Last Update : 01-November-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

પંચાલઃ - સ્વ. શારદાબેન બચુભાઈ પંચાલ (કોઈન્તિયા)નું બેસણું, ૧૧, ધર્મેન્દ્રપાર્ક સોસાયટી, ભીડભંજન હનુમાન મંદિર પાસે, બાપુનગર, સવારે ૯થી ૧૧
- સ્વ. સવિતાબેન ગોવિંદભાઈ પંચાલ (બહીયેલ)નું બેસણું, સરસપુર સેવા ટ્રસ્ટ હોલ, તળિયાની પોળ સામે, સરસપુર, સાંજે ૪થી ૬
- સ્વ. વિષ્ણુપ્રસાદ હરગોવિંદદાસ પંચાલ (ચરાડાવાળા)નું બેસણું, બી-૨૨, સાકેત એપાર્ટમેન્ટ, જીએસટી ક્રોસિંગ પાસે, રાણીપ, સવારે ૯થી ૧૨
મહેતાઃ - ભાર્ગવભાઈના પિતાશ્રી સ્વ. અરવિંદભાઈ રામશંકર મહેતાનું બેસણું, છોટાલાલ ભગતની ધર્મશાળા, શાહપુર દરવાજા બહાર, પોલીસ ચોકી પાસે, સવારે ૮થી ૧૦
- ઉપેન્દ્ર તથા જીજ્ઞોશના માતુશ્રી સ્વ. નયનાબેન ઘનશ્યામદાસ મહેતાનું બેસણું, પરેશ એપાર્ટમેન્ટ, આલોક ફ્લેટ સામે, પી.ટી. કોલેજ રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ત્રિવેણીબેન મૂળશંકર મહેતા (ગાંફવાળા)નું બેસણું, ૯, મારૃતીનંદન રૉ-હાઉસ, સુપર સોસાયટી ચાર રસ્તા, ઈસરો ક્વાટર્સ પાછળ, જોધપુર ટેકરા, સવારે ૮થી ૧૧
પરીખઃ - સ્વ. મંજુલાબેન શશીકાન્ત પરીખનું બેસણું, બં.નં.-૨૬, પારસનગર-૧, જેઠાભાઈની વાવ પાસે, વટવા રોડ, ઈસનપુર, સવારે ૮થી ૧૧
સોનીઃ - વિજયભાઈ તથા કિશોરભાઈના માતુશ્રી સ્વ. નિર્મળાબેન નગીનદાસ સોની (લંગાળિયા)નું બેસણું, ૨૪/૪૮૬ શિવાનંદ નગર, સત્યમ્ નગર રોડ, અમરાઈવાડી, સવારે ૯થી ૧૦.૩૦
શુક્લઃ - પ્રદિપ, બિપીન અને સ્મીતાના માતુશ્રી ગાયત્રીબેન લલીતપ્રસાદ શુક્લનું તા. ૩૧મીને બુધવારે પૂના ખાતે અવસાન થયું છે.
શાહઃ - સ્વ. કનૈયાલાલ રતીલાલ શાહ (સ.દ.પો.)નું બેસણું, લીલાવતી કનૈયાલાલ હોલ, સ્વસ્તીક ચાર રસ્તા, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- રાધા, મુન્ની તથા ચીકુના પિતાશ્રી સ્વ. ઉપેન્દ્રભાઈ હેમચંદભાઈ શાહનું બેસણું, શુગુન એપાર્ટમેન્ટ વિ.-૧, આર.સી. પટેલ સ્કૂલ સામે, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. નટવરલાલ રણછોડદાસ શાહ (મેઘરજ)નું બેસણું, સુભારતી પ્રાર્થના ભવન અને પાર્ટી પ્લોટ, સી.કે. ખડાયતા છાત્રાલય કેમ્પસ, ગુલબાઈ ટેકરા, એલિસબ્રિજ, બપોરે ૨થી ૫
- સ્વ. જયંતીલાલ સોમચંદ શાહ (રામપુર- ભંકોડીવાળા)નું બેસણું, બી/૧૦૦૨, સાંપ્રત ટાવર-૨, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે, બોડકદેવ, સવારે ૯થી ૧૧
પંડયાઃ - સ્વ. પ્રેમીલાબેન ભાનુપ્રસાદ પંડયાનું બેસણું, સરસપુર સેવા ટ્રસ્ટ હોલ ખાતે, સવારે ૧૦થી ૧
ત્રિપાઠીઃ - સ્વ. રોમેલ રજનીકાંત ત્રિપાઠીનું બેસણું, ૨૧/એ, મહાદેવનગર સોસાયટી, સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
જોષીઃ - સ્વ. જયંતકુમાર નર્મદાશંકર જોષીનું બેસણું, એ/૪, સુંદરમ્ એપાર્ટમેન્ટ્સ, રંગમણી સોસાયટીની બાજુમાં, મણિયાસા પાસે, મણિનગર પૂર્વ, સાંજે ૪થી ૬
પરમારઃ - સ્વ. કનુભાઈ કલ્યાણભાઈ પરમારનું બેસણું, ૨૨, ધર્મરાજ સોસાયટી વિ.-૧, ચાંદલોડિયા, સવારે ૯થી ૧૧
- સ્વ. જશોદાબેન સુરેન્દ્રકુમાર પરમારનું બેસણું, ૪૧૪૭/બી, ઝવેરબા ભવન, મીરાસી વાડ, ખાનપુર, સવારે ૧૦થી ૧૨
દશાડીઆઃ - સ્વ. કાન્તાબેન નરોત્તમદાસ દશાડીઆનું બેસણું, નાની જૈન વાડી, અલ્હાબાદ બેંક પાસે, નરોડા ગામ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દેસાઈઃ - સ્વ. પ્રેમલતાબેન ધીરજલાલ દેસાઈનું બેસણું, ૧૦૩, એલીટ રેસીડન્સી, પંચવટી બીજી લેન, ગુલબાઈ ટેકરા, આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ગડરિયાઃ - સ્વ. જોખુપ્રસાદ ગોગઈ ગડરિયાનું બેસણું, ગૌશાળા ટેકરી, જૂના વાડજ, આશ્રમ રોડ, સવારે ૧૦થી ૧૨
માણેકઃ - સ્વ. ઈન્દુમતીબેન ઈશ્વરલાલ માણેકનું ઉઠમણું, ૪૦, અર્થ બંગલોઝ, પ્રહલાદનગર ગાર્ડન પાસે, સેટેલાઈટ, સાંજે ૪થી ૬
ગાંધીઃ - મુકેશભાઈના નાનાભાઈ સ્વ. ગીરીન ચંદ્રકાન્ત ગાંધીનું બેસણું, બારગામ દશાનાગર જ્ઞાાતિની વાડી, જવાહર ચોક, મણિનગર, સવારે ૮થી ૧૦
આસરઃ - સ્વ. હરીદાસ દયાળ આસરનું બેસણું, ૪૦૧, અજીતનાથ એપાર્ટમેન્ટ, પ્રીતમનગર ૧લો ઢાળ, શાંતિ બંગલોઝ પાસે, પાલડી, સવારે ૯થી ૧૧
ઠક્કરઃ - સ્વ. ચંપાબેન અંબાલાલ ઠક્કર (જેતલપુરવાળા)નું બેસણું, શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, ફુટબોલ ગ્રાઉન્ડ પાસે, કાંકરિયા, સવારે ૯થી ૧૧
- સ્વ. રમણલાલ બાબુલાલ ઠક્કરનું બેસણું, ૭૦૩, આકૃતિ હાઈટ્સ, આંગન પાર્ટી પ્લોટ સામે, સેટેલાઈટ, સાંજે ૪.૩૦થી ૫.૩૦
પટેલઃ - સંદિપભાઈ જશવંતભાઈ પટેલના કાકા સ્વ. દિનેશચંદ્ર મોતીલાલ પટેલનું બેસણું, કડવા પોળ પંચની વાડી, સુથારવાડાના નાકે, કડવા પોળ, દરિયાપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રમેશભાઈ કાળીદાસ પટેલનું બેસણું, ૩૩૭/૭૦, પ્રિતમપુરા સોસાયટી વિ.-૨, ગીરધરનગર, શાહીબાગ, સવારે ૯થી ૫
બ્રહ્મભટ્ટઃ - સ્વ. ઘનશ્યામભાઈ ઠાકોરલાલ બ્રહ્મભટ્ટનું બેસણું, ૧૬૧/૧૯૨૫, સૂર્યા એપાર્ટમેન્ટ વિ.-૨, પારસનગર પાસે, સોલા રોડ, નારણપુરા, સવારે ૯થી ૧૧

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇન્ડિયા-એના ૩૬૯ના સ્કોર સામે ઈંગ્લેન્ડના ચાર વિકેટે ૨૮૬ રન

ભારતીય બોર્ડ ગાવસ્કર, કોહલી અને તેંડુલકરનું સન્માન કરાશે

ભારતની ટેસ્ટની ટીમને મજબુત બનતા હજુ વાર લાગશે ઃ ધોની
વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટી-૨૦ પડતી મુકાઇ
પેરિસ માસ્ટર્સમાં ફેરરે ગ્રાનોલેર્સને હરાવ્યો ઃ સોંગાની પણ આગેકૂચ
દેશભરમાં ડેન્ગ્યુના હાહાકાર સામે શું પગલાં લીધા? ઃ દિલ્હી હાઈકોર્ટ
સી.બી.આઇ. તપાસમાં દોષીત ઠરેલા દસ ડૉકટરની માન્યતા રદ કરાશે

જૈન વિશ્વકોશના ભગીરથ કાર્યનો પ્રારંભઃ મુંબઈ બાદ આજે અમદાવાદમાં બેઠકો

સેન્ડીને કારણે ૫૦ હજાર બ્રિટીશ નાગરિકો યુએસમાં ફસાયા

સમુદ્રી તોફાન સેન્ડી અવકાશમાંથી પ્રચંડ દેખાય છેઃ સુનિતા વિલિયમ
ઓબામાએ દાખવેલુ નેતૃત્વ તેમને ફરી ચૂંટાવામાં મદદરૃપ થશે?

સેન્ડી વાવાઝોડામાં સોશિયલ મિડિયાની અસામાજિક બાજુ છતી થઇ

નેધરલેન્ડના રસ્તાઓ હવે રાત્રે આપોઆપ જગારા મારશે
સલમાન ખાન તેની આગામી ફિલ્મના આઈટમ ગીતમાં કરીનાને સ્પર્શ સુધ્ધાં નહીં કરે
યશ ચોપરા સાથેની જૂની દુશ્મની અજય દેવગણ હજુ સુધી ભૂલ્યો નથી
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved