Last Update : 02-November-2012, Friday

 

'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે

- સ્ત્રીના માસિક ચક્ર સાથે સ્નાયુઓની કાર્યશક્તિમાં પરિવર્તન આવે છે. જેને કારણે ઘૂંટણના સ્નાયુઓને ઇજા થવાનો સમય પણ બદલાય છે.

જેસ્ત્રીયમિત રીતે વ્યાયામ કરતી હોય તેમણે તેમના માસિક આવવાના સમયથી એક અઠવાડિયા પહેલા કસરત કરવાનું ટાળવું જોઈએ. યુનિવર્સિટી ઑફ ટેકસાસ (ઓસ્ટિન) અને યુનિવર્સિટી ઑફ નોર્થ કેરોલીનામાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ આ સમય દરમિયાન એકસસાઈઝ કરવથી ઘૂંટણમાં ઇજા થવાનું જોખમ ઘણું વધી જાય છે.
સંશોધકોએ કહ્યું હતું કે આ સમય દરમિયાન સ્ત્રીના ઘૂંટણ ફરતે રહેલા સ્નાયુના મજ્જતંતુઓ ઝડપથી ઉત્તેજિત થાય છે. પરિણામે સાંધાની સ્થિરતાને અસર પહોંચે છે તેને કારણે ઇજા થવાની શક્યતા વધી જાય છે. ખેલકૂદ ક્ષેત્રે રહેલી રમણીઓના ઘૂંટણને આ ક્ષેત્રે રહેલા પુરુષોની તુલનામાં વધુ ઇજા પહોંચે છે. ખાસ કરીને ફૂટબોલ જેવી રમતમાં ઘૂંટણને વારંવાર વાળવો પડે છે તેથી ત્યાં ઇજા પહોંચવાની શક્યતા વધી જાય છે. અગાઉના એક અભ્યાસમાં એમ પણ જણાયું હતું કે સ્ત્રીઓના અસ્થિબંધન આ સમયમાં જલ્દી ફાટે છે.
સંશોધકોએ માસિક ધર્મમાં આવેલી ૧૯થી ૩૫ વર્ષની વયની યુવતીઓના શરીરનું ઉષ્ણતામાન રોજ સવારના માપી જોયું હતું. સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તેના શરીરનું ઉષ્ણતામાન એટલા માટે માપવામાં આવ્યું હતું કે રાજોકાળ દરમિયાન તેના શરીરનું ઉષ્ણતામાન થોડું ઊંચુ જાય છે જ્યારે રજોકાળ પૂર્વે તેના શરીરનું ઉષ્ણતામાન થોડું નીચે જાય છે. એટલે કે નવી માસિક સાઈકલ ચાલુ થવાની હોય તેનાથી સહેજ પહેલાં, માસિક આવ્યા પછીના છેલ્લા અઠવાડિયામાં હોર્મોન્સના સ્તરમાં ફેરફાર થાય છે. આ સમય દરમિયાન પ્રોજેસ્ટરોન અને એસ્ટ્રોજનનું સ્તર ઘટે છે.
અભ્યાસ દરમિયાન સંશોધકોએ ઘૂંટણના પાંચ અલગ અલગ પોઈન્ટની મોટર એક્ટિવિટી પણ માપી હતી. તેમણે તેમના ઘૂંટણના બે સ્નાયુમાં સૂક્ષ્મ વાયર ઇલેક્ટ્રોડ દાખલ કરીને તેમને માત્ર સરળની એકસટેન્શન કરવાનું કહ્યું હતું અને આ સમય દરમિયાન તેનું રિડિંગ લીધું હતું. તેમણે નોંધ્યું હતું કે માસિક ધર્મના ત્રીજા અઠવાડિયામાં આ સ્નાયુઓ વધારે ઝડપથી ઉત્તેજિત થયા હતા.
સંશોધકોએ જણાવ્યું હતું કે અમને મળેલા પરિણામો મુજબ માસિક ચક્ર સાથે સ્નાયુઓની કાર્યશક્તિમાં પરિવર્તન આવે છે. જેને કારણે ઘૂંટણના સ્નાયુઓને ઇજા થવાનો સમય પણ બદલાય છે. સ્ત્રીઓના શરીરની રચના પ્રમાણે તેમને કેટલી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિનાના કેટલાંક દિવસો મહિલાઓ માટે ખુબ જ કઠણાઇ ભરેલા હોય છે આ દિવસો દરમ્યાન કોઇ પણ પ્રકાનું વજન ઉચકવું શરીર માટે હાનિકારક છે. તેથી આ સમયે કોઇ પણ કસરત કરવી એ રોગને આમંત્રણ આપવા જેવું છે કારણ કે આ સમયમાં મહિઓની તમામ શક્તિઓ ઓછી થઇ જાય છે. આમ છતાં કેટલીક મહિલાઓ પિરીયડ સમયે કસરત કરવાનું પસંદ કરે છે જેના કારણે કે તે સમયે કરેલી કસરત શરીરના વિવિધ અંગો પર અસર કરે છે. આમ પિરીયડ સમયે મહિલાઓએ હળવી કસરત કરવી જોઇએ. પિરીયડની કેટલીક ગેર સમજો પણ છે પણ આ એક કુદરતી ઘટના છે જેનો સીધો સંબંધ સ્ત્રીના શરીર સાથે જોડાયેલો છે. માસિક ચક્ર સાથે સ્નાયુઓની કાર્યશક્તિ પરિવર્તન પામે છે. જેને કારણે ઘૂટણના સ્નાયુઓને ઇજા પહોચે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved