Last Update : 31-October-2012, Wednesday

 

રિઅલ્ટી ક્ષેત્રમાં પ્રાઈવેટ ઈક્વિટી ફન્ડસ મારફતના ઈન્વેસ્ટમેન્ટમાં ૧૫ ટકા ઘટાડો

અચોક્કસ નીતિ તાૃથા ધૂંાૃધળા ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ મુખ્યત્વે કારણભૂત

નવી દિલ્હી, તા.૩૦
૨૦૧૨ના પ્રથમ નવ મહિનામાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં રિઅલ્ટી ક્ષેત્રમાં પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) ફન્ડસનો પ્રવાહ ગયા વર્ષના પ્રથમ નવ મહિનાની સરખામણીએ ૧૫ ટકા જેટલો ઘટયો છે. નિયમનકારી તથા ઈન્વેસ્ટમેન્ટ મુદ્દાઓને કારણે આ ઘટાડો થયો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. જો કે થયેલા સોદાઓના આંકડા જોઈએ તો તેમાં ખાસ ઘટાડો થયો નથી. આ વર્ષે રિઅલ્ટી ક્ષેત્રમાં પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) ફન્ડસના કુલ ૨૩ જેટલા વ્યવહાર થયા છે.
પ્રથમ નવ મહિનામાં રૃપિયા ૩૫૦૦ કરોડનું પીઈ ઈન્વેસ્ટમેન્ટ થયું છે, આમાંનું ૬૦ ટકા માર્ચના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રહ્યું હતું. માર્ચના ત્રિમાસિક ગાળામાં રૃપિયા કરોડનું પીઈ ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. જુનના ત્રિમાસિક ગાળામાં આ આંક રૃપિયા ૯૫૦ કરોડ અને સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૃપિયા ૪૪૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. જો કે ગયા વર્ષના પ્રથમ નવ મહિનામાં કુલ રૃપિયા ૪૧૧૦ કરોડના ઈન્વેસ્ટમેન્ટમાંથી રૃપિયા ૧૭૬૦ કરોડનું પીઈ ઈન્વેસ્ટમેન્ટ સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ગાળામાં આવ્યું હતું.
સરકારની અચોક્કસ નીતિઓ અને દેશમાં ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે ધૂંધળું ચિત્ર જોતા રિઅલ્ટી ક્ષેત્રે પીઈ વ્યવહાર ઘટયા છે, એમ અહેવાલમાં જણાવાયું છે. તાજેતરમાં સરકાર દ્વારા લેવાયેલા કેટલાક હકારાત્મક પગલાં તથા મુંબઈ, પૂણે, બેંગલોર અને ચેન્નાઈ જેવા વિસ્તારોમાં ઊભી થઈ રહેલી તકોને પગલે ઓકટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં સ્થિતિમાં સુધારો થવાની શકયતા વ્યક્ત કરાઈ છે. આ વર્ષમાં રિઅલ્ટી ક્ષેત્રે અત્યાર સુધી આવેલા ઈન્વેસ્ટમેન્ટમાં સૌથી વધુ મુંબઈ વિસ્તાર માટે અને બીજા ક્રમે બેંગ્લોરનું સ્થાન રહ્યું છે.
ઊંચા વ્યાજદરો, બેન્કો દ્વારા મંદ ધિરાણ, માગ કરતા વધુ પૂરવઠાને કારણે આ ક્ષેત્ર હાલમાં મંદીમાં છે. રૃપિયા ૩૫૦૦ કરોડમાંથી રૃપિયા ૨૦૬૦ કરોડ રેસિડેન્સિઅલ સેગમેન્ટમાં આવ્યા છે. એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ આ સેગમેન્ટમાં નવ ટકા વધુ ઈન્વેસ્ટમેન્ટ થયું છે. ઓફિસ સેગમેન્ટમાં પણ વ્યવહારોનો આંક વધ્યો છે. જો કે ઈન્વેસ્ટમેન્ટમાં ૧૨ ટકા ઘટાડો થયો છે. લીઝવાળી કમર્સિઅલ એસેટસમાં પીઈ ઈન્વેસ્ટમેન્ટ રૃપિયા ૬૧૦ કરોડ રહ્યું છે જે ગયા વર્ષે આ સમયગાળામાં રૃપિયા ૧૫૦૦ કરોડ રહ્યું હતું. આ વર્ષે થયેલા મોટાભાગના વ્યવહાર સ્પેશ્યલ પરપઝ વ્હીકલ (એસપીવી) મારફત થયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved