Last Update : 02-November-2012, Friday

 

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો

- ઘરમાં હવા ખતરનાક હોય છે કારણ કે ઘરમાં એસિડ, એલપીજી, ગેસ, કીટનાશકો વગરેનો ઉપયોગ થતો હોય છે

'પહેલું સુખ જાતે નર્યા' જો સારા સ્વાસ્થ્યને જાળવવા માટેની કહેવત છે તો ઘણી વખત માંદગી માટે આ કહેવત 'પહેલું દુઃખ જાતે નર્યા' હોય છે. ઘરને ચોખ્ખું રાખવું એક બાબત છે અને સ્વાસ્થ્યને અસર કરી શકે એવી અમુક નાની-નાની બાબતો ઘણી વખત આપણી ધ્યાનબહાર રહી જતી હોય છે. વૈજ્ઞાાનિકો માને છે કે બહારના વાતાવરણ કરતા ઘરમાં હવા વધુ ખતરનાક હોય છે. કારણ કે ઘરમાં એસિડ, એલપીજી, ગેસ, કીટનાશકો વગરેનો ઉપયોગ થતો હોય છે અને હવામાં એ રસાયણ સાથે પ્રક્રિયા થઈ હોવાથી આ પરિસ્થિતિ થતી હોય છે. આપણે દિવસનો ઘણો મોટો સમય ઘરમાં જ રહેતા હોઈએ છીએ એટલે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૃરી છે.
શાવર હેડ ઃ
શાવરની અંદરની સપાટીમાં જમા થઈ જતો કચરો ઘણા રોગ કરી શકે એવા બેક્ટેરિયા અને વાઇરસને જમા કરવા માટે જવાબદાર હોય છે. ફેફસાંની બીમારી અને ક્ષયરોગ માટે જવાબદાર અમુક ખતરનાક બેક્ટેરિયાનું પ્રમાણ શાવર હેડમાં ૩૦ ટકા જેટલું હોય છે. શાવર હેડની યોગ્ય સાફસૂફી કરવી જરૃરી છે. ગરમ કરેલા વાઇટ વિનેગારમાં શાવર-હેડને ૨૦ મિનિટ માટે રાખો અને પછી લૂછીને સાફ કરો.
ફર્નિચર ઃ
ઘરમાં ફર્નિચર, ટીવી-કમ્પ્યુટર મોનિટરના બોડી, સ્વિચ બોર્ડ વગેરેમાં પીબીડીઈ નામના રસાયણ રહેલા હોય છે. સંશોધકોએ સાબિત કર્યું છે કે આ રસાયણ યાદશક્તિની મુશ્કેલી, શુક્રાણુની સંખ્યામાં ઘટાડો અને થાઇરોઇડની મુશ્કેલીઓ સાથે જોડાયેલું છે. આ કારણે ખૂબ જ જૂના ફર્નિચર કે જે ક્યારેક જ ઉપયોગ થતા હોય એનો નિકાલ કરો. ઉચ્ચ કક્ષાના ફિલ્ટર સાથેના વેક્યુમ વડે આ જગ્યાઓ સાફ કરો જેથી રસાયણ અને રજકણોનો નિકાલ થઈ શકે.
સૌંદર્ય પ્રસાધનો ઃ
સૌંદર્ય પ્રસાધનોમાં પ્લાસ્ટિસાઇઝર્સ રહેલા હોય છે. શેમ્પૂ, ડિઓડ્રન્ટ, હેર કન્ડિશનર વગેરેમાં આ રસાયણની હાજરી હોય છે. આ રસાયણથી પ્રાણીઓમાં પ્રજનનક્ષમતા પર અસર થયેલી જોવા મળે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved