Last Update : 31-October-2012, Wednesday

 
ભગવાધારી સાધુ સ્ત્રી સાથે પ્રેમાલાપ કરતાં ઝડપાયા

- ભુજ નજીકનાં ગામની ઘટના

 

ભગવાધારીઓને શરમમાં મુકાવવું પડે તેવો કિસ્સો આજે ભુજની ભાગોળના ગામમાં બનવા પામ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ (સ્વામી) રહી ચૂકેલા અને હાલે ભગવાધારી વેશ પહેરી એકલવાયું જીવન ગાળતા સ્વામી પરસ્ત્રી સાથે પોતાના બંગલામાં જ પ્રેમાલાપ કરતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

Read More...

અમિતાભ બચ્ચનને હૉસ્પિટલમાં દાખલ કર્યાની અફવા
 

- પ્રતીક્ષા અને જલસાની બહાર ચાહકોની ભીડ

 

મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત બગડતાં એમને સેવન સ્ટાર હૉસ્પિટલમાં દાખલ કરાયાની અફવા મહાનગર મુંબઇમાં ફેલાતાં એમના ચાહકોમાં ચંિતાનું મોજું ફરી વળ્યુ ંહતું. અમિતાભના બંને બંગલા પ્રતીક્ષા અને જલસાની બહાર એમના ચાહકોની ભીડ જામી હોવાનું જાણવા મળ્યું હતું.

Read More...

ગુજરાતીઓ બે દિવાળી મનાવશે : નરેન્દ્ર મોદી

- ભાજપ યુથ વિંગને સંબોધન

 

ગુજરાતનાં લોકો આ વર્ષે બે દિવાળી મનાવશે. એક તો જે તા.13મી નવેમ્બરનાં રોજ ઉજવાશે અને બીજી દિવાળી ત્યારે ઉજવાશે જ્યારે ભાજપ જીતશે, એમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ યૂથ વિંગને સંબોધન કરતાં જણાવ્યું હતું.

Read More...

ગાંધીનગર મ્યુ.કોર્પો.માં ભગવો લહેરાવાની તૈયારી

- મેયર મહેન્દ્રસિંહ સહિત 3 કોર્પોરેટર ભાજપમાં

 

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પલટાની સ્થિતિ ઉભી થઇ ગઇ છે અને ભગવો લહેરાવવાની તૈયારી લોકો જોઇ રહ્યાં છે. કેમકે આજના બળવા અગાઉની સ્થિતિમાં કોંગ્રેસનાં કુલ 18 કોર્પોરેટર અને ભાજપનાં કુલ 15 કોર્પોરેટર હતા. પરંતુ કોંગ્રેસનાં મેયર સહિત ત્રણ કોર્પોરેટર ભાજપમાં જોડાતા તેઓનું સંખ્યાબળ વધીને 18નું થઇ ગયું છે.

Read More...

કૂ્ત્તે પે સસ્સા આયા ઃ બૂટલેગરે પોલીસ પર કાર ચઢાવી

- કારમાંથી હજારોનો દારુ મળ્યો

 

વડોદરામાં કારમાં દારુ લઈ જતા બૂટલેગરનો પીછો કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર બૂટલેગરે કાર ચઢાવી દેતા હાહાકાર મચી ગયો હતો.આ ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હતા.ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્ર સીંહ અને અશોકભાઈને સવારના સમયે અંકોડીયા ગામનો બૂટલેગર નીલેશ નટુ શાહ દારુ લઈ જતો હોવાની બાતમી મળી હતી.

Read More...

'સંદેશ'ની ગુંડાગીરી:પાર્થિવ પટેલે
'એરટેલ' ના DGM ને ફટકાર્યો

- જાનથી મારી નાંખવાની ધમકી

સંદેશના ફાલ્ગુન પટેલના પુત્ર પાર્થિવ પટેલે ઈન્ટરનેટ લીન્ક અંગેની નજીવી બાબતે ક્રોધે ભરાઈને 'એરટેલ'ના ડેપ્યુટી જનરલ મેનેજર (ડી.જી.એમ.)ને માર મારી, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવાઈ છે. બુધવારે મોડીરાતે નોંધાયેલી ફરિયાદ બાદ પંચનામાની કાયદેસર કાર્યવાહી સાક્ષીને ધમકી અપાતા અટકી ગઈ

Read More...

ફાલ્ગુન-પાર્થિવે CCTVબંધ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું

'સંદેશ'ના માલિક ફાલ્ગુનના પુત્ર પાર્થિવે કરેલી ગુંડાગીરીના કેસમાં વસ્ત્રાપુર પોલીસે સંદેશ પાસેથી સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફુટેજ માંગતા પિતા-પુત્ર ફફડી ગયા હતા. ફુટેજ આપવો ન પડે તે માટે પોલીસમાં પિતા-પુત્ર વતી એવુ નિવેદન આપવામાં આવ્યુ છે કે, સીસીટીવી કેમેરા લગાવાયા છે પણ કાર્યરત નથી. બીજીબાજુ સંદેશના સિકયુરીટી ગાર્ડ

Read More...

  Read More Headlines....

'મારી પત્ની તમારી કલ્પના કરતાં પણ કિંમતી, મોદી કોઇને પ્રેમ કરવા માટે લાયક બને'

સેન્ડીએ અમેરિકાની તબાહી કરી ૩૩નાં મોત ઃ ૭૫ લાખ અસરગ્રસ્ત

બ્રિટનના નિર્ણયને પગલે અમેરિકી વલણ કુણું પડતાં મોદીને વિઝા મળવાની શકયતા

અદાણી SEZને ૧૦૦૦ એકરની ગૌચર જમીનની ફાળવણી બહાલ

કેજરીવાલને વિદેશથી શંકાસ્પદ ભંડોળ મળે છે ઃ કમલ સંદેશ

યશ ચોપરાની ફિલ્મના પ્રિમિયરમાં તેમની સાથે કામ કરનારી અભિનેત્રીઓ હાજર રહેશે

Latest Headlines

ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનમાં ભગવો લહેરાવાની તૈયારી
જામનગર ઃ પુત્રનાં હત્યારાને પિતાએ કોર્ટમાં જ પતાવી દીધો
બુટલેગરને છોડી મૂકવા માટે લાંચ લેતા PSI પકડાયા
સુરતઃ રેતી ચોરીનું આંતરરાજ્ય કૌભાંડ પકડાતા સનસનાટી મચી ગઇ
ધો-6નું બીજું સેમેસ્ટર શરૂ થશે પણ પુસ્તકો બજારમાં નથી
 

More News...

Entertainment

વિદ્યા બાલન પરિવારજનો સાથે વેકેશન મનાવવા ક્રુઝ પર જશે
રાજપાલ યાદવે આગામી ફિલ્મમાં એક સાથે ૧૭૫ કલાકાર ભેગાં કર્યાં
જિયા ખાન આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સૂરજના પ્રેમમાં હોવાની અફવા
પ્રિયંકા ચોપરાએ કે.સી. બોકાડિયાને અણીના સમયે મદદ કરી ઉગાર્યાં
યશ ચોપરાની ફિલ્મના પ્રિમિયરમાં તેમની સાથે કામ કરનારી અભિનેત્રીઓ હાજર રહેશે
  More News...

Most Read News

જે યુવતીએ જિન્સ પહેર્યું હશે તેના ગામના સરપંચને ૨૦ હજાર રૃા.નો દંડ થશે
મુંબઇમાં સ્વામીનારાયણ મંદિરના નિત્યસ્વરૃપ કોઠારી સ્વામીની આત્મહત્યા
ઓસી. સાંસદની ૧૯૮૪ના રમખાણોને જાતિસંહાર ઠરાવવા અરજી
પશ્ચિમી દેશોમાં ત્રાટકવા અલ-કાયદાએ બુરખા બ્રિગેડ રચી
વન મિનિટ પ્લીઝ
  More News...

News Round-Up

૨૩મી બોન્ડ ફિલ્મ સ્કાયફોલ રિલિઝ થશે : તગડી કમાણી કરે તેવી આશા
કુદરત સામે મહાસત્તા વામણી
મોંઘવારી ઘટાડો પછી વ્યાજદર ઘટાડીશું ઃ આરબીઆઇના ગવર્નર
ગડકરીએ હિમાચલનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો, બેઠકો ટાળી
નરેન્દ્ર મોદીને પ્રેમ કરતા આવડતો જ નથી ઃ શશી થરૃર
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

સરદાર પટેલ ચૂંટણી ફંડ આપતા ઉદ્યોગપતિઓની શેહમાં આવતા નહોતા
TC નંબર વગરનાં વાહનો ભાડે ફેરવતા ડિલરોના પરવાના રદ થશે

ડિસેમ્બરમાં પરીક્ષા લેવાતી હશે ? કહીને કુલપતિનો ઇ-મેઇલ હેક કર્યો

અમદાવાદની આઠ આંગડિયા પેઢી પર આવકવેરાના દરોડા
૫૦૦ની નોટના બે અલગ હિસ્સાને જોડી 'જાલીનોટ' બનાવનાર કોણ?
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
  [આગળ વાંચો...]
 

Business

રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં નિરાશા બેન્કો પર દબાણમાં વધારો થશે
ફુગાવો વધશે કે ઘટશે ? એ રિઝર્વ બેન્ક પણ જાણતી નથી...!?
ચાલુ વર્ષે Q3માં ભારતના કન્ઝ્યુમર કોન્ફીડન્સમાં ઘટાડો ઃ મંદીના ઓછાયા

વૈશ્વિક સંકેતો અને ઓછા પુરવઠે ઘઉંના ભાવોમાં જોવાયેલો ઉછાળો

રિઅલ્ટી ક્ષેત્રમાં પ્રાઈવેટ ઈક્વિટી ફન્ડસ મારફતના ઈન્વેસ્ટમેન્ટમાં ૧૫ ટકા ઘટાડો
[આગળ વાંચો...]
 

Sports

ગાવસ્કરને ચિંતા ઃ ભારતની નબળી ટીમને ઈંગ્લેન્ડ શ્રેણીમાં હરાવી શકે

૩૦મી નવેમ્બરે ફ્લિન્ટોફની પ્રોફેશનલ હેવિવેઇટ બોક્સિંગમાં પ્રથમ 'ફાઈટ'

પ્રેક્ટિસ મેચઃઈંગ્લેન્ડ ઇલેવન સામે ઈન્ડિયા-એના ૯ વિકેટે ૩૬૯ રન
પાકિસ્તાનની ટીમના ભારતના ક્રિકેટ પ્રવાસને ગૃહ મંત્રાલયની મંજૂરી
ગોવાનો ફર્નાન્ડેઝ ભારતીય ફૂટબોલમાં ઇતિહાસ રચવાને આરે
 

Ahmedabad

ગુજરાતમાં ચૂંટણી ટાણે દારૃ આવતો રોકવા ૪ નવી ચેક પોસ્ટ
કોઈના અંગત જીવન અંગે ન બોલવામાં જ ગુજરાતના મુખ્યમંત્રીની ભલાઈ છે
ભાજપના રૃપાલાને ચૂંટણી પંચનો સખત શબ્દોમાં ઠપકો

અમદાવાદ જિલ્લાની ચર્ચા બાકી રખાતા દાવેદારોમાં અટકળો શરૃ

•. બે વર્ષ પહેલાંની ઘટના માટે નિવૃત્તિના દિવસે ચાર્જશીટ !
[આગળ વાંચો...]
 

Baroda

ખેતરમાંથી યુવતીને ઉઠાવી જઇ પાંચ શખ્સોનો સામુહિક બળાત્કાર
ચાંદીના ૬૦ કિલો દાગીના લઇને સોની પરિવાર ફરાર
વૈજ્ઞાાનિક પરીક્ષણના રિપોર્ટ આધારે બે આરોપીની ધરપકડ

પ્રજા થપ્પડ ખાઈને બેસી રહે તે દેશને બોજારૃપ છે

જેલ ટાંકીની સફાઇ કરતા ૧૫ ટ્રેક્ટર કચરો નીકળ્યો
  [આગળ વાંચો...]
 

Surat

પ્રસૂતિ વેળા તબીબી બેદરકારી બદલ ગાયનેકોલોજીસ્ટને વળતરનો હુકમ
પૂણા-વેડરોડ પર પતરાની રૃમમાં ચાલતુ જુગારધામ ઃ ૨૩ ઝડપાયા
નવી સિવિલમાં ડેન્ગ્યુમાં વધુ ૮ દર્દીને દાખલ કરાયા
ખેરગામમાં ખાડી કિનારેથી બે ગાયના કપાયેલા અવશેષો મળ્યા
ગેસ સિલિન્ડરના કાળા બજાર કરતો યુવાન ઝડપાયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

સિસોદ્રામાં હાઇવે ક્રોસ કરતાં બે મિત્રોના અકસ્માતમાં મોત
નવસારીની સોનાની બે પેઢીમાંથી રૃ.૨૫ લાખનું કાળુ નાણું મળ્યું
વ્યારામાં ઝાડા-ઉલ્ટીનો વાવર અટકતો નથી ઃ નવા ૬ કેસ
પલસાણાથી ચાલકનું અપહરણ કરી ડમ્પરની લૂંટ
પોલીસને બાતમી આપે છે કહી ગુંદલાવના યુવાનને ધીબેડી નાંખ્યો
  [આગળ વાંચો...]
 

Kutch

ચુડવા પાસે આયાતી કોલસા ચોરીના વધુ એક કૌભાંડનો પર્દાફાશ
તસ્કરોએ એક સાથે ચાર મંદિરોમાં તાળા તોડયા ઃ ર.૩ર લાખની ચોરી
કંડલા ફિટ્રેઝ ઝોનમાં પ્લાસ્ટીકના કચરામાં આગઃ તંત્રમાં દોડધામ

માંડવીમાં યુવતી ભેદી સંજોગોમાં લાપત્તા

સુરજબારી નજીક ગેરકાયદે લઈ જવાતો ૯૦ બોરી કોલસો ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

હોટલમાં ચાલતા કુટણખાના પર દરોડો ઃ બે યુવતીઓ ઝડપાઈ
નડિયાદમાં ઝડપાયેલા નકલી સીમ કાર્ડ અંગે વધુ બે પકડાયા
નડિયાદના કર્મવીરનગરમાં ત્રીજી વાર તસ્કરો ત્રાટક્યા

ચકલાસીમાંથી બે શખ્સો સગીરાને ભગાડી ગયા

ગુજરાતમાં પ્રજાની સલામતી જોખમાઈ ઃ પરિવર્તન જરૃરી
  [આગળ વાંચો...]
 

Saurastra

થેલેસેમિયામાંથી એચઆઇવીનો ભોગ બનનાર વધુ એક બાળકનું મોત
ધારાસભ્ય વિરાણી ભ્રષ્ટાચારનાં મુદ્દે તો મગનું નામ મરી પાડતા નથી

પરિણીત પ્રેમિકા તરછોડીને જતી રહેતાં જસદણના યુવકનો આપઘાત

રાજકોટમાં ૧૫ વાહનની ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગર જિલ્લામાં ડેન્ગ્યુંના વધુ આઠ કેસ ઃ એક તરૃણનું મોત
શહેરના વિવિધ ૨૪ વેપારીઓ પાસેથી ૨૪૭ નમુના ચેક કરાયા
નાની વાવડી ગામે થયેલ યુવાનની હત્યા પ્રકરણે બેને આજીવન કારાવાસ
શહેરની તખ્તેશ્વર તળેટી અને શેલારશા પર થયેલ ત્રણ-ત્રણ હત્યાના ભેદ ઉકેલાયા
મુરજાતી મોલાતને બચાવવા માટે શેત્રુંજી ડેમમાંથી પાણી આપો
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં કમરતોડ મોંઘવારીના પરિણામે દિવાળી પર્વનો ઓસરતો ઉત્સાહ

બે પરણેતરને ડાકણ જાહેર કરી તેમના મકાનો ઉપર ઘાતક હૂમલાના બનાવ
મહેસાણા બીડીવીઝન પો.સ્ટે.ના એએસઆઈ૧૫૦૦ની લાંચ લેતાં ઝડપાયા

સાબરકાંઠામાં વહીવટીતંત્રે ચૂંટણીની તૈયારીઓ શરૃ કરી

ડેન્ગ્યૂનો ભોગ બનેલા બાળકના મોતથી ગામલોકોમાં ફફડાટ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved