Last Update : 31-October-2012, Wednesday

 

મનોજ તિવારીના ૯૩ ઃ યુવરાજ (૫૯)-મુકુંદ (૭૩)ની અડધી સદી
પ્રેક્ટિસ મેચઃઈંગ્લેન્ડ ઇલેવન સામે ઈન્ડિયા-એના ૯ વિકેટે ૩૬૯ રન

સ્ટીવ ફિન ઇજાગ્રસ્ત બનતા ઈંગ્લેન્ડ પરેશાન

મુંબઇ,તા.૩૦
મનોજ તિવારીની ૯૩ રનની ઇનિંગ અને યુવરાજ (૫૯) તેમજ મુકુંદ (૭૩)ની અડધી સદીઓની મદદથી ઈંગ્લેન્ડ ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે ઈન્ડિયા-એ ટીમે ૯ વિકેટે ૩૬૯ રન ફટકાર્યા હતા. મનોજ અને ઇરફાનની (૪૬) જોડીએ ૧૧૦ રનની ભાગીદારી નોંધાવતા ટીમને સન્માનજનક સ્થિતીમાં પહોંચાડી હતી. ઈંગ્લેન્ડ તરફથી સ્વોન અને બ્રેસ્નેને ૩-૩ વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટીવ ફિનને ઇજા થઇ હતી. જેના કારણે તેને મેચ દરમિયાનમેદાન છોડીને જવું પડયું હતુ. રૈનાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જો કે ઓપનર એમ.વિજય ૭ અને રહાને ૪ રને આઉટ થયાં હતા. મુકુંદે ૧૬ ચોગ્ગા સાથે ૮૩ બોલમાં ૭૩ રન નોંધાવ્યા હતા. જ્યારે યુવરાજે પણ ટેસ્ટ ટીમમાં પુનરાગમનનો દાવો મજબુત કરતાં ૮૦ બોલમાં ૭ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૫૯ રન નોંધાવ્યા હતા. રૈના અને સહા ૨૦-૨૦ રન કરીને પેવેલિયનમાં પરત ફર્યા હતા.
ઇન્ડિયા-એ

-

રન

બોલ

એ.મુકુંદ કો.બેલ બો.સ્વોન

૭૩

૮૩

૧૬

વિજય રનઆઉટ

૦૭

૧૯

રહાને કો.પીટરસન બો.બ્રેસ્નેન

૦૪

૧૯

યુવરાજ સ્ટ.પ્રાયર બો.સ્વોન

૫૯

૮૦

રૈના કો.બેલ બો.પટેલ

૨૦

૩૨

તિવારી બો.બ્રેસ્નેન

૯૩

૧૫૦

૧૨

સહા એલબી બો.એન્ડરસન

૨૦

૨૧

ઇરફાન એલબી બો.સ્વોન

૪૬

૮૩

વિનય રમતમા

૨૫

૩૩

ડીન્ડા બો.બ્રેસ્નેન

૦૦

૦૧

અવાના રમતમાં

૧૧

૧૯

વધારાના (લેગબાય ૯,વાઇડ  ૧, બાય ૧)

૧૧

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે

૩૬૯

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨૫ (વિજય ૭.૪), ૨/૫૭ (રહાને ૧૫.૧), ૩/૧૧૩ (મુકુંદ ૨૪.૫), ૪/૧૧૦ (રૈના ૩૫.૩), ૫/૧૬૮ (યુવરાજ ૪૨.૪) ૬/૧૯૦ (સહા ૪૬.૬), ૭/૩૦૦ (ઇરફાન ૭૪.૬), ૮/૩૪૭ (તિવારી ૮૫.૧), ૯/૩૪૭ (ડિન્ડા ૮૫.૨).બોલિંગઃ એન્ડરસન ૧૭-૪-૬૫-૧, ફિન ૪-૧-૨૨-૦, બ્રેસ્નેન ૨૦-૬-૫૯-૩, ટ્રોટ ૫-૦-૨૧-૦, સ્વોન ૨૩-૬-૯૦-૩, એસ.પટેલ ૨૦-૪-૯૫-૧, પીટરસન ૧-૦-૭-૦.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved