Last Update : 03-November-2012, Saturday

 

ઇટાલી સાથેના
હેલિકોપ્ટર સોદામાં લાંચ માંગનાર વચેટિયાની માહિતી માંગતુ ભારત

વચેટિયાની ભૂમિકા નિભાવનાર બ્રિગેડિયરે ૫૦ લાખ ડોલરની લાંચ માંગી હતી

નવી દિલ્હી, તા. ૨
ભારતના વિદેશ મંત્રાલયે ભારતસ્થિત ઇટાલીના રાજદૂત પાસે ઓગસ્ટાવેસ્ટલેન્ડ સાથે થયેલ હેલિકોપ્ટરોની સમજૂતીની વધુ વિગતો માંગી છે. આ સમજૂતીમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર વ્યકિતની પણ માહિતી માંગવામાં આવી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે વિદેશ સચિવ(પશ્રિમ) એમ. ગણપતિએ આ સમજૂતીની તપાસનું મહત્ત્વ જણાવી અનૌપચારિક રાજનયિક પત્ર ઇટાલીના ભારત ખાતેના રાજદૂતને સુપરત કર્યો હતો.
સંરક્ષણ મંત્રાલય દ્વારા વિદેશ બાબતોના મંત્રાલયને આ મુદ્દો ઇટાલીના સત્તાવાળાઓ સાથે ઉઠાવવાનાં નિર્દેશ આપવામાં આવ્યા પછી વિદેશ સચિવ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. અકબરુદ્દીને જણાવ્યું હતું કે દિલ્હી અને રોમનાં સત્તાવાળાઓએ અમારી ચિંતા તરફ ધ્યાન આપ્યુ હતું અને અમને શક્ય તમામ મદદ કરવા જણાવ્યું હતું.
આ અગાઉ સંરક્ષણ મંત્રાલયે ઇટાલીની સરકાર અને એજન્સીઓને ભારતીય લશ્કર માટે ૧૯૭ લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર્સ ખરીદવા માટેની પ્રક્રિયામાં એક બ્રિગેડયરની કથિત ભૂમિકા અંગેના દસ્તાવેજો આપવા જણાવ્યું હતું. આ બ્રિગેડિયર પર ૫૦ લાખ ડોલરની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved