ મિનિટ તડકામાં બેસી સહન થાય તેટલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચાનું રૃક્ષપણું દૂર થશે.
શિયાળામાં ત્વચાના નિખાર કાજે ચહેરાને દિવસમાં બે વખત હુંફાળા પાણીથી ધોવો. ચણાના લોટમાં કાચું દૂધ ભેળવી ગાઢો લેપ બનાવી સવાર - સાંજ ચહેરા, ગરદન, હાથ - પગ પર લગાડવું. તૈલીય ત્વચા હોય અઠવાડિયામાં ત્રણ વખત અને રૃક્ષ ત્વચાવાળો બે વખત ચહેરા પર વરાળ (સ્ટીમ) લેવી આવશ્યક છે.
આમ તો ખીરા (કાકડુ જેવું)નો રસ પણ ફાયદાકારક છે. વિશેષ કરીને ખીરાનો રસ ચીરા પડેલી ત્વચાની તકલીફ દૂર કરે છે. ખીરાનો રસ કાઢી તેમાં પાંચ ટીપાં ગ્લિસરીન અને ગુલાબજળ ભેળવવી ચહેરા, હાથ, પગના ચીરા પર લગાડવું. ત્યારબાદ હુંફાળા પાણીથી સ્નાન કરવાથી ત્વચા ચીકાશ પડતી, કોમળ મુલાયમ થઇ જશે.ત્વચાના નિખાર માટે સરકો પણ લાભદાયી પૂરવાર થયો છે. સરકો તથા પાણી સપ્રમાણ ભેળવી હુંફાળું નવસેકું ગરમ કરવું. રૃના પૂમડાથી આ પાણી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા વધુ પડતી રૃક્ષ થઇ ગઇ હોય તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત ક્રિમ પણ લગાડી શકાય. અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી અવશ્ય ફાયદો થશે.
શિયાળામાં હુંફાળો તડકો ફાયદાકારક છે. ૧૦-૧૫ મિનિટ તડકામાં ચાલવાથી ત્વચા મુલાયમ થશે ઉપરાંત ચીરા પડેલી ત્વચા રૃઝાઇ જશે.
સરસવનાં તેલથી માલિશ કરવાથી સ્ફૂર્તિ અનુભવાશે ઉપરાંત ત્વચા ચમકીલી થશે.
ઠંડી હવામાં વહેલી સવારે ચાલવા જવાથી પેટના રોગથી મુક્તિ મળે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved