Last Update : 02-November-2012, Friday

 

સેન્ડી સ્ટોર્મમાં 'બોર' થતો ટીન-એજર!

- મન્નુ શેખચલ્લી


અમેરિકાના દરિયાકિનારે 'સેન્ડી' નામનું વાવાઝોડું આવ્યું એના ફોટા તો તમે જોયા જ હશે. કહે છે કે ત્યાં ૭૫ લાખ ઘરોમાં લાઇટ જતી રહેલી!
જસ્ટ ઈમેજીન, એવા ટાઇમે અમેરિકાનો કોઇ ટીન-એજર શું વિચારતો હશે?...
* * *
ઓ ડૂડ! વૉટ અ પિસ્સ- ઓફ મેન!
નો લાઇટ્સ, નો ટીવી, નો ઈન્ટરનેટ... બટ થેન્ક્સ, આઇ હેવ માય સ્માર્ટ ફોન!
મેં મારા મોબાઇલની બેટરી ફૂલ ચાર્જ કરી લીધી હતી એ સારું થયું. ધૅટ ઇઝ હાઉ આઇ કુડ સ્ટે કનેક્ટેડ ટુ ધ 'વર્લ્ડ'! અધરવાઇઝ વૉટ અ લાઇફ વિધાઉટ ઈલેકટ્રીસીટી, મેન!
સમબડી ટોલ્ડ મિ કે ઈન્ડીયાના સરટન વિલેજીસમાં ઈલેકટ્રીસીટી છે જ નહિ! વૉટ અ શીટી સિચ્યુએશન મેન! ત્યાંના લોકો ઓવનમાં પિત્ઝા કેવી રીતે ગરમ કરતા હશે? એમના ફ્રીજમાં આઇસક્રીમ તો મેલ્ટ જ થઇ જતો હશે. એન્ડ હાઉ ડુ યુ પ્લે મ્યુઝિક ઓન યૉર બુમ-બૉક્સ મેન?
નો મ્યુઝિક? નો ડાન્સીંગ? નો લાઇફ મેન?
હાઉ ડુ ધોજ ડૂડઝ ઈન ઈન્ડીયન વિલેજીસ સરવાઇવ, મેન?
લાઇક, ડુ ધે, ગેટ ટુ પાર્ટીસીપેટ ઈન ધેટ રીયાલીટી શૉ, 'સર્વાઇવર'? લાઇવ...?
આઇ ગૉટ બોર્ડ ઇન થર્ટી અવર્સ ફ્લેટ. મેં સ્માર્ટ ફોનમાં જે ક્લિપીંગ્સ જોયાં એ પણ સાવ પિસ્સ- ઑફ નીકળ્યા.
લુક. ધે 'પ્રોમિસ્ડ' સમ ૩૦ ફીટ હાઇ વેવ્ઝ... રાઇટ? બટ વૉટ આઇ ગેટ? ઓન્લી ૧૪ ફીટ! ધેટ્સ બુલશીટ! ધેટ્સ ચિટીંગ, મેન! આના કરતાં તો કોઇપણ થર્ડ ગ્રેડ હોલીવૂડ મૂવીમાં બેટર સ્પેશીયલ ઈફેક્ટ્સ હોય છે.
એન્ડ વૉટ ઇઝ ધીસ ઓબામા ફેલો ડુઇંગ? ધ ડૂડ ઈજ જસ્ટ સિટીંગ ડક, મેન!
એ માણસ પ્રિકોર્શનની બોરિંગ ઈન્સ્ટ્રકશન્સ સેન્ડ કરે છે, લોકોને સેફ પ્લેસ પર મુવ કરવાની સિક અપીલ ઈશ્યુ કરે છે, ધેટ્સ સો બ્લડી ઈરીરેટીંગ!
વ્હાય કાન્ટ ધ ગવર્મેન્ટ હાયર સમ સિલ્વેસ્ટર સ્ટલૉન ઑર બુ્રસ વિલીસ ઑર શ્વાત્ઝનેગર ટુ ફાઇટ આઉટ ધીસ બ્લડી 'સેન્ડી' સ્ટોર્મ?
જો આપણે આઉટર સ્પેસના ઇન્વેડર્સને ખતમ કરી શકીએ છીએ, ગોડઝિલાને મારી શકીએ છીએ, ડાયનોસોર્સને બ્લો-અપ કરી શકીએ છીએ તો વૉટ ધ હેલ ઇસ ધીસ લિટલ 'સેન્ડી', મેન?
આઇ મિન , વિ કેન ટેલ ધીઝ સુપરમેન, સ્પાઇડરમેન એન્ડ બેટમેન ટુ ગો આઉટ ઇન ધ સી... એન્ડ જસ્ટ બિલ્ડ આ વૉલ!! અ હ્યુજ બ્લડી વૉલ!!!
ધેટ્સ ઈટ!
આઇ વિશ કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ હોત. ઑર એટ લિસ્ટ, આ ''સેન્ડી સ્ટોર્મ''નો હું પ્રોડયુસર હોત..
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved