Last Update : 03-November-2012, Saturday

 
ચકચારી સીડી પ્રકરણમાં બદનામ થયેલાં
કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં

મહિલા વકીલ સાથે બીભત્સ અવસ્થામાં દર્શાવતી સીડી ફરતી થઇ હતી

નવી દિલ્હી, તા. ૨
ચકચારી સીડી પ્રકરણમાં કોંગ્રેસમાંથી ખાસ્સા વખત સુધી વનવાસ ભોગવ્યા બાદ રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને પાછા પક્ષના પ્રવક્તાની પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમની છબિ ખરડાવતી સીડી બનાવટી અને ચેડા કરાયેલી હોવાનું રટણ ચાલુ રાખતાં સિંઘવીએ આની પાછળ તેમના વિરોધીઓનો હાથ હોવાનું કહ્યું હતું.
એપ્રિલમાં એક મહિલા વકીલ સાથે અભદ્ર અવસ્થામાં અભિષેક સિંઘવીને દર્શાવતી એક સીડી બહાર આવતાં કોંગ્રેસે તેમને વનવાસમાં ધકેલી દીધો હતો અને ત્યારે સિંઘવીએ કાયદો અને વ્યવસ્થા અંગેની સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. પક્ષના પ્રવક્તાપદેથી પણ તેમને ખસેડવામાં આવ્યા હતા.
દિલ્હી હાઇકોર્ટના પ્રતિબંધ છતાં સીડીના ઇન્ટરનેટ પર ફરતી થઇ હતી. હાઇકોર્ટે મીડિયા પર આ સીડી પ્રસારિત કરવા સામે મનાઇહુકમ ફરમાવ્યો હતો. સોસિયલ વેબસાઇટ્સ પર આકરા પ્રહારો કરતાં સિંઘવીએ કહ્યું હતું કે આ મુદે કોર્ટની મનાઇ છે. કથિત સીડીને બનાવનારાએ કોર્ટમાં રજૂ કરેલાં સોંગદનામાં શપથ સાથે કહ્યું છે કે આમાંની બાબતો બનાવટી છે.
મામલો શું હતો ?
એક મહિલા વકીલ સાથે સિંઘવી સંભોગની અવસ્થા હોવાની દર્શાવતી સીડી પ્રગટ થતાં હોબાળો મચી ગયો હતો. મહિલા વકીલ પોતાને જજ બનાવવાનો તેમને અનુરોધ કરે છે ત્યારે સિંઘવી કહે છે કે તેમણે એપ્રોચ લગાવી દીધો છે અને કામ થઇ જશે. સીડીમાં વકીલનો ચહેરો બ્લર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સિંઘવી એકદમ સાફ દેખાતા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved