Last Update : 03-November-2012, Saturday

 

રહેમાન ખાન, અધીર ચૌધરી ઉપરાંત
ગ્રામીણ વિકાસ પ્રધાન કટારિયા પણ એક હત્યાના કેસમાં સંડોવાયેલા છે

રાજસ્થાનના દોઢ વર્ષ જૂના હત્યા કેસમાં કટારિયા સામે સુપ્રીમની લાલ આંખ

જયપુર, તા. ૨
રાજ્ય કક્ષાના ગ્રામીણ વિકાસ પ્રધાન લાલચંદ કટારિયા એક તરફ મંત્રીમંડળમાં પોતાની નવી ભૂમિકા માટે સજ્જ થઇ રહ્યા છે જ્યારે બીજી તરફ દોઢ વર્ષ જુના એક હત્યા કેસની તપાસ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતા તેમની ચિંતાઓમાં વધારો થયો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે રાજસ્થાન સરકારને જુન ૨૦૧૧માં કટારિયાના સહયોગી બંસીધર જાટની હત્યાનો કેસ સીબીઆઇને સોંપવા લાયક છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવા રાજસ્થાન સરકારને આદેશ આપ્યો છે.
જાટના પુત્ર રાજેન્દ્ર ચૌધરીએ આરોપ મૂક્યો છે કે એફઆઇઆરમાં જે શંકાસ્પદોના નામ દર્શાવવામાં આવ્યા છે તેઓ યુથ કોંગ્રસના કાર્યકરો છે અને કટારિયા તેમને સમર્થન આપી રહ્યા છે. ડિસેમબર ૨૦૧૧માં બીજી એફઆઇઆર દાખલ કરી ચૌધરીએ જણાવ્યું હતું કે કેસ પરત ખેંચી લેવા માટે પ્રધાને ગુંડાઓને મોકલ્યા હતાં.
જો કે આ સંદર્ભમાં કટારીયાએ જણાવ્યું હતું કે તેમને રાજકીય પ્રતિસ્પર્ધીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સીઆઇડી તપાસમાં મને કલીનચિટ આપી દેવામાં આવી છે. રાજ્સ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ કટારિયાને સમર્થન આપીને તેમની વિરુદ્ધના હત્યાના આરોપોને ફગાવી દીધા હતાં.
મંત્રીમંડળમાં સામેલ સલમાન ખુર્શીદ, કે. રહેમાન ખાન અને અધીર રંજન ચૌધરી સામે ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતાં અને હાલમાં તેમની સામે તપાસ ચાલી રહી છે. મંત્રીમંડળમાં ગ્રામીણ વિકાસ પ્રધાન તરીકે સામેલ કરવામાં આવેલા કટારિયા પણ એક હત્યાનાં કેસમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે અને તેમની વિરુદ્ધ પણ અદાલતમાં કેસ ચાલી રહ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved