Last Update : 30-October-2012, Tuesday

 

વન-ડેના પાવર પ્લે તેમજ LBW, નોબોલમાં ટેકનોલોજી
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે

 

દુબઈ, તા. ૨૯
આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા ટકાવી રાખવા તેમજ અમુક કેન્દ્રોમાં અત્યંત ગરમી અનુભવાતી હોઇ બંને બોર્ડ સંમત હોય તો ડે-નાઇટ ટેસ્ટ મેચની મંજૂરી આપી છે.
કેવા રંગના બોલથી રમવું તે પણ બંને દેશ નક્કી કરશે. રોજની ઓછામાં ઓછી છ કલાકની રમત જરૃરી બનશે તેમ આઈસીસીની ટેકનીકલ કમિટિએ નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત બીજા કેટલાક ફેરફારને પણ આઈસીસીએ મહોર લગાવી છે. આ પરિવર્તન આવતી કાલથી શ્રીલંકામાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે શરૃ થઇ રહેલી શ્રેણીથી અમલી બની શકે તેવી પરવાનગી અપાઇ છે.
જો અમ્પાયરને એમ લાગે કે આઉટ અપાયેલ બેટમસેન નો બોલમાં આઉટ હતો તો તે ટેકનોલોજીની મદદ લઇને તેનો નિર્ણય બદલી શકશે.
થર્ડ અમ્પાયરની ભૂમિકા વધતી જશે. તે પણ રેડિયો સંદેશાથી મેદાન પરના અમ્પાયરને ભૂલ સુધારવા જણાવી શકશે.
લેગબીફોરમાં ડિસિસન રીવ્યુ સીસ્ટમ અમલી બની શકશે અને ટેકનોલોજી વધુ માનવીય નિર્ણયને અનુરૃપ બને તે માટે તેના હોટ સ્પોટ અને બોલના એંગલ અંગેના માપદંડ સોફટવેર સાથે બદલવામાં આવ્યા છે.
પાવર પ્લે અંગેના નવા નિયમમાં પ્રથમ ૧૦ ઓવરમાં ૩૦ યાર્ડ સર્કલની બહાર બે ફિલ્ડર રાખી શકાય તેવો પાવર પ્લે લેવો પડશે. બીજો પાવર પ્લે ૩૦ યાર્ડ સર્કલની બહાર ત્રણ ફિલ્ડરની જ મર્યાદા સાથે ૪૦મી ઓવર સુધીમાં અને ૪૦ થી ૫૦ વચ્ચે તે જ રીતે ત્રીજો પાવર પ્લે રહેશે.
નોન પાવર પ્લે ઓવરોમાં ૩૦ યાર્ડના સર્કલની બહાર ચારથી વધુ ફિલ્ડરો ઉભા નહીં રાખી શકાય.
ડેડ બોલ, ઓવર રેટ અંગે પણ સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved