Last Update : 03-November-2012, Saturday

 

રાની હવે કાજોલની પડોસણ બનશે

 

બોલીવુડમાં ઘણા સંબંધો હાથીના દાંતની માફક 'દેખાડવાના' અને 'ચાવવાના' અલગ-અલગ હોય છે. તેમાંય વળી એક જ ક્ષેત્રમાં જ્યારે કોઈ એક પરિવારના કઝીન્સ હોય ત્યારે તો તેઓ બે વચ્ચે ઝાઝો મેળ ખાતો હોય તેવા કિસ્સા ખૂબજ ઓછા જોવા મળે છે. કદાચ આજની તારીખમાં પણ કેટલાક ફિલ્મી રસિયાઓને એ વાતનો ખ્યાલ નહીં હોય કે રાની મુખર્જી અને કાજોલ બન્ને એકબીજાની પિતરાઈ બહેનો છે! આનું મુખ્ય કારણ એ છે કે તેઓ વચ્ચે આજદિન સુધી ક્યારેય બે બહેનો વાળો પ્રેમ-સ્નેહ કે લાગણી ક્યારેય, કોઈને ય જોવા મળી નથી!
આમેય કુદરતનો નિયમ છે કે તમે જે વસ્તુથી દૂર ભાગવાનો પ્રયત્ન જ રહો તો ઓટોમેટીકલી તે વસ્તુ તમારો પીછો કરતી તમારી નજીક જ આવી જતી હોય છે અને જે વસ્તુને તમે ખૂબ પ્રેમથી અને દિલથી ચાહીને તમારી પાસે જ રાખવા માંગતા હોવ ત્યારે તે વસ્તુ તમારાથી જોજનો દૂર ચાલી જતી હોય છે. લગભગ આવું જ કાંઈક બનવાની તૈયારીઓ અમને દેખાઈ રહી છે. કાજોલ ટોચ ઉપર હતી ત્યારે તેણે પોતાની કઝીન-રાની મુખર્જી માટે કાંઈ જ સ્પેશ્યલી કામ કરી તેને પ્રમોટ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો અને બને તેટલી તેનાથી દૂર જ રહેવાનો તે ટ્રાય કરી રહી હતી. પરંતુ હવે સંજોગો એવા સર્જાવા માંડયા છે કે આ બન્ને-કાજોલ અને રાની મુખર્જી થોડાક સમયમાં જ એકબીજાની પડોશણ બની જશે. એ તો તમને ખ્યાલ જ હશે કે આદિત્ય ચોપરા અને અજય દેવગન અત્યારે એકબીજાના પાડોશી છે અને રાની મુખર્જી થોડાક સમયમાં આદિત્ય ચોપરા સાથે લગ્ન કરવાની હોવાથી, પરણ્યા પછી તે પણ કાજોલની પડોસણ જ બની જશે!
આમ તો અત્યારે કાજોલ અને રાની બંન્ને એકબીજાને સારી એવી હુંફ આપી શકે છે. કારણ કે બંન્ને માંથી કોઈને પણ અત્યારે ફિલ્મ નથી મળતી નથી. ત્યારે મજાની વાત એ છે કે જો રાની તેની પાડોશી બની જાય તો બંન્ને માટે વાતો કરીને સારો એવો સમય પસાર થઈ શકે એમ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved