Last Update : 30-October-2012, Tuesday

 

ઓસી. સાંસદની ૧૯૮૪ના રમખાણોને જાતિસંહાર ઠરાવવા અરજી

આ સપ્તાહે વોરન એન્સ્ચ ઓસ્ટ્રેલિયાની સંસદમાં અરજી મૂકશે

(પીટીઆઈ) મેલબોર્ન, તા. ૨૯
એક ઓસ્ટ્રેલીયન રાજકારણી આ સપ્તાહે સંસદમાં એક અરજી રજુ કરશે. જેમા ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોને 'જાતિસંહાર' તરીકે જાહેર કરવામાં આવે. તેવી માંગ કરી છે.
ઓસ્ટ્રેલીયાના કેન્દ્રના સાંસદ વોરન એન્સ્ચ દ્વારા પ્રગટ કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે '૧૯૮૪માં વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની હત્યાના તેમના શીખ અંગ રક્ષકો સતવંતસિંધ, બિઅંતસિંધ અને અન્યની સંડોવણી માલુમ પડી હતી. તેના પગલે દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો ફાટી નિકળ્યા હતા. જેમાં દિલ્હીના નિર્દોષ શીખોને મોટેપાયે સહન કરવું પડયું હતું.
જો આ તોફાનોને 'જાતિવાદી જનસંહાર' જાહેર કરવામાં આવે તો ભારતીય શીખોને ઓસ્ટ્રેલીયન સાંસદ મદદરૃપ થવા ઈચ્છે છે. આ મુદ્દો સૌ પ્રથમ વાર દલજીતસિંધ નામના એક શીખ દ્વારા કેર્ન્સ ખાતે ઉઠાવવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે ૧૯૮૪થી આ પ્રકરણમાં ન્યાય મળી શક્યો નથી. અને વિલંબીત ન્યાય અન્યાય સમાન છે. તે સંજોગોમાં આ પૃથ્વી પર વસતી દરેક વ્યક્તિ, જે એમ માનતી હોય કે સૌને સમાનતા અને શાંતિથી જીવવાનો અધિકાર છે તેમણે આ મુદ્દે સહકાર આપવો જોઈએ. તે સંજોગોમાં હવે સંસદ સમક્ષ માંગ કરવામાં આવી છે. જોકે અહીં સંસદ કદાચ તે બાબતને કોર્ટને આંગણે પડેલી સબજ્યુડીસ મેટર ગણીને તે સંદર્ભે કંઈ જ કરવા ઈન્કાર કરી દે તેવું બને.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved