Last Update : 02-November-2012, Friday

 

દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

ચેન્નાઈના બે રહેવાસીઓ ૭૧ લાખ રૃપિયાની કિંમતના કાચબા બેંગકોક લઈ જતા હતા

મુંબઈ, તા. ૧ ઃ
મુંબઈ કસ્ટમ્સ સાથે સંકળાયેલા એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) કાચબાની ખરીદ-વેચના એક કૌભાંડને પકડી પાડયું છે. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચેન્નાઈના બે રહેવાસીઓને ૫૭ કાચબાની હેરફેર કરતા પકડવામાં આવ્યા હતા. તેમના સામાનમાંથી ૭૧ લાખ રૃપિયાના દુર્લભ પ્રજાતિના આ કાચબા મળી આવ્યા હતા.
બેન્ગકોક જતી ફ્લાઇટમાં ચેન્નાઈના આ બે રહેવાસીઓ ૩૦ વર્ષીય અબ્દુલ મુસ્તકિન અને ૫૫ વર્ષીય અબ્દુલ રઝાક બશીર અહમદ મુસાફરી કરવાના હતા. કસ્ટમ્સમાંથી તો તેઓ પસાર થઈ ગયા, પણ ઇમિગ્રેશન માટે જઈ રહ્યા હતા ત્યારે એઆઇયુના અધિકારીઓએ તેમને રોક્યા હતા અને સામાન તપાસ્યો હતો. આ કાચબાની આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી માગ છે અને તેમની કિંમત પણ સારી ઉપજે છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાચબાની ગેરકાયદે ખરીદ-વેચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જ્યારે આ બે આરોપીઓને બેગમાં રહેલા સામાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇમિટેશન જ્વેલરી લઈને જઈ રહ્યા છે. જોકે તપાસ કરતા કપડાંની નીચેથી અધિકારીઓને કાચબા મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ ચેન્નાઈથી આવ્યા હતા અને એરપોર્ટની બહાર કોઈકે તેમને આ બેગ આપી હતી. કસ્ટમ્સે જણાવ્યું હતું કે તેમને આ કૌભાંડ કોણ ચલાવી રહ્યું છે એનો અણસાર છે અને એ લોકોની શોધખોળ ચાલી રહી છે. આ બે આરોપીઓના પાસપોર્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બન્નેએ આ વર્ષે કુલ ૧૫ વખત બેન્ગકોકની મુલાકાત લીધી હતી. અધિકારીઓ આ મુલાકાત કાચબાની હેરાફેરી માટે જ હતી કે નહીં એની તપાસ કરી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved