Last Update : 03-November-2012, Saturday

 

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે

 

ટેલીવીઝન ઉપર આવનારા બધા જ રિઆલીટી-શો, વાસ્તવમાં એડિટ થઈને દર્શાવાતા હોવાના કારણે વાસ્તવમાં એ શોમાં જે બન્યુ હોય છે તેને લાખ્ખો અને કરોડો દર્શકો જોઈ શકતા નથી. પરીણામે આ રિઆલીટી-શો માત્ર નામ પુરતા જ રિઆલિટી-શો જ હોય છે એમ કહીશ તો જરાય ખોટું નહીં કહેવાય ! લેટેસ્ટમાં વાત કરૃં તો બોલીવુડમાં તો સલમાન ખાનની દબંગાઈ વશે સૌને જાણ છે જ, પરંતુ આ એવો પહેલો જ મોકો છે કે જ્યારે સલમાન ખાનને સ્વંય પોતાના જ રિઆલિટી-શો 'બિગ-બોસ'ની સીઝન છઠ્ઠીમાં એક યુવતીએ ખુલ્લેઆમ જાહેરમાં પડકાર ફેંક્યો છે !
મૂળ વાત જાણે એમ છે કે 'બિગ-બોસ-૬'ની સ્ત્રી-સ્પર્ધક નામે સપના ભવનાનીએ સૌની ઉપસ્થિતિમાં જ સલમાન ખાનને 'સીરિયલ વુમન બીટર' (સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી) કહ્યું ! સપના ભવનાની એક ખૂબ જાણીતી હેરસ્ટાઈલીસ્ટ છે. આખાય મામલાએ ત્યારે રંગ પકડયો જ્યારે સપનાએ કહ્યું કે હું અહિંયા રમત રમવા કે પૈસા કમાવવા નથી આવી. જેના જવાબમાં સલમાન ખાને તેના ઉપર ટિપ્પણી કરતાં કહ્યું કે જો તું રમત રમવા નથી આવી તો કોઈ રિસોર્ટમાં પિકનિક ઉજવવા આવી છું ? સલમાનનું બસ આટલું જ કહેવું હતું અને ત્યાં જ સપના ભવનાની જોરદાર ભડકી ઉઠી અને તેણે સલ્લુમિયાંને 'સીરિયલ વુમન બીટર' કહી નાંખ્યું જો કે 'બિગ-બોસ-૬' ના દર્શકો સલમાન અને સપનાના આ ઉગ્ર વાદ-વિવાદને જોઈ નહીં શકે, કારણ કે શોના આ હિસ્સાને 'બિગ-બોસ'ની નિર્માતા કંપની 'એન્ડમોલ'ના અનુરોધ ઉપર કાઢી નાંખવામાં આવ્યો છે ! 'અંદર ખાને' મળેલા સમાચાર ઉપરથી જાણવા મળ્યું છે કે સપના ભવનાનીએ સલમાન ખાનને વળતો જવાબ આપતા કહ્યું કે, ''જો અહિંયા મને પૈસા મળી રહ્યા છે તો એનો મતલબ એ નથી કે હું તારી બેકારની વાતો સાંભળું !'' સુત્રોના જણાવ્યા અનુસાર સપનાએ સલમાન સાથે ગાળાગાળી પણ કરી હતી. સપના ભવનાનીએ તો મ્હોંઢા મ્હોંઢ કહી દીધું કે જો સલમાન કાંઈ પણ બોલી શકે છે તો પોતે પણ બધાને જણાવી શકે છે કે તેણે (સલમાને) કેટરીના કૈફને કેટલી વાર મારી છે ! ટુંકમાં યુવતીઓમાં સલમાન ખાનની 'વુમન બીટર' તરીકેની ઈમેજ હજી પણ સુધારવામાં નિષ્ફળ ગયો છે તે વાત નક્કી છે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિટ-એન્ડ-રનમાં સલમાનને મુંબઈ પોલીસ છાવરે છે
સ્વામીના આક્ષેપો પાયાવિહોણાં અને બદનક્ષીભર્યા છેઃ કોંગ્રેસ

રોહિત શર્મા અને મોડેલ સોફિયાનો ખાનગીમાં પાંગરેલો સંબંધ ટ્વિટર પર તૂટયો

કોંગ્રેસી સાંસદ અભિષેક સિંઘવીને ફરી પક્ષના પ્રવક્તા બનાવાયાં
રાંચીમાંથી નવમી સદીની બુદ્ધ મૂર્તિઓ સહિતની વસ્તુઓ મળી
અમદાવાદમાં વેજિટેરિયન ફૂડ સાથે નારિયેળનું પાણી જ પીધું હતું ઃ તેંડુલકર

ઓસ્ટ્રેલિયાના ૧૬ ખેલાડીઓની IPLમાંથી તેમની ટીમોએ હકાલપટ્ટી કરી

રણજી ટ્રોફી ઃ મધ્ય પ્રદેશ સામે ગુજરાતના પાંચ વિકેટે ૩૨૭ રન

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોને જાતિ સંહાર તરીકે ગણવા માગણી

પુરુષોની જિંદગીમાં સૌથી ખુશાલીનો સમય ૩૭ વર્ષની વયે આવે છે
નારાયણનનો રાજીવની હત્યા સંબંધી વિડિયો દબાવ્યાનો ઈનકાર

બ્રિટનમાં એકલવાયું જીવન જીવતાં આધેડોની સંખ્યામાં ધરખમ વધારો

ઇસ્લામ વિરોધી ફિલ્મ માટે અલ્લાહે અમેરિકાને સજા આપી ઃ મુસ્લિમ મૌલવીઓ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
પેરિસ માસ્ટર્સ ટેનિસ ઃ યોકોવિચ બાદ એન્ડી મરે પણ બહાર ફેંકાયો
 
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved