Last Update : 03-November-2012, Saturday

 

સિંગર બોબી બ્રાઉનની ધરપકડ

- નશામાં ડ્રાઇવ કરતો હતો

 

શરાબના નશામાં કાર ડ્રાઇવ કરતા ગાયક બોબી બ્રાઉનને પોલીસે ઝડપી લીધો હતો. આ વર્ષમાં બીજીવાર બોબી દારૂ પીને કાર ચલાવતાં પકડાયો હતો. આ પહેલાં માર્ચ મહિનામાં પણ એની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બોબીને કાર ઊભી રાખવાનંુ જણાવીને કારની બહાર આવવાનું કહ્યું હતું કારણ કે શરાબની વાસ આવતી હતી. બોબી બહાર આવતાં પોલીસે એના શ્વાસનો ટેસ્ટ લીધો હતો જેમાં એ પીધેલો જણાતાં એની ધરપકડ કરવામાં આવી હતી.

Read More...

ફિલ્મોમાં એક્સપરિમેન્ટ કરતાં રહેવું જરૂરી છે

- આશુતોષ ગોવારીકરનો અભિપ્રાય

 

આશુતોષ ગોવારીકરનું કહેવું છે કે જો ભારતીય દિગ્દર્શકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મેળવવી હોય તો તેમણે ફિલ્મો સાથે એક્સપરિમેન્ટ કરતાં શીખવું પડશે. એક્શન, ડ્રામા અને એડવેન્ચર જેવાં વિષયોની સાથે પ્રયોગો કરતાં રહેવું પડશે. ગોવારીકર આ વાતને વઘુ વિસ્તારથી સમજાવતાં કહે છે, આપણી ફિલ્મોનું મુખ્ય જેનર ગીતો અને ડાન્સ છે.

Read More...

અમિતાભ બચ્ચન કોના દિવાના બન્યા?

i

- સ્ટુડન્ટ ઑફ ધ યરનું ગીત - રાધા

 

 

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરનું સંગીત ફિલ્મ રિલીઝ થઇ તે અગાઉથી જ લોકપ્રિય બની ગયું હતું. દર્શકો તેના ગીતોના દિવાના બની જ ગયા હતા. જોકે આ દિવાનામાં વઘુ એક નામ શામેલ થઇ ગયું છે અને એ નામ છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું.

 

Read More...

‘બેટલ ફોર બોનવીલે’માં રાયન રેનોલ્ડ

-રેસર્સ ભાઇઓની સત્યઘટના પર આધારિત ફિલ્મ

સગા ભાઇઓ છતાં ડ્રેગ રેસમાં પહેલા હરીફ અને પછી સાથે મળીને ત્રણ વાર વર્લ્ડ રેકોર્ડ કરનારા રેસર્સ આર્ટ અને વોલ્ટ એર્ફોન્સના જીવન પર આધારિત ફિલ્મ બેટલ ફોર બોનવીલે માટે રાયન રેનોલ્ડને હીરો તરીકે સાઇન કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મનું નિર્દેશન ‘આયર્ન મેન’ બનાવનાર ડાયરેક્ટર જોન ફૅવ્રો કરશે. ધ બોર્ન લેગસી જેવી ફિલ્મોના લેખક ડેન ગીલરોય આ ફિલ્મની

Read More...

એ.આર.રહેમાનની ઇચ્છા પૂરી થઇ

- યશ ચોપરા સાથે કામ કરવાનું સપનુ

ઓસ્કાર વિનિંગ સંગીતકાર એ.આર.રહેમાનનું કહેવું છે કે યશ ચોપરા સાથે કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર કમ્પલીટ થઇ ગયું છે.

આઠ વર્ષ બાદ ડિરેક્શનની બાગડોર સંભાળનારા યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનમાં એ.આર.રહેમાને મ્યુઝિક આપ્યું છે.

રહેમાન યશ ચોપરાની સ્ટાઇલની પ્રશંસા કરતાં કહે છે, હું વર્ષોથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. આખરે એ ઇચ્છા પરિપૂર્ણ થઇ. જબ તક

Read More...

 

મનીષા કોઇરાલાની કાઠમંડુમાં ડાન્સ એકેડેમી

- એની કઝાકસ્તાનની ભાભી ચલાવે છે

 

દુઃખી લગ્ન જીવન પછી છૂટેલી અભિનેત્રી મનીષા કોઇરાલા નજીકના ભવિષ્યમાં પોતાની જન્મભૂમિ નેપાળના કાઠમંડુમાં સંગીત-નૃત્ય એકેડેમી શરૂ કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
ઉત્તેજિત સ્વરે મનીષાએ મિડિયાને કહ્યું કે મારાં માતા-પિતા અને ભાઇ સિદ્ધાર્થ કાઠમંડુમાં છે એટલે હું મુંબઇ અને કાઠમંડુ વચ્ચે ઊડાઊડ કરતી હોઉં છું. મારી ભાભ

 

Read More...

ટોમ ક્રૂઝે ૫૦ મિલિયનનો દાવો માંડ્યો

-પુત્રી વિશે ખોટા સમાચાર પ્રગટ કરાયા હતા

હોલિવૂડના ટોચના કલાકાર ટોમ ક્રૂઝે પોતાની છ વર્ષની પુત્રી સૂરીને ત્યજી દીધી છે એવી સ્ટોરી છાપનારા મેગેઝિન સામે ટોમે ૫૦ મિલિયન ડૉલરનો બદનામીનો દાવો માંડ્યો હતો.

ટોમના વકીલ બર્ટ ફિલ્ડઝે કહ્યું હતું કે લાઇફ એન્ડ સ્ટાઇલ મેગેઝિન સામે અમે ૫૦ લાખ ડૉલરનો બદનામીનો દાવો માંડ્યો હતો. ‘સૂરી ટોમના જીવનની એક મહત્ત્વની કડી છે જેના

Read More...

ઇમરાન હાશ્મી અને વિદ્યા બાલનની ફરી એકવાર સાથે જોવા મળશે

અક્ષય કુમારે પાકિસ્તાની મિડીયાને આમંત્રણ આપ્યું

Entertainment Headlines

કંગના રાનાવતની બહેન રંગોલી પર થયેલા એસિડ હુમલા પર ફિલ્મ બનશે
અજય દેવગન અને શાહરૃખ વચ્ચેના જંગમાં એક નવો વળાંક આવ્યો
રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો
શાહરુખ ખાને જન્મદિવસની ઉજવણી મર્યાદિત રાખી
સલમાન ખાનને પોલીસ મદદ કરતી હોવાનો આક્ષેપ
સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું

Ahmedabad

શંકાસ્પદ ડેન્ગ્યુથી એલ.જી.માં યુવાનનું મોત
બેકાબુ ટ્રકે સાત વ્યક્તિ અને પાંચ વાહનોને અડફેટે લીધાંઃ એકનું મોત
૪ અધિકારીઓનો પ્રવાસ ખર્ચ સરકારી કંપનીઓના માથે

નવરત્ન ડેવલપર્સની ૩૮ કરોડની ૨૦ મિલકતના સોદાની ગરબડ પકડાઈ

•. ગુણયશસૂરિજીએ તપ પ્રત્યેની ભક્તિ અકબંધ જાળવી હતી ઃ કીર્તિયશસૂરિશ્વરજી
[આગળ વાંચો...]
 

Baroda

કમાટીબાગમાં નાગરિકોનો આક્રોશ જેસીબીની હવા કાઢી નાંખી
વડોદરાનાં તાઈકવોન-ડો ચેમ્પિયનનું દુર્ઘટનામાં મોત
વડોદરાના ડોગ શો માં ૯ લાખનો ડોગ જોવા મળશે

જ્વેલર્સ શો રૃમમાં તસ્કરો ત્રાટક્યા ૩૦ લાખની ચાંદીની મત્તા ઉઠાવી ગયા

દુબઇની હોટલમાં નોકરીની લાલચ આપી છેતરપીંડી
  [આગળ વાંચો...]
 

Surat

NTMના વેપારીનાં ઉઠમણાંમાં લેણદારોનાં ૬૦ લાખ ફસાયા
વરાછાની રૃ।.૨ લાખની હીરાની લૂંટમાં ફરિયાદી જ આરોપી
હોલમાર્ક અને ઓમ ટુર્સની ૧.૧૦ કરોડની બેનામી આવક મળી
જવેલર્સને ત્યાંથી સેલ્સમેન ૧.૬૪ લાખના દાગીના ચોરી ગયો
ફાજલ શિક્ષકોને બચાવવા ૩૦ બોગસ લિવીંગ સર્ટીફિકેટ બનાવ્યા
  [આગળ વાંચો...]
 

South Gujarat

મદ્રેસામાં ત્રણ બાળાઓ પાસે મુખમૈથુન કરાવનારને ત્રણ વર્ષની કેદ
બારડોલીમાં સંભવિત ડેન્ગ્યુના ભયથી ૩૦૦ ઘરોમાં સર્વે
આઠ વર્ષથી ભાભી જોડે સંબંધ છે, તારી સાથે લગ્ન કરવા પૂરતા જ કર્યા છે
નવસારીના ત્રણ બિલ્ડરોનું ૬.૬૦ કરોડનું કાળુ નાણુ ઝડપાયુ
જલાલપોરમાં રસોઇ મોડી બનાવનાર પત્નીની હથોડા-ચપ્પૂથી હત્યાકરતો આધેડ પતિ
  [આગળ વાંચો...]
 

Kutch

ભચાઉમાં ૩.રની તીવ્રતાવાળા ભૂકંપના આંચકાથી ફફડાટ
આદિપુરમાં એક સાથે આઠ દુકાનો આગની લપેટમાં ભસ્મિભુત થઈ
નકલી નોટો સાથે પકડાયેલા બન્ને આરોપીઓના દસ દિવસના રીમાન્ડ

ગાંધીધામ જાલીનોટો વટાવવા સોફટ ટાર્ગેટ કરોડોની નોટો ફરતી બની હોવાની આશંકા

ઓવર લોડના મુદ્દે ગાંધીધામ RTO કચેરી ખાતે ડમ્પરોનો ચક્કાજામ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ધરફોડ ટોળકીના ત્રણ શખ્સો અને સાગરિત રંગેહાથ ઝડપાયા
સંધાણા ચોકડી પાસે સળીયા ભરેલી ટ્રક લૂંટાઈ
પૃથ્વીનું વાતાવરણ સુરક્ષિત રાખવા તજજ્ઞાોનું વ્યાખ્યાન

પીપલગની મહિલાના પર્સની ચિલઝડપ કરનારી સ્ત્રી ઝડપાઈ

ડાકોરના ગેસ્ટ હાઉસોમાં સીસી ટીવી કેમેરા જ નથી
  [આગળ વાંચો...]
 

Saurastra

સોમનાથ મહાદેવનું જયોર્તિલીંગ હવે નવ કરોડનાં સોનાથી ચળકશે
જૂનાગઢમાં લોનની લાલચ આપીને ખંખેરી લીધા રૃા. ત્રણ કરોડ

ચૂંટણીતંત્રના બેવડાં ધોરણઃ ફ્લાઇટમાં રૃા.૧૦ લાખ સુધીની હેરફેર કરવા 'છૂટ'

સૌરાષ્ટ્રમાં ડેંગ્યુથી બેના મોત, રાજકોટમાં વધુ ૮ કેસ જાહેર
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઉત્તરપ્રદેશનો હત્યારો ગેસ્ટહાઉસના માલિકની હત્યાનો મનસુબો ધરાવતો હતો
વલભીપુર પાલીકાના અણઆવડતભર્યા વહીવટથી શહેરમાં વ્યાપેલો અંધકાર
માલવણ પાસેથી અબોલ પશુ ભરેલ બે પીકઅપ વાન ઝડપાયા
આજથી બે દિવસ એકસેલ દ્વારા એક્સપ્રેશન ૨૦૧૨ સ્પર્ધા યોજાશે
ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક પર કોળી સમાજના સૌથી વધુ મતદારો
  [આગળ વાંચો...]
 

North Gujarat

માસૂમ બાળાના અપહરણથી ચકચાર

મેઘરજ તાલુકાની ૩ સરહદે જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ
આતંક મચાવનાર ટોળકી અમદાવાદથી પકડી લેવાઈ

કતલખાને લઈ જવાતાં ૪૦ પશુને બચાવી લેવાયાં

પિતા-પુત્રને મોતને ઘાટ ઉતારનાર એસ.ટી. ચાલકને ત્રણ વર્ષની કેદ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

નરહરિ અમીનની દાવેદારી સામે ઠાકોર સમાજનો ખુલ્લો વિરોધ
જીઇબીએ ગ્રાહકો પાસેથી ૧૫ પૈસા વધુ વીજ દર વસૂલ્યો

શાહીબાગમાં બે મેજિસ્ટ્રેટનાં ઘરમાં ધોળે દિવસે ચોરી

મોદીને ૪ દિવસના જાપાન પ્રવાસના ભથ્થાં પેટે ૮.૨૨ લાખનું ચૂકવણું
મધુરડેરીમાં દૂધના બોગસ બિલિંગનું કૌભાંડ પકડાયું
 

International

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

  ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
[આગળ વાંચો...]
 

National

હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
[આગળ વાંચો...]

Sports

અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
[આગળ વાંચો...]
 

Business

પીએસયુ, પાવર, ઓટો, બેંક, આઇટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ ઉછળી ૧૮૭૫૫ ઃ નિફ્ટી ૫૭૧૧ સ્પર્શયો
સોના તથા ચાંદીમાં ઉંચા ભાવથી પ્રત્યાઘાતી ઝડપી ઘટાડો
હવે કંપનીઓ સ્પેસિફાઇડ સાઇઝમાં જ ૧૯ આઇટમ પેકિંગ કરી વેચી શકશે

વધુ ઉપાડ અને ઓછા ઉત્પાદને રૃનો સ્ટોક ૨૯ ટકા ઘટવાનો અહેવાલ

વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૨૪ ટકા વધીને રૃ.૧૬૧૧ કરોડઃ આવક ૧૭ ટકા વધી
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved