Last Update : 29-October-2012, Monday

 

'કુંવારી નીચે ઊભી' જેવી મિસ અંડર સ્ટેન્ડીંગો!

- મન્નુ શેખચલ્લી

બહુ જુની ફેમસ જોક છે કે શિક્ષકે 'મિસઅંડરસ્ટેન્ડીંગ'નો અર્થ પૂછ્યો ત્યારે કોઇ છોકરાએ કીધું ''કુંવારી નીચે ઊભી છે!'' કારણ કે મિસ= કુંવારી, અંડર=નીચે, સ્ટેન્ડીંગ=ઊભી છે.
લો, આજે અમે એવા સીધા સાદા શબ્દો લઇ આવ્યા છીએ જેની સંધિ છૂટી પાડો તો એમાંથી નવો મિનીંગ નીકળે છે...
* * *
ટીશર્ટ=ટી+શર્ટ
એટલે.. ચા - ખમીસ!
* * *
બેબી=બે+બી
એટલે.. દરિયાકાંઠે - મધમાખી !
* * *
ગ્રેવીટી =ગ્રે+વી+ટી
એટલે... ભૂખરી - અમે - ચા!
* * *
ડેન્સીટી = ડેન્સી+ટી
એટલે.. નાચતી - ચા!
* * *
ડિગ્નીટી=ડિગ+ની+ટી
એટલે... ખોદો - ઘૂંટણની - ચા!
* * *
પ્રોપર્ટી =પ્રોપર +ટી
એટલે... વ્યવસ્થિત - ચા!
* * *
નૉટી =નો+ટી
એટલે... નથી - ચા!
* * *
મિસ્ટેક =મિસ+ટેક
એટલે... કન્યા - લો!
* * *
ગ્લુકોઝ=ગ્લુ+કોઝ
એટલે... ગુંદર - કારણ!
* * *
ટેન્સન=ટેન +સન
એટલે... દસ-પુત્ર!
* * *
મેન્ગો =મેન +ગો
એટલે... માણસ - જા!
* * *
બિકૉઝ =બિ+કોઝ
એટલે... મધમાખી - કારણ!
* * *
ટેકનિકલ =ટેક +નિકલ
એટલે... લો- જસત!
* * *
સેટાયર =સે +ટાયર
એટલે... બોલો- પૈડું !
* * *
ડેસ્ટિનેશન = ડેય્ઝ + ટી+ નેશન
એટલે.. દિવસનો - ચા- દેશ!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved