Last Update : 02-November-2012, Friday

 
 
અમદાવાદ અવસાન નોંધ

મોદીઃ - સ્વ. ચંદ્રીકાબેન કનૈયાલાલ મોદીનું બેસણું, સી-૨૬, ગીરીવૃંદ સોસાયટી, સૈજપુર કુબેરેશ્વર મહાદેવ સામે, નરોડા રોડ, બપોરે ૧૨થી ૪
- સ્વ. મંજુલાબેન ડાહ્યાભાઈ મોદીનું બેસણું, ૯, શ્રી જયપાર્ક સોસાયટી, શાંતિવન બસ સ્ટેન્ડ પાસે, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
- સ્વ. શંકરલાલ જોઈતારામ મોદી (દલાલ- વાલમવાળા)નું બેસણું, પ્રતાપ બિલ્ડિંગ, રામનગર, સાબરમતી, સવારે ૮થી ૧૧
ભટ્ટઃ - ગોપાલભાઈ, પ્રકાશભાઈ તથા કેતકીબેનના પિતાશ્રી સ્વ. જીતેન્દ્રભાઈ નર્મદાશંકર ભટ્ટ (પ્રશ્નોરા નાગર)નું બેસણું, ઓર્કિડ પાર્ક, કર્ણાવતી ક્લબ સામે, રામદેવનગર રોડ, સેટેલાઈટ, સાંજે ૪થી ૬
ભગતઃ - સ્વ. જ્યોત્સનાબેન ઉમેશભાઈ ભગતનું બેસણું, ૧૮, વાસુપૂજ્ય કૃપા સોસાયટી, માણેકબાગની બાજુમાં, બીકાનેરવાળા સામે, નહેરૃનગર ચાર રસ્તા, આંબાવાડી, સવારે ૮થી ૧૦
શાહઃ - સ્વ. અભયભાઈ રીખવચંદ શાહ (રાજાવત- ધાનેરાવવાળા)નું બેસણું, જનતાનગર- પાશ્વૅનાથનગર, જૈન દેરાસર સામે, સાબરમતી, સવારે ૯થી ૧૧
- સ્વ. ભારતીબેન રજનીકાન્ત શાહનું બેસણું, ૪૯, વૃંદાવન બંગલોઝ, મેડિલિંક હોસ્પિટલ પાસે, ૧૩૨ ફૂટ રીંગ રોડ, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંચાસરાઃ - સ્વ. ઘનશ્યામભાઈ મેઘજીભાઈ પંચાસરાનું બેસણું, ૪/૪૮, રામેશ્વર એપાર્ટમેન્ટ, હનુમાનજી મંદિર પાસે, સોલા રોડ, નારણપુરા, સવારે ૯થી ૧૧
દાવડાઃ - સ્વ. શાન્તાબેન નરોત્તમદાસ દાવડાનું બેસણું, એચ-૩૯/૪૫૭, આનંદનગર એપાર્ટમેન્ટ, અખબારનગર પાછળ, સાંજે ૪થી ૬
પટવારીઃ - સ્વ. નરેન્દ્રકુમાર વનમાળીદાસ પટવારીનું બેસણું, ૨૪, માતૃવીલેઝ બંગલોઝ, સિંધવાઈ મંદિર, રામોલ રોડ, સી.ટી.એમ., સવારે ૧૦થી ૪
ઠક્કરઃ - સ્વ. લીલાબેન ભગવાનદાસ ઠક્કરનું ઉઠમણું, બ્લોક ૧૩૭/૧૦૭૨, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સર્વોદયનગર, ખોખરા, સાંજે ૫થી ૬
- સ્વ. મીનાબેન પ્રદીપકુમાર ઠક્કરનું બેસણું, દેશી લોહાણા વાડી-૧, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
શેલતઃ - સ્વ. મુકુંદરાય શંકરલાલ શેલતનું બેસણું, કચ્છી જૈન ભવન, પાલડી ચાર રસ્તા, સાંજે ૪.૩૦થી ૬.૩૦
વાઘેલાઃ - સ્વ. નંદલાલ સોમચંદ વાઘેલા (ઝા.સ.સુ.)નું બેસણું, બી/૩, શિવાલય પાર્ક, નિલકંઠ સોસાયટીની બાજુમાં, વટવા વિંઝોલ રોડ, બપોરે ૩થી ૫
જોગીઃ - સ્વ. હસમુખભાઈ મથુરદાસ જોગીનું બેસણું, ૮, દિપકુંજ સોસાયટી, પાલડી ગામ પાછળ, પાલડી, સાંજે ૪થી ૫
નગદિયાઃ - સ્વ. રસીલાબેન જમનાદાસ નગદિયાનું ઉઠમણું, ૫, જયઅંબિકા સોસાયટી, ભાડુઆતનગર સામે, ઈસનપુર રોડ, મણિનગર, સાંજે ૫થી ૫.૩૦
રાઠોડઃ - સ્વ. જયશ્રીબેન પ્રકાશભાઈ રાઠોડનું બેસણું, ૨૭૪, કે.કે.નગર વિભાગ-૩, રન્નાપાર્ક, ઘાટલોડિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંચાલઃ - સ્વ. જશોદાબેન ઈશ્વરલાલ પંચાલનું બેસણું, ડિલક્સ હોલ, પોલીસ કમિશનર ઓફિસ સામે, શાહીબાગ, સવારે ૯થી ૧૨

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમદાવાદમાં ૨૭મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-૨૦

ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ૪૨૬ઃ પ્રેક્ટિસ મેચ ડ્રો

પેરિસ માસ્ટર્સમાં યોકોવિચ પ્રથમ મેચમાં જ હારતાં મેજર અપસેટ
આજથી રણજી સિઝનનો પ્રારંભઃનવા ફોર્મેટને કારણે ખેલાડીઓમાં રોમાંચ
ચેતેશ્વર પુજારા અને ધવનનો મુંબઇ-એ ટીમમાં સમાવેશ

લાહોરમાં પ્રદર્શનકારીઓની ગર્લ્સ સ્કૂલમાં તોડફોડ અને આગચંપી

છોકરીઓના ઋતુચક્રમાં ફેરફારઃ છથી આઠ વર્ષે જ પુખ્તવયમાં પ્રવેશતી થઇ
પ્રિન્સેસ ડાયેનાની રોલ્સરોયસ કારના ૧૨ લાખ પાઉન્ડ ઉપજવા ધારણા
લુઈસ ખુર્શીદનો આક્ષેપ કોંગ્રેસના નેતાને રૃખસદ આપો તો કેજરીવાલ રેલી રદ કરશે
ખુર્શીદની ધમકી છતાં કેજરીવાલે રેલી યોજી

હરિયાણાના અધિકારી ખેમકાની સુપારી અપાયાનો ફોન

મુંબઈ આવતી બે ફ્લાઇટ્સની આકાશમાં અથડામણ ટળી
દુર્લભ પ્રજાતિના ૫૭ કાચબા કસ્ટમ્સે જપ્ત કર્યાં

વેટિકનના રૃઢિચુસ્ત મુખપત્રે સુંદર બોન્ડ ગર્લ્સ અને ફિલ્મને વખાણ્યા

ગોગલ્સની મદદથી વગર કમ્પ્યૂટરે ઇ-મેઇલ વાંચી શકાશે
 
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved