Last Update : 02-November-2012, Friday

 

સેન્ડીની આગાહીમાં અમદાવાદ-ઇસરોનો મહત્ત્વનો ફાળો

-અમદાવાદની ઇસરોએ અણસાર આપ્યો હતો

 

-અમેરિકી વેધશાળા સાથે માહિતીની આપલેની સમજુતી

 

મુંબઇ તા.2 નવેમ્બર, 2012

 

 

અમેરિકા પર ગયા સપ્તાહે ત્રાટકેલા ભીષણ વાવાઝોડા સેન્ડીની આગોતરી માહિતીની આપલે કરવામાં અમદાવાદ સ્થિત ઇસરો- ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વિજ્ઞાનીઓનો પણ ફાળો હતો એમ નાસા જેટ પ્રોપોલ્સન લેબોરેટરીએ જાહેર કર્યું હતું.

 

ઇસરોના ૯૬૦ કિલોગ્રામ વજન ધરાવતા ઓશનસેટ-ટુ રિમોટ સેન્સીંગ સેટેલાઇટ પરના ઓસ્કેટ રેડિયો સ્કેટરોમીટરે સેન્ડીનાં એંધાણ આગોતરા મેળવ્યા હતા અને નાસાને જાણ કરી હતી.

 

અમેરિકા પાસે પણ આવો ઓસ્કેટ રેડિયો સ્કેટરોમીટર હતું પરંતુ એ ૨૦૦૯ના નવેંબરથી કામ કરતું બંધ થઇ ગયું હતું. એટલે નાસાએ ઇસરોની મદદ માગી હતી. ઇસરોના અમદાવાદ કેન્દ્રના નિષ્ણાતોએ દુનિયાભરનાં મહાસાગરોની માહિતી આપે એવું એક મીટર વ્યાસનું એન્ટેના ધરાવતું સ્કેટરોમીટર (એક્ટિવ માઇક્રોવેવ ડિવાઇસ) તૈયાર કર્યું હતું જેણે સેન્ડીની માહિતી અગાઉથી મેળવીને અમેરિકાને આપી હતી.

 

ઇસરો અને અમેરિકાના સંબંધિત વિભાગ વચ્ચે આવી માહિતીની આપ-લેની સમજુતી થઇ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved