Last Update : 02-November-2012, Friday

 

ભારતના અર્થતંત્રને નુકસાન કરવાના કારસાનો પર્દાફાશ
ગાંધીધામમાંથી એક લાખની નકલી નોટો સાથે બિહારના બે શખ્સો પકડાયા

નેપાલથી ભારતમાં ઘુસાડવામાં આવી હોવાની શક્યતા ઃ પકડાયેલા આરોપીમાંથી એક શખ્સ નકલીનોટના કેસમાં કચ્છમાં ત્રીજી વખત ઝડપાયો

ગાંાૃધીાૃધામ, તા. ૧
કચ્છના આિાૃર્થક પાટનગર ગાંાૃધીાૃધામ ખાતે ગુરૃવારે સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ દ્વારા ફરી એકવાર એક લાખની નકલી નોટોના જથૃથા સાાૃથે મુળ બિહારના બે શખ્સોને પકડી પાડતા પોલસી ચોંકી ઉઠી હતી. આ બન્ને શખ્સો ગુરૃવારે જ ગાંાૃધીાૃધામ આવ્યા હતા અને રૃા. ૧૦૦૦ની અને ૫૦૦ની ચલણી નોટો બજારમાં વટાવે તે પહેલા જ પોલીસની પકડમાં આવી ગયા હતા. નવાઈની વાત એ રહી કે, પકડાયેલા આરોપીઓમાના એક શખ્સના પત્ની અને ભાઈ હાલ ભુજની પાલારા જેલમાં છે. તેની જામીન કરાવવા માટે આ બન્ને શખ્સો ગાંાૃધીાૃધામ આવ્યા હોવાનું પ્રાાૃથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગે એસઓજી ગાંાૃધીાૃધામના પીઆઈ લલીત વાગડિયાએ જણાવ્યું હતું કે, સરહદી રેન્જના આઈ.જી. તાૃથા પૂર્વ કચ્છના પોલીસ અિાૃધક્ષક તરફાૃથી નકલી નોટોના કેસમાં જામીન ઉપર છૂટેલા આરોપીઓ પર વોચ રાખવા બાબતે વારંવાર સુચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંાૃધાને આવા ઈસમો પર વોચ ચાલુમાં હતી. તે દરમિયાન ગુરૃવારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ભીમાભાઈ કરમશીભાઈને બાતમી મળી હતી કે, અગાઉ ભચાઉ ખાતેાૃથી નકલી નોટો સાાૃથે પકડાયેલા રામાશંકર મહેશ મુખિયા જે હાલ જામીન ઉપર છે અને તેની પત્ની પણ જાલી નોટોના ગુન્હામાં તાૃથા તેનો ભાઈ અગાઉ ગાંાૃધીાૃધામ ખાતેાૃથી નકલી નોટો સાાૃથે પકડાયેલો હતો. જેઓ હાલ ભુજની પાલારા જેલમાં છે અને તેઓની જામીન કરાવવા માટે બહારાૃથી ગાંાૃધીાૃધામ આવ્યા છે અને સાાૃથે નકલી નોટો લઈ આવ્યા છે. જે અંગે હકીકત મળતા પોલીસની ટીમ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મધુબન મલ્ટીપ્લેક્ષ પાસેાૃથી બે શંકાસ્પદ ઈસમોને પકડી પાડયા હતા. પકડાયેલા આરોપીનું નામ રામાશંકર મહેશ મુખિયા (ઉં.વ.રપ) અને બીજાનું પ્રભુ રામરાજ મુખિયા (ઉં.વ.૩૬) હોવાનું બહાર આવ્યું હતું બન્ને આરોપીઓ બિહાર ખાતે આવેલા બેતિયા જિલ્લાના માંજોલિયા તાલુકાના નુનવલિયા ગામના હોવાનું ખૂલ્યું છે. આરોપીઓ પાસેાૃથી રૃા. ૧૦૦૦ના દરની ૭૭ તાૃથા રૃા. ૫૦૦ના દરની ૪૬ નોટ મળી આવી હતી. કુલ રૃપિયા એક લાખની આ ચલણી નોટો નકલી હોવાનું બહાર આવતા પોલીસની શંકા સાચી પડી હતી. એફએસએલ અિાૃધકારી આર.એમ. દરજીને સૃથાનિકે બોલાવી આ નોટોનું પ્રાાૃથમિક પરીક્ષણ કરાવતા તેઓએ તમામ નોટો નકલી હોવાનું જણાવતા બન્ને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાાૃથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી રામાશંકર હાલ પોતાની પત્ની અને ભાઈને કચ્છની જેલમાંાૃથી છોડાવવા માટે અને જામીન માટે અહીં ફરી વખત આવ્યો હતો. તેઓ બરેલી-ભુજ ટ્રેનમાં ગુરૃવારે ગાંાૃધીાૃધામ ઉતર્યા હતા. નવાઈની વાત એ છે કે, રામાશંકર ત્રીજી વખત જાલી નોટોના ગુન્હામાં પકડાયો છે. ગાંાૃધીાૃધામની કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં તેઓ હાજર રહેતો ન હોવાની કોર્ટ વોરન્ટ પણ કાઢયું હતું.
હાલ પોલીસ આ નોટો કયાંાૃથી આવી તાૃથા પકડાયેલા આરોપીઓને આ જાલી નોટો કોને આપી તેની તપાસ કરાશે. નોટો પકડાઈ હતી ત્યારે પણ બિહારના આ બેતિયા જિલ્લો જ કેન્દ્રમાં આવ્યો હતો. નેપાળની બોર્ડર નજીક હોવાાૃથી આ નોટો નેપાળમાંાૃથી ભારતમાં ઘુસાડાતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ અગાઉ બિહારમાં પણ તપાસ માટે ગઈ હતી પરંતુ મુખ્ય આરોપીઓ નેપાળના હોવાાૃથી હાાૃથમાં આવ્યા ન હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, નોટોની બનાવટ પરાૃથી તે કરાંચીમાં હોવાનું જણાઈ રહ્યું છે. જે નેપાળ ાૃથઈને ભારતમાં ઘુસાડવામાં આવતી હતી. જે કે પોલીસ હજુ આ અંગે વધુ કંઈક કહેવા માટે તૈયાર નાૃથી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓના રીમાન્ડ મેળવી આ નોટો કયાંાૃથી આવી છે તેની માહિતી બહાર આવશે. વધુમાં પોલીસે એવું પણ જણાવ્યું હતું કે, તે છેલ્લા ઘણા સમયાૃથી આ ઓપરેશનની તૈયારીઓ કરી રહી હતી અને તેમાં આખરે સફળતા મળી હતી. હવે આ નોટોને ગાંાૃધીનગર એફએસએલ ખાતે મોકલાવી વધુ પરીક્ષણ કરાશે.
આ કામગીરીમાં એસઓજીના શીવજીભાઈ આલાભાઈ, હિરેનકુમાર જયંતીલાલ, હસમુખ હીરાલાલ, કીર્તિકુમાર બાબુલાલ, રામદેવસિંહ બહાદુરસિંહ જોડાયા હતા.

 

જાલી નોટ વટાવવામાં પરિવારના તમામ સભ્યો સામેલ
ગાંધીધામ, તા. ૧
પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી રામાશંકર મહેશ મુખિયા તાૃથા તેની પત્ની સુગાન્તી દેવી જે અગાઉ ભચાઉ ખાતેાૃથી ૧૫૦૦ની નકલી નોટો સાાૃથે પકડાઈ ગયા હતા. આ પતિ-પત્ની મુન્દ્રામાં પણ જાલીનોટના કેસમાં પકડાઈ ગયા છે. તો રામાશંકરનો ભાઈ શિવશંકર મહેશ મુખિયા જે અગાઉ ગાંાૃધીાૃધામ ખાતેાૃથી રપ૦૦૦ની જાલી નોટો સાાૃથે પકડાયેલો છે. એટલું જ નહીં તેનો અન્ય એક ભાઈ રામાકાંત પણ આ લાઈનમાં સક્રીય છે. પોલીસ અગાઉ બિહાર તેને પકડવા ગઈ હતી પણ તે નાસી ગયો હતો. જયારે અન્ય પકડાયેલો શખ્સ પ્રભુ રામજ મુખિયાની પુત્ર જગ મુખિયા પણ ચાર-પાંચ માસ પહેલા સુરેન્દ્રનગર ખાતેાૃથી નકલી નોટો સાાૃથે પકડાયો હતો. જે હાલ સુરેન્દ્રનગર રીમાન્ડ હોમમાં છે.

નેપાલ બોર્ડરની નજીક ગામ હોવાથી નોટો ઘુસાડવી આસાન
ગાંધીધામ, તા. ૧
બિહારનો નુનવલિયા ગામ નેપાળ બોર્ડર પર આવેલો છે. જેના પગલે પોલીસને ત્યાં જઈને આરોપીઓને પકડવા માટે ખૂબ જ મુશ્કેલી પડી હતી. ભુતકાળમાં જયારે આ ગામનું નામ ખૂલ્યું ત્યારે નેપાળના એક શખ્સ ઓમ પ્રકાશ ગામનું પણ નામ બહાર આવ્યું હતું. તેાૃથી નેપાળમાંાૃથી આ દેશ વિરોાૃધી કૃત્યને ઓપરેટ કરતા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved