Last Update : 31-October-2012, Wednesday

 

બુટલેગરને છોડી મૂકવા માટે લાંચ લેતા PSI પકડાયા

- જામનગરની ઘટના

 

 

- 40 હજારની લાંચ માંગી હતી

 

 

જામનગર, તા.31 ઓક્ટોબર, 2012

 

 

જામનગરમાં પોલીસે લાંચ માગતા અને પોલીસ પીએસઆઇ અને કોન્સ્ટેબલ પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે અને લોકોમાં પણ પોલીસની સાખને આંચ પહોંચ્યાનો અણસાર થયો છે.

 

 

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરનાં પંચ-બી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ દશરથસિંહ બી જાડેજા તથા કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઢેરે પીએસઆઇની ચેમ્બરમાં દેશી દારુ સાથે પકડાયેલા બુટલેગર પર કેસ નહીં કરવા અને છોડી મૂકવા માટે લાંચની માગણી કરી હતી. એન્ટી કરપ્શન બ્યુરોને આ ઘટનાની જાણ થતાં તેઓએ છટકુ ગોઠવી બંનેને રંગે હાથ ઝડપી લીધા છે.

 

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે દારૂની રેલમછેલ થઇ રહી છે ત્યારે સત્તાધીશો કે જેમણે દારૂબંધીનો કડક અમલ કરાવવાનો છે તેઓ જ આરોપીઓને છોડવામાં વ્યસ્ત બને ત્યારે લોકો કોની પાસે જાય? એવી ચર્ચા લોકોમાં છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved