Last Update : 03-November-2012, Saturday

 
ઓસ્ટ્રેલિયાની સંસદમાં અરજી
૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

રમખાણોના દોષિતો સામે પગલાં લેવા ભારત પર દબાણ લાવવા અનુરોધ

(પી.ટી.આઇ.) મેલબોર્ન, તા. ૨
ભારતમાં શિખવિરોધી રણખાણોને ૨૮ વર્ષ થઇ ગયા હોવા છતાં ઓસ્ટ્રેલિયામાં ૧૯૮૪ની આ હિંસાને 'જાતિ સંહાર'તરીકે ગણવાની એક પિટીશન ઓસ્ટ્રેલિયાના સંસદમાં કરવામાં આવી છે. ગઇકાલે ફેડરલ સાંસદ વૉરેન એન્સ્ચે આ પિટીશન ફાઇલ કરી હતી. ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ મામલો પહેલી વખત ઉઠાવવામાં આવ્યો છે.
પિટીશનને રજૂ કરતાં એન્સ્ચેએ કહ્યું હતું કે જ્યાં સુધી ૧૯૮૪ની ઘટનાને 'શિખ વિરોધી રમખાણો'તરીકે માનવામાં આવશે ત્યાં સુધી શિખ સમુદાય માટે તેનો અંત નહિ આવે. ૪,૪૫૩ સહીઓ સાથેની આ પિટીશનમાં ભારત સરકારને ૧૯૮૪ની હિંસાના દોષીઓને ન્યાયના કઠેડામાં લાવવા તમામ યોગ્ય પગલાં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
શિખ્સ ફોર જસ્ટિસ ગૂ્રપ દ્વારા જારી કરવામાં આવેલાં મીડિયાના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના અંગેની ચર્ચામાં ભાગ લેવા માટે ગઇકાલે સૈંકડો શિખો ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં એકત્ર થયા હતા અને ત્યાં જ નોર્થ ક્વીન્સલેન્ડના સાંસદ એન્સ્ચે આ પિટીશન વાચી સંભળાવી હતી.
ઓસ્ટ્રેલિયાના શિખ સમુદાયે આ હિંસાને માન્યતા આપે તે અંગે મદદની એન્સ્ચને માગ કરી હતી. ઓસ્ટ્રેલિયાની સંસદમાં શિખો દ્વારા પહેલી વખત આવી પિટીશન કરવામાં આવી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved