w

Last Update : 01-November-2012, Thursday

 

રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ

 

ગઈ ૨૧ ઓક્ટોબરના રોજ મશહુર ફિલ્મકાર યશ ચોપરાના અવસાન બાદ તેમના ચોથીયામાં આખુ બોલીવુડ ઉમટી પડયું હતું. આ 'ચોથા'ને યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં સાંજના છ થી સાત વચ્ચે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાહરૃખ ખાન, ઋત્વિક રોશન, શત્રુઘ્ન સિંહા, અમિતાભ બચ્ચન, તબ્બુ, ઐશ્વર્યા રાય, જયા બચ્ચન, સોહાઅલી ખાન, રાની મુખર્જી, કરણ જોહર, પ્રીટી ઝિન્ટા, શિલ્પા શેટ્ટી, રણવીર સિંહ, બિપાશા બસુ, કેટરીના કૈફ, શ્રીદેવી સહિત સંખ્યાબંધ ફિલ્મી-હસ્તિઓ ઉપસ્થિત રહી હતી.
એ વાત તો તમને ખબર જ હશે કે રાની મુખર્જીની ફિલ્મ 'તલાશ'નું શુટીંગ પુરુ થઈ જાય ત્યાર બાદ રાની મુખર્જી અને યશ ચોપરાના મોટા દિકરા-આદિત્ય ચોપરાના લગ્ન લેવા અંગેની કાર્યવાહી શરૃ થવાની જ હતી. પરંતુ અચાનક જ યશ ચોપરાના અવસાનના કારણે આ પ્રસંગ કદાચ હવે થોડોક સમય પાછો ઠેલાઈ જાય તેમ લાગે છે પરંતુ યશ ચોપરા જ્યાં સુધી હોસ્પિટલમાં હતા ત્યાં સુધી સતત ચોપરા-પરિવારના સભ્યોની સાથે તે પણ હોસ્પિટલમાં જ તેમની સેવા-ચાકરી કરતી રહી હતી. ચોથીયાના પ્રસંગમાં પણ રાની મુખર્જી, આદિત્ય ચોપરાની બરાબર બાજુમાં જ, ચોપરા-પરિવારના સભ્ય તરીકે જ બેઠી હતી! આ આખાય કાર્યક્રમ દરમ્યાન રાની મુખર્જી બધી જ વ્યવસ્થા કરવાથી માંડીને નાના-મોટા બધા જ કામો પરિવારની એક વહુની માફક જ, તે જરાય અંતર રાખ્યા વગર કરતી નજરે પડતી હતી! બીજી બાજુ યશ ચોપરાનો નાનો પુત્ર ઉદય ચોપરાની આજકાલ અભિનેત્રી નરગિસ ફાખરી સાથેની 'નજીકતા' ઘણી વધી ગયેલી સાંભળ્યું હતું. ચોથીયાના આ કાર્યક્રમમાં નરગિસ ફાખરી પણ ઉદય ચોપરાની સાથે જ પોતાનો સમય ગાળતી જોવા મળી હતી અને તેની સાથે જ મોજુદ રહેતી હતી. ટુંકમાં યશ ચોપરાના આ બન્ને દિકરાઓ થોડાક સમયમાં ડબલ થઈ જાય તો નવાઈ નહીં.
હાલમાં આવેલી ઐય્યા ફિલ્મની જબરદસ્ત નિષ્ફળતા બાદ રાની ઘણી ઉગ્ર સ્વભાવની બની ગઇ છે. હવે તેની સ્થિતિ બોલિવૂડમાં છેલ્લાં ેક વર્ષથી કથળતી જાય છે. રાની પણ કોઇ સારી ફિલ્મની તલાશમાં છે. છતાં હાલ જે પણ ટેલિવિઝન ક્ષેત્રે કામ મળે તેને લઇ લેવામાં જ ભલાઇ છે. તેવું તે માની રહી છે. રાની મુખર્જી તલાશ ફિલ્મમાં દેખાશે જો કે આમિર ખાનની આ ફિલ્મમાં તેની સારી ભૂમિકા હશે જેથી બોલિવૂડ ક્ષેત્રે કમ બેક કરવા તલાશ ફિલ્મ સારી બની શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved