w

Last Update : 02-November-2012, Friday

 

આપકી હી બાત આપકે સાથ

 

* ગઈ વીસમી ઓક્ટોબરના રોજ અભિનેત્રી અમૃતા અરોરાએ પોતાના બીજા દિકરાને જન્મ આપ્યો છે અને હવે તેનું નામ- રયાન પાડયું છે. આ અગાઉ તેનો અઢી વર્ષનો દિકરો છે અને તેનું નામ- અઝાન છે. મલ્લૈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાના લગ્ન- શકિલ લડક સાથે થયા છે એ તો આપ જાણતા જ હશો ! અમૃતાએ અત્યારે ફરીવાર ફિલ્મોમાં ક્યારે આવશે તેની રાહ હવે તેના ફેન્સ પણ જોઈ રહ્યા છે કારણ કે તેને હજી એવુ ડિસાઈડ કર્યુ નથી કે તે હવે ફિલ્મોમા કામ કરશે કે કેમ?
* ૨૦૦૦ની સાલમાં સુષ્મિતા સેને દત્તક લીધેલી દિકરીનું નામ રીની છે અને હવે તે ટીન-ટીન- એજર બની ગઈ છે. 'સ્ટુડન્ટ ઓફ ધ ઈયર'ના નિર્દેશક ડેવિડ ધવનના પુત્ર વરૃણ ધવન ઉપર અત્યારે રીની ભારે ફીદા થઈ ગઈ છે. વરૃણ ધવન ઉપર ફીદા થયેલી રીનીએ પોતાની મમ્મી આગળ 'સ્ટુડન્ટ...' ફિલ્મ રીલીઝ થતાની સાથે જ જોવા જવાની જીદ પકડી હતી તેથી સુષ્મિતા તેને 'સ્ટુડન્ટ...' જોવા પણ લઈ ગઈ હતી. ટુંકમાં ટીન એજર્સ પણ હવે સ્ટારો પર ફીદા થવા માંડયા છે ! આમ તો થોડા સમય પહેલા સુષ્મિતાએ એ વાત કાઢી હતી કે હવે તેને પરણવાની ખુબ જ ઈચ્છા થી લાગે છે. જો કે તેને હજી ક્યારે પણ એવી જાહેરાત કરી નથી કે તેને પરણી જવુ છે. જો તે તેને એવુ કહ્યુ કે ૩૬ વષ ર્ પરણવા માટે સારામાં સારો સમય છે તેના પરથી આપણે જાણી શકીએ છીએ.
* આલયા ભટ્ટની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ ઈયર' યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની ગઈ છે. અને આના કારણે જ તેની એક અભિનેત્રી- આલિયા ભટ્ટ લોકપ્રિય બની ગઈ છે. આલિયાના બિલ્ડીંગના બાળકો પણ હવે તો આલિયાના ખાસ ચાહક બની ગયા છે. પરીણામે આલિયાના ઘેર બાળકોનું ટોળું ભેગું થઈ આલિયાના ઓટોગ્રાફ લેવા અને તેની સાથે ફોટા પડાવવા આવવા માંડયું છે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved