Last Update : 30-October-2012, Tuesday

 

મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે

- મિત્રો કે સંબંધી સાથે બેઠા હો ત્યારે મોબાઇલમાં મેસેજિંગ કે વાત કરવાનું ઓછું રાખો ઃ મનોચિકિત્સકો.

 

 

કોફી હાઉસ, કેન્ટીન કે રેસ્ટોરાંમાં પાંચ યુવાનોનું ગુ્રપ લાંબા સમયથી બેઠું હોય અને થોડી વાતચીત સિવાય જબરદસ્ત શાંતિ હોય અને વચ્ચે-વચ્ચે 'બીપ' અથવા નોકિયા ટયુન સંભળાઈ જાય એટલે સમજી લેવાનું કે આ ગુ્રપ વચ્ચેની કેમિસ્ટ્રીને તો નેગેટિવમાં માર્ક્સ મળે. આ જ સંજોગો કોઈ પણ કપલ માટે હોય તો સમજી લેવાનું કે તેમની વચ્ચે ઝઘડો થયો છે અથવા તેમણે આ નિરવ શાંતિ સાથે વધુ પ્રેમ કર્યો હશે. આજે જ ઘરની નજીકના કોઈ પણ 'હેન્ગ આઉટ પ્લેસ' પર જઈ આ બાબતની તપાસ કરવામાં આવે તો આ પ્રકારના કપલ અથવા ગુ્રપ જોવા મળશે જ.
મનોચિકિત્સકોના કહેવા મુજબ મોબાઇલ ફોન વડે એસએમએસ, કોલ અથવા ગેમ રમતા હોઈએ એટલે કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે તમારે એની જરૃર નથી. આ ઉપરાંત વાતચીત કરવાના કોઈ મુદ્દા ન હોય અથવા શોધવા ન માગતા હોય ત્યારે આ રીતે મોબાઇલમાં આપોઆપ માથું નંખાઈ જવાતું હોય છે. જે કોઈ પણ સંબંધ વાતચીત અને સમજબુદ્ધિથી ટકી રહી શકે એની થોડી પણ તક ધરાવતો હોય એ પણ અહીંયા છેલ્લા શ્વાસ લઈ શકે. આ કારણે જ સતત મોબાઇલનો ઉપયોગ ખતરાની નિશાની છે.
મનોચિકિત્સકના કહેવા મુજબ વાતચીત દરમિયાન જો મોબાઇલ પર તમારું ધ્યાન હોય તો જે વ્યક્તિ તમારી સામે બેઠી હોય એને વિચિત્ર લાગવાની સાથે-સાથે નકારાત્મક લાગણી પણ અનુભવાતી હોય છે. મોબાઇલ ફોનની ક્લોઝનેસ, કનેક્શન અને કન્વર્ઝેશન પરની અસર ઘણી નકારાત્મક ગણાવવામાં આવી છે.
મોબાઇલના તરંગો કાનને વધુ અસરે કરે છે. માત્ર શારીરિક તકલીફ જ નહીં પરંતુ મોબાઇલ ફોન માનસિક રીતે પણ તકલીફો ઉભી કરે છે. સામાન્ય રીતે મોબાઇલનું વળગણ ૫૦-૫૦ જેવું પોઝીટીવ, નેગેટીવ છે. નિષ્ણાંતોએ પણ વિવિધ મત આ મુદ્દે આપ્યાં છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved