Last Update : 03-November-2012, Saturday

 

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન

- પેન્સિલ સ્કર્ટ, ફિટેડ ટી-શર્ટ,ત્રણ ઇંચના સેન્ડલ, સોનેરી, વાંકડિયા વાળ, સ્મોકી આઇ મેકઅપ અને ફ્રેંચ મેનિક્યોર સાથે સંબંધિત ડ્રેસ યુવતીને પસંદ છે.

ખૂબસુરત દેખાવાની વાત આવે ત્યારે માનુનીઓ ચિત્રવિચિત્ર ફેશન કરવાને બદલે 'સાદગીના સૌંદર્ય' સમા સુરુચિપૂર્ણ દેખાવને વધુ પસંદ કરે છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ જણાયું હતું કે આજની સ્ત્રીઓ ધુનિક યુગની મોડેલો કરતા હોલીવૂડ અભિનેત્રીમાંથી પ્રિન્સેસ બનેલી ગ્રેસ કેલીની સ્ટાઇલ વધુ પસંદ કરે છે. તેમને સુરુચિપૂર્ણ છતાં આકર્ષક આઉટફીટ અને તે મુજબનો મેકઅપ વધારાનો આત્મવિશ્વાસ બક્ષે છે.
આવા પરિધાનમાં પેન્સિલ સ્કર્ટ, ફિટેડ ટી-શર્ટ, મેચિંગ આંતરવસ્ત્રો અને ત્રણ ઇંચના પગરખાંનો સમાવેશ થાય છે. આદર્શ દેખવા માટે સોનેરી, વાંકડિયા વાળ, સ્મોકી આઇ મેકઅપ અને ફ્રેંચ મેનિક્યોર સાથે સંબંધિત પરિધાન યુવતીઓને ઘેલી કરી રહ્યો છે.
સર્વેક્ષણમાં જણાયું હતું કે ૧૯૮૨માં મૃત્યુ પામેલી મોનાકોની પ્રિન્સેસ ગ્રેસની આ સિગ્નેચર સ્ટાઇલ સદાબહાર છે. આધુનિક યુવતીઓ જેનિફર એનિસ્ટન, હીડી કલમ, હોલી વિલોંધબી, કેથેરીન હાઇલ અને કિમ્બર્લી વોલ્શને પણ અનુસરે છ.ે
વાસ્તવમાં આધુનિક માનુનીને સારી રીતે ખબર હોય છે કે તેને શું જોેઈએ છે. બ્યુટી મેગેઝિનોના સર્વેક્ષણો પણ દર્શાવે છે કે પરિધાન, મેકઅપ અને ફેશનની વાત આવે ત્યારે મોડર્ન યુવતીઓ પણ ક્લાસિક લુક પર પસંદગી ઉતારે છે. તેઓ કહે છે કે આપણે ભલે લેટેસ્ટ ફેશન શો જોઈએ અને મોડેલોએ પહેરેલાં વસ્ત્રોથી અંજાઈએ. આમ છતાં તે પહેરવાની વાત આવે ત્યારે બે ડગલાં પાછળ હટી જવાય છે અને છેવટે પસંદગી તો ક્લાસિક લુક પર જ ઉતરે છે. નિષ્ણાતો પણ કહે છે કે માનુનીઓને એવાં વસ્ત્રો પહેરવાનંુ ગમે છે જે તેમની દેહયષ્ટિ, ત્વચાના રંગ અને વાળના કલર સાથે શોભી ઉઠે. એક સમયમાં ઘેરો મેકઅપ ઇન હતો. પણ છેવટે તો ક્લાસિક લુક જ સદાબહાર બની રહે છે. વળી નોકરી કરતી માનુનીઓ પાસે સમયનો અભાવ હોવાથી તેઓ ૧૧ મિનિટમાં તૈયાર થઈ જવાય એવો ક્લાસિક મેકઅપ કરવાનું પસંદ કરે છે. ૮૪ ટકા યુવતીઓ માને છે કે થોડું એ જ સારું છે.
આજે ઘેરા રંગની નેલ પોલિશ આઉટડેટેડ બની રહી છે. યુવતીઓ તેમના પગન ી ખૂબસુરતી દર્શાવતા ટાઇટ પેન્સિલ સ્કર્ટ, સ્કીની જીન્સ અથવા ટેલર્ડ ટ્રાઉઝર પહેરવાનં પસંદ કરે છે. ફેશન સાથે અનેક બાબતો જોડાયેલી છે જેમાં વિવિધ પ્રકારની એસેસરીઝનો સમાવેશ થાય છે સાથે સાથે બોર્ડી મેન્ટેન કરવી જરૃરી થઇ પડે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved