Last Update : 30-October-2012, Tuesday

 

તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો

ચાંદીમાં રૃા. ૧૦૫ અને સોનામાં રૃા. ૫૫ વધ્યા ઃ રૃપિયા સામે ડૉલર ઊંચકાયો

અમદાવાદ, સોમવાર
મુંબઇ બુલીયન બજાર ખાતે તહેવારોને અનુલક્ષી આજે બંને કિંમતી ધાતુમાં ધીમો પણ મક્કમ સુધારો થવા પામ્યો હતો.
વૈશ્વિક બજારોમાં સોનું પાછલી ૧૭૧૨.૬૦ ડૉલરની સપાટીએથી આજે સવારે વધીને ૧૭૧૬.૮૦ થઇ ઘટી ૧૭૦૮.૩૦ થઇ છેલ્લે ૧૭૧૦.૩૦ની નીચી સપાટીએ ૂમૂકાતું હતું. તો બીજી તરફ ચાંદી પણ પાછલી ૩૨.૦૮ ડોલરથી બેતરફી વધઘટે મોડી સાંજે ૩૧.૮૪ ડૉલર મૂકાતી હતી.
દરમિયાન અત્રે સ્થાનિક બજારમાં આજે રૃપિયા સામે ડૉલર ઊંચકાયો હતો. બીજી તરફ આગામી તહેવારોને અનુલક્ષી નવી લેવાલી પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો થયો હતો. જો કે, આજે બજારમાં હાજરમાં વેચવાલીનું પ્રમાણ નહીવત્ રહ્યું હતું.
ઉપરોક્ત અહેવાલો પાછળ મુંબઇ બુલીયન બજાર ખાતે આજે ચાંદી પાછલી ૬૦૫૭૦ની સપાટીએથી આજે રૃા. ૬૦૬૦૦ની સપાટીએ ખુલી છેલ્લે રૃા. ૧૦૫ વદી ૬૦૬૭૫ની સપાટીએ રહી હતી.
જ્યારે સોનું ૯૯.૫ પાછલી રૃા. ૩૦૮૭૫ની સપાટીએથી આજે રૃા. ૩૦૯૦૦ની સપાટીએ ખુલી છેલ્લે રૃા. ૫૫ વધીને રૃા. ૩૦૯૨૫ જ્યારે સોનું ૯૯.૯ રૃા. ૫૦ વધીને ૩૧૦૬૫ની સપાટીએ મક્કમ રહ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇંગ્લેન્ડની ટીમનું આગમન ઃ આજથી ભારત 'એ' સામે ત્રણ દિવસની મેચ

પ્રવાસીઇંગ્લેન્ડનો કાર્યક્રમ

પંકજ અડવાણીએ રસેલને હરાવીને વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
ICC એ ડે-નાઇટ ટેસ્ટ મેચને મંજૂરી આપી ઃ રંગીન બોલનો ઉપયોગ થશે
સિડની ચેમ્પિયન બનશે તેવી મારી આગાહી ખરી નિવડતા ખુશી અનુભવું છું
સેન્સેક્ષનો આરંભિક ૧૧૮ પોઈન્ટનો સુધારો અંતે ધોવાયો
તહેવારોની માંગ પાછળ સોના-ચાંદીમાં ધીમો પણ મક્કમ સુધારો
ટેકસ હેવન રાષ્ટ્રો ખાતેથી એફડીઆઈમાં વધારો
રિઝર્વ બેંક વ્યાજ દરમાં કાપ મૂકે તેવા સંકેતો
પોલીસો રિક્ષામાં ૨૦૦ જીવંત કારતૂસ ભૂલી ગયા

સંસદનું શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રહેશે તેવી સરકારને અપેક્ષા

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે ટેક્સ વસૂલવા સર્વોચ્ચ અદાલતમાં જવાનું નક્કી કર્યું
'અહીં શસ્ત્રધારી પુરુષો ગમે ત્યારે આવીને સ્ત્રીઓ પર રેપ કરતા હતા'

કિંગફિશરની એરલાઇન્સની કટોકટીની અસર ખાનગી એરપોર્ટ ઓપરેટરને અસર કરશે

અમેરિકામાં જેનેરિક દવા લોન્ચ કરવા માટેની અરજી સાથે જ ૫૧૦૦૦ ડોલર સુધીની ફી ચૂકવવાની રહેશે
 
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved