Last Update : 03-November-2012, Saturday

 

પ્રમુખ ઓબામા બને કે રોમ્ની
અમેરિકા સામે તેના અર્થતંત્રની ગાડી પાટા પર લાવવાનો પડકાર

કરકસરના પગલાં ગ્રીસ અને સ્પેનની જેમ યુએસને વધુ નુકસાન કરી શકે

વૉશિંગ્ટન, તા. ૨
અમેરિકાનો આગામી પ્રમુખ કોણ બનશે બરાક ઓબામા કે મિટ્ટ રોમ્ની. એ હવે મંગળવારે નક્કી થઇ જવાનું છે તેમાં બેમત નથી. પરંતુ બુધવારથી તેમની સામે દેશના અર્થતંત્રની ગાડીને પાટા પર લાવવાની મોટી જવાબદારી આવી પડશે. અમેરિકાને છેલ્લાં બે વર્ષમાં બે વખત મોટી કુદરતી હોનારતનો સામનો કરવો પડયો છે. તેના કારણે તેને જોરદાર નુકસાન પહોંચ્યું છે.
જો કોંગ્રેસ તત્કાળ યોગ્ય પગલાં નહિ લે તો જાન્યુઆરી સુધીમાં કરવેરામાં વધારો અને ખર્ચમાં ઘટાડાનો આંક એક વર્ષમાં જીડીપીના ૫.૧ ટકાએ પહોંચી જશે તેમ કોંગ્રેસની બજેટ ઓફિસે જણાવ્યું છે. આ આંકડો ગ્રીસ, સ્પેન, ઇટાલી કે બ્રિટન એમ ઇતિહાસમાં કોઇ પણ દેશે કરકસરના પગલાં લેવાનો કરેલાં પ્રયોગો કરતાં મોટો હશે. ખરેખર તો તે બ્રિટનના પ્રોગ્રામના કદ કરતાં લગભગ ત્રણગણો મોટો છે. યૂરોપના દેશોના કરકસરના પગલાંની આર્થિક વૃધ્ધિમાં નકારાત્મક અસર થઇ હતી. સાથે સાથે બેરોજગારીના દરમાં પણ વધારો થયો છે. દેખીતીરીતે આ અભ્યાસ કરનારા અર્થશાસ્ત્રી માને છે કે જો આવા પગલાં આગામી થોડાક મહિનાઓ સુધી લેવામાં આવે તો તે અમેરિકાને ડબલ-ડિપ રિસેશનમાં લઇ જશે.
ગ્રીસ અને સ્પેનની જેમ અમેરિકા મૂળભૂતરીતે મજબૂત અર્થતંત્ર ધરાવે છે. આપણી સામે સમસ્યાઓ છે તો સાથેસાથે તેનો ઉકેલ પણ છે. ખરેખર એવી દહેશત છે કે આના કારણે કંપનીઓ તેમની વિસ્તરણની કામગીરીને અટકાવી દેશે. તો અમેરિકા માટે વધુ આર્થિક મુશ્કેલી સર્જશે.
અમેરિકાનું માળખું કે નીતિ ગમે તે પ્રકારની હોય પરંતુ હવે તેને અમુક મોરચે સમાધાનકારી વલણ અપનાવવું જ જોઇએ. જો તેઓ આમ નહિ કરે તો હાલમાં આર્થિક સમસ્યામાંથી પસાર થઇ રહેલાં અમેરિકાની મુશ્કેલી વધી જશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved