Last Update : 30-October-2012, Tuesday

 
 

બંને છેડે સ્પિનરથી બોલિંગ પ્રારંભ કરાવી તે જીતાડી ગયું
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું

ઈજા છતાં હેડીને મહત્વની ભૂમિકા ભજવી

ગંભીરની કોલમ

 

હવે મને સમજાયું કે કોમેન્ટેટર કે વિવેચક તેની આગાહી સાચી પડે ત્યારે કેટલી ખુશી અનુભવતા હશે કેમ કે મેં પણ કહેલું કે સિડની સિક્સર્સ ફેવરિટ છે. વાન્ડરર્સની બેટિંગ પીચનો ભરપૂર ફાયદો ઉઠાવીને તેઓએ એકતરફી વિજય મેળવીને ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ મેળવ્યું હતું. લાયન્સની ટીમ તેના ઘરઆંગણે પણ આ પીચનો ફાયદો ના ઉઠાવી શક્યું.
જ્યારે લાયન્સનો ૭ ઓવરોમાં પાંચ વિકેટે ૩૨ રનનો સ્કોર હતો ત્યારે જ પરિણામ નિશ્ચિત બની ગયું હતું.
મેં પણ ભારત, દિલ્હી અને કોલકાતાની ટીમની કેપ્ટન્સી કરી છે. એક છેડેથી સ્પિનરને બોલીંગ આપવાની કેપ્ટન ઘણી વખત વ્યૂહરચના અજમાવતા હોય છે.
પણ બંને છેડેથી નથાન મેકુલમ અને ઔકિફ જેવા સ્પિનરોને બોલિંગ ઓપનિંગમાં આપીને સિડનીના કેપ્ટન હેડીને હિંમત બતાવી હતી. બોડી અને પીટરસનની અનુક્રમે બંનેએ વિકેટ ઝડપતા લાયન્સ દબાણ હેઠળ આવી ગયું હતું. બેટિંગ પીચ પર સ્પિનરોએ ફોર્મ ધરાવતા બેટ્સમેનો સામે પ્રારંભ કરવો જોખમી અને કઠીન પડકાર હોય છે.
ફાઇનલમાં મજબૂત હરિફ ટીમ માટે ૧૨૧ રનનો પડકાર આવી પીચ પર સાવ સામાન્ય કહેવાય. ૩૦-૪૦ રનની એકાદ પાર્ટનરશીપ જ જરૃર હોય છે. તેની જગાએ લુમ્બે ટુર્નામેન્ટનો આક્રમક મિજાજ જારી રાખતી બેટિંગ કરી હતી. તેની બેટિંગ જોઇને મેથ્યુ હેડનની યાદ આવી જાય તેમ છે. બ્રેડ હેડીન વિકેટ કિપર, કેપ્ટનની બેવડી ભૂમિકામાં તો હતો જ પણ તેણે ફ્રેકચર્ડ હાથની સ્થિતિમાં બેટિંગ કરી હતી. લડાયક ક્રિકેટરો ફાઇનલ જેવા જંગમાં આવું જ કરતા હોય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved