Last Update : 02-November-2012, Friday

 

સમિત પટેલના ૧૦૪ ઃ પ્રાયરે પણ ૫૧ની ઇનિંગ સાથે બેટિંગ પ્રેક્ટિસ કરી
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

ઇન્ડિયા-એના બીજી ઇનિંગમાં ૪ વિકેટે ૧૨૪

મુંબઇ,તા.૧
કૂક સદી બાદ સમિત પટેલની ૧૦૪ રનની શતકીય ઇનિંગની મદદથી ઈંગ્લેન્ડે ઇન્ડિયા-એ સામેની પ્રેક્ટિસ મેચમાં પ્રથમ ઇનિંગમાં મહત્વની સરસાઇ મેળવી લીધી હતી. મેચ અપેક્ષા પ્રમાણે જ ડ્રોમાં પરિણમી હતી. ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોરના જવાબમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ ૪૨૬ રનમાં સમેટાઇ હતી. આ સાથે તેમણે પ્રથમ ઇનિંગમાં કુલ ૫૭ રનની સરસાઇ મેળવી હતી. ત્રીજા અને આખરી દિવસે રમત પુરી થઇ ત્યારે ઇન્ડિયા-એ ટીમે બીજી ઇનિંગમાં ચાર વિકેટે ૧૨૪ રન કર્યા હતા.
આજે ત્રીજા દિવસે કૂક (૧૧૨) અને સમિત પટેલે (૮૨) ઈંગ્લેન્ડના ગઇકાલ સાંજના ચાર વિકેટે ૨૮૬ રનના સ્કોરને આગળ ધપાવ્યો હતો. કૂક વધુ સમય ટકી શક્યો નહતો અને ગઇકાલના તેના વ્યક્તિગત સ્કોરમાં વધુ સાત રન ઉમેરીને ડિન્ડાનો બીજો શિકાર બન્યો હતો. જો કે ત્યાર બાદ સમિત પટેલ અને પ્રાયરની જોડીએ ખુબ જ ધીરજપૂર્વક બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. સમિત પટેલે ૧૭૩ બોલમાં ૧૪ ચોગ્ગા સાથે ૧૦૪ રન ફટકાર્યા હતા. જ્યારે પ્રાયરે પણ ૫૨ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૫૧ રન નોંધાવ્યા હતા. બ્રેસ્નને પણ ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૩ રન નોટઆઉટ રહીને ફટકાર્યા હતા. ઇજાગ્રસ્ત ફિન બેટિંગમાં આવ્યો નહતો.
યુવરાજ સિંઘે પાંચ વિકેટ ઝડપી હતી. તેણે પીટરસન, બેલ, સમિત પટેલ, પ્રાયર અને એન્ડરસનની વિકેટ ઝડપી હતી.ડિન્ડાને બે વિકેટ મળી હતી. જો કે ઇરફાન પઠાણને એક પણ વિકેટ મળી શકી નહતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ૫૭ રનની મહત્વની સરસાઇ મેળવી હતી. આ સરસાઇ ઈંગ્લેન્ડના બેટ્સમેનોમાં આત્મવિશ્વાસ ભરવા માટે પુરતી રહેશે.
બીજી વખત બેટિંગમાં ઉતરેલા ઇન્ડિયા-એ ટીમના બેટ્સમેનોને એન્ડરસને ફટકો પહોંચાડયો હતો. પ્રથમ ઇનિંગમાં ૭૩ રન ફટકારનારો મુકુંદ માત્ર ૩ રને એન્ડરસનનો શિકાર બન્યો હતો. જે પછી તેણે એેમ.વિજય ૩૨ રને આઉટ કર્યો હતો. પ્રથમ ઇનિંગમાં નિષ્ફળ રહેલા રહાનેએ ૯૮ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૫૪ રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને બે અને બ્રેસ્નેન-સમિત પટેલે ૧-૧ વિકેટ ઝડપી હતી.
ઇન્ડિયા-એ પ્રથમ ઇનિંગ ઃ ૩૬૯
ઈંગ્લેન્ડ ઇલેવન પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

કૂક કો.સહા બો.ડિન્ડા

૧૧૯

૨૬૯

૧૪

કોમ્પ્ટન કો.સહા બો.ડિન્ડા

૦૦

૦૩

ટ્રોટ બો.રૈના

૫૬

૯૫

પીટરસન કો.એન્ડ બો.યુવરાજ

૨૩

૨૪

બેલ કો.રૈના બો.યુવરાજ

૦૫

૦૬

એસ.પટેલ કો.વિજય બો.યુવરાજ

૧૦૪

૧૭૩

૧૪

પ્રાયર કો.રૈના બો.યુવરાજ

૫૧

૫૨

બ્રેસ્નેન અણનમ

૩૩

૬૧

સ્વોન બો.વિનય

૦૬

૧૩

એન્ડરસન કો.તિવારી બો.યુવરાજ

૧૯

૨૫

ફિન ---

--

--

-

-

વધારાના (બાય ૧,

 

 

 

 

લેગબાય ૫,વાઇડ  ૨, નોબોલ ૨)

૧૦

 

 

 

કુલ ૧૧૯.૫ ઓવરમાં ઓલઆઉટ

૪૨૬

 

 

 


વધારાના (બાય ૧,
લેગબાય ૫,વાઇડ ૨, નોબોલ ૨) ૧૦
કુલ ૧૧૯.૫ ઓવરમાં ઓલઆઉટ ૪૨૬
વિકેટનો ક્રમઃ ૧/૨(કોમ્પ્ટન ૧.૩), ૨/૯૭ (ટ્રોટ ૨૯.૨), ૩/૧૨૫ (પીટરસન ૩૫.૩), ૪/૧૩૩ (બેલ ૩૭.૬), ૫/૩૦૨ (કૂક ૯૧.૨), ૬/૩૬૭ (સમિત ૧૦૩.૧), ૭/૩૬૮ (પ્રાયર ૧૦૩.૬), ૮/૩૯૫ (સ્વોન ૧૧૨.૧), ૯/૪૨૬ ( એન્ડરસન ૧૧૯.૫).બોલિંગઃ ઇરફાન ૧૯-૪-૬૧-૦, ડિન્ડા ૨૩-૨-૮૬-૨, યુવરાજ ૨૬.૫-૧-૯૪-૫, વિનય ૧૭-૧-૪૮-૧, અવાના ૧૨-૧-૬૦-૦, તિવારી ૪-૦-૨૩-૦, રૈના ૧૬-૨-૪૩-૧, વિજય ૨-૦-૫-૦.
ઇન્ડિયા-એ બીજી ઇનિંગ

-

રન

બોલ

મુકુંદ કો.બેલ બો.એન્ડરસન

૦૩

૧૩

વિજય કો.સ્વોન બો.એન્ડરસન

૩૨

૬૦

રહાને કો.એન્ડરસન બો.પટેલ

૫૪

૯૮

યુવરાજ કો.બેલ બો.બ્રેસ્નેન

૧૪

૨૭

રૈના અણનમ

૧૯

૩૫

તિવારી અણનમ

૦૨

૦૭

કુલ ૪૦ ઓવરમાં ૪ વિકેટે

૧૨૪

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૪(મુકુંદ ૨.૩), ૨/૬૯ (વિજય ૨૦.૩), ૩/૯૮ (યુવરાજ ૨૯.૧), ૪/૧૧૮ (રહાને ૩૮.૨).
બોલિંગઃ એન્ડરસન ૭-૧-૨૦-૨, બ્રેસ્નેન ૧૦-૧-૩૭-૧, સમિત પટેલ ૧૬-૧-૪૦-૧, સ્વોન ૫-૦-૧૯-૦, પીટરસન ૨-૦-૮-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved