Last Update : 03-November-2012, Saturday

 

ટીમ ઇન્ડિયાના યુવાન ક્રિકેટર
રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

રોહિતથી નારાજ ભારતીય મૂળની બ્રિટિશ મોડેલ હવે 'જેન્ટલમેન'ની શોધમાં

નવી દિલ્હી, તા. ૨
ભારતીય મૂળની બ્રિટિશ મોડેલ અને અભિનેત્રી સોફિયા હયાતે અંતે ક્રિકેટર રોહિત શર્મા સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યાનું જાહેર કર્યું છે. જો કે હવે કોઈ જેન્ટલમેનની શોધ હોવાનું પણ અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે સોફિયા અને રોહિતના સંબંધો અંગે બોલિવુડ ઉપરાંત ક્રિકેટ જગતમાં ઘણી અટકળો ચાલી રહી હતી.
થોડા સમય અગાઉ હયાત અને શર્મા એકબીજાને ડેટિંગ કરતા હોવાની વાત માધ્યમોએ વહેતી મૂકી હતી. જો કે અત્યાર સુધી સોફિયાએ આ મુદ્દે ક્યારે ફોડ પાડયો નહોતો પણ તાજેતરમાં જ તેણે ટ્વિટર પર અટકળોનો અંત આપતી ટ્વિટ પોસ્ટ કરી છે તેણે જણાવ્યું હતું કે તેણે હવે રોહિતને ડેટિંગ બંધ કર્યું છે અને હવે તે કોઈ જેન્ટલમેનની શોધમાં છે.
સોફિયાએ લખ્યું હતું કે, 'ચાલો તમામ અફવા અને અટકળો પર પૂર્ણવિરામ મૂકીએ. હા, હું રોહિત શર્માને ડેટિંગ કરતીહતી પણ હવે બધું પૂરું થઈ ગયું છે. હું હે તેને ફરીથી ડેટ કરીશ નહિ. આ વખતે મને કોઈ જેન્ટલમેનની શોધ છે.' બોલિવુડ ડાયરીઝ ઓફ બટરફ્લાયમાં કામ કરી ચૂકેલી આંતરરાષ્ટ્રીય અભિનેત્રી રોહિતે માઇમામાં તેમના સંબંધો અંગે આપેલા નિવેદનથી વ્યથિત હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવુડની અભિનેત્રીઓ અને મોડેલો સાથે રોમેન્ટિક સંબંધોના કારણે ચર્ચામાં રહેલા ક્રિકેટરોમાં રોહિત ઉપરાંત હરભજનસિંહ અને શ્રીસંત પણ જાણીતા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved