Last Update : 02-November-2012, Friday

 

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી ઈતિહાસની સૌથી ખર્ચાળ સાબિત થશે

૬ અબજ ડોલરનો ખર્ચ ઃ ઓબામા અને રોમ્નીના પ્રચાર પાછળ ૨.૬ અબજ ડોલર ખર્ચવાનો અંદાજ

વોશિંગ્ટન, તા. ૧
અમેરિકાની આગામી પ્રમુખ પદની ચૂંટણી ૬ અબજ ડોલર સાથે તેના ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી સાબિત થવા જઈ રહી છે. જેમાં પ્રમુખ બરાક ઓબામા અને તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી મિટ રોમ્નીના પ્રચાર પાછળ જ અંદાજે ૨.૬ અબજ ડોલર ખર્ચાવાનો અંદાજ છે.
ચૂંટણી પાછળ ખર્ચાતી રકમની માહિતી રાખતા સેન્ટર ફોર રિસ્પોન્સીવ પોલિટિકલ નામના રિસર્ચ ગુ્રપે બહાર પાડેલા આંકડા મુજબ આ વખતની ચૂંટણી પાછળ ખર્ચાનારી રકમ ૨૦૦૮માં ખર્ચાયેલ ૭૦૦ મિલિયન ડોલરના આંકને પાછળ રાખી દેશે. જુલાઈ ૨૦૧૦માં કોર્પોરેટ પોલિટિકલ એક્ટિવીટી પરનો પ્રતિબંધ ઉઠાવીને ચૂંટણી ખર્ચ માટે અમર્યાદિત રકમ લાવવાની શ્રીમંત દાતાઓને છૂટ આપતાં ફેડરલ કોર્ટના ચુકાદા બાદ 'સુપર પેક્સ' નામની નવી પોલિટિકલ એક્શન કમિટીઓની સંખ્યામાં વધારો થતાં ચૂંટણીખર્ચમાં જંગી વધારો થયો છે. સીઆરપીના અંદાજ અનુસાર આ ચૂંટણીમાં બહારના જૂથોનો ખર્ચ ૯૭૦ મિલિયન ડોલરે પહોંચશે જે ૨૦૦૮ના ૩૦૧ મિલિયન ડોલર કરતા ત્રણ ગણો વધારે છે.
ભારતીય અમેરિકી સમુદાયે પણ બંને ઉમેદવારોના પ્રચાર માટે ભંડોળ ઉભું કર્યું છે. જેમાં ઓબામાના કેમ્પેન માટે ઊભું કરાયેલું ભંડોળ વધારે છે. જો કે આ રકમ ૨૦૦૮માં ઉભા કરાયેલા ભંડોળ કરતાં ખાસી ઓછી છે. એક અંદાજ મુજબ અડધાથી એક મિલિયન ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે. યોગ ગુરુ દીપક ચોપરાએ ૧ લાખથી ૨ લાખ ડોલરનું ભંડોળ ઊભું કર્યાનો અંદાજ છે. ફ્લોરિડાના ડૉ. અક્ષય દેસાઈએ ૧૦ લાખ ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે.
પાંચેય ભારતીય-અમેરિકન કોંગ્રેસેશનલ કેન્ડીડેટ-ડેમોક્રેટ્સ અમી, ઉપેન્દ્ર શિવુકુલા, મનન ત્રિવેદી અને સૈયદ તાજ અને રિપબ્લીકન રણજિત રિકી ગીલે તેમના પ્રતિસ્પર્ધીઓ કરતા વધારે ભંડોળ ઊભું કર્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved