Last Update : 30-October-2012, Tuesday

 

સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે

 

આમે ય સુભાષ ઘઈ પોતાની આગામી ફિલ્મની જાહેરાત પોતાની બર્થડેના દિવસે અન ેપોતાની નિર્માણ સંસ્થા મુક્તા આર્ટસની વર્ષગાંઠના દિવસે જ કરતો હોય છે. આ વખતે સુભાષ ઘઈએ એક સાથે બે ફિલ્મોનું નિર્માણ કરવાની જાહેરાત ગઈ ચોવીસમી ઓક્ટોબરના રોજ કરી છે. આ બન્ને ફિલ્મો મુક્તા આર્ટસના નેજા હેઠળ જ નિર્માણ કરવામાં આવશે. આ બે ફિલ્મોમાં એક છે 'ઈશ્ક દે મારે' અને બીજી ફિલ્મ છે 'અપના સપના મની-મની ૨'
આ બન્ને ફિલ્મો કોમેડીથી ભરપુર ફિલ્મો હશે. 'ઈશ્ક દે મારે'ને નીરજ પાઠકએ લખી છે. આ ફિલ્મમાં આખુ દેઓલ-પરિવાર જોવા મળશે. ધર્મેન્દ્રની સાથે સાથે તેના બન્ને દિકરા સન્ની દેઓલ અને બોબી દેઓલ પણ પોતાની કોમેડીથી પબ્લીકને હસાવશે. જ્યારે 'અપના સપના મની મની-૨' આ જ ટાઈટલવાળી ૨૦૦૬માં રીલીઝ થયેલી ફિલ્મની આગળની કડી છે. નો ડાઉટ, આ ફિલ્મ છે તો ભરપુર કોમેડી પરંતુ ૨૦૦૬માં રીલીઝ થયેલી ફિલ્મમાં સુનીલ શેટ્ટી, રીતેશ દેશમુખ અને શ્રેયસ તળપદેની મુખ્ય ભૂમિકાઓ હતી. જ્યારે તેની આગળની નિર્માણ થનારી કડીમાં હજુ સુધી કયા કયા કલાકારોને લેવાના છે તે અંગે કશું જ ફાઈનલ થયું નથી! એકવાર આ ફિલ્મ માટેની સ્ટાર-કાસ્ટ ફાઈનલ થઈ જશે ત્યારે પછી જ તેને ડિક્લેર કરવામાં આવનાર છે. જ્યારે બીજી બાજુ સુભાષ ઘઈએ એક જાહેરાત એવી પણ કરી છે કે પોતે રોમાંટીક સંગીત પ્રધાન ફિલ્મ 'કાંચી'નું નિર્દેશન સ્વયં જાતે કરશે! આ ફિલ્મમાં ઋષિકપૂરની નકારાત્મક ભૂમિકા છે. આ ફિલ્મ આગામી ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ રીલીઝ કરવામાં આવનાર છે.
સુભાઇ ઘાઇને ઘણાં સમયથી કોઇ સફળ કહી શકાય તેવી કોઇ ફિલ્મ રહી નથી. સુભાષ ઘાઇ નવા આવેલાં ડિરેક્ટરની સામે સતત કમ્પિટિશન અનુભવી રહ્યાં છે. સુભાષ ઘાઇ પોતાની આ બન્ને ફિલ્મોને લઇને ઘણાં ઉત્સાહિત છે. જો કે મીડિયામાં પણ આ બન્ને ફિલ્મને લઇને ચર્ચાઓ ગરમ બન્ને તેવું સુભાષ ઘાઇ ઇચ્છી રહ્યાં છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved