Last Update : 03-November-2012, Saturday

 

૧૫ દિવસમાં બે વખત ધમકીભર્યા કૉલ કરનાર
આરોપીને પકડવામાં પોલીસ ઠાગાઠૈયા કરી રહી છેઃ ખેમ્કા

હરિયાણાના આઇએએસ અધિકારીએ વાઢેરાના જમીન સોદામાં તપાસનો આદેશ આપી વિવાદ સર્જેલો

(પી.ટી.આઇ.) ચંડીગઢ, તા. ૨
સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા અને ડીએલએફ કંપની વચ્ચેના જમીનના સોદામાં તપાસ શરૃ કરનાર હરિયાણાના ચર્ચિત સીનિયર આઇએએસ અધિકારી અશોક ખેમ્કાએ પોતાને એક અઠવાડિયામાં બે વખત ધમકીભર્યા ફોન મળ્યા હોવાનો દાવો કર્યો છે અને આ અંગે પોલીસની કામગીરી સામે સવાલો પણ ઊભા કર્યા છે. તેમનું કહેવું છે કે પોલીસ ફોન કરનારને હજુ સુધી પકડી શકી ન હોવાથી તેની કામગારી શંકાસ્પદ જણાય છે.
વાઢેરા સામેના કેસની તપાસ શરૃ કરાતાની સાથે જ ખેમકાને ડિરેક્ટર જનરલ કોન્સોલિડેશન ઑફ લેન્ડ હોલ્ડિંગ્સ એન્ડ લેન્ડ રેકોર્ડ્સ-કમ-ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશનના હોદા પરથી રાજ્યના સીડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના હાલના હોદા પર ટ્રાંસફર કરવામાં આવ્યા છે. આજે તેમણે કહ્યું હતું કે 'પંચકુલા એસીપીએ મને ફોન કર્યો હતો અને કહ્યું કે તેઓ મારું નિવેદન લેશે. મને એ સમજાતું નથી કે પોલીસ ફોન કરનારને ઓળખવામાં કેમ આટલો સમય લઇ રહી છે. જે તેની એક બિનવ્યાવસાયિક બાજુ છતી કરે છે.'
વધુમાં તેમણે કહ્યું હતું કે 'આ મામલા અંગે ૩૦ ઓક્ટોબરે મેં ફરિયાદ કરી હતી. શું તેઓ તે માણસને ભાગી જવાની કે કૉલની વિગતો નાબૂદ કરી દેવાની તક આપી રહ્યા છે. તે વ્યક્તિનો નંબર પોલીસને આપી દેવામાં આવ્યો હોવા છતાં તેઓ તેને પકડવામાં કેમ પાછીપાની કરી રહ્યા છે.'
દરમિયાન હરિયાણા પોલીસે કલમ ૫૦૬ અને ૫૦૯ની કલમો હેઠળ એફઆઇઆર નોંધી છે. પોલીસે એ મામલે સાયબર નિષ્ણાતોની મદદ પણ માગી છે. તે મામલે ખેમ્કાએ પોલીસનો એ માત્ર દેખાડો હોવાનું કહે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved