Last Update : 29-October-2012, Monday

 

વિવાદાસ્પદ વિધાનોથી ચર્ચામાં રહેલાં
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો

મારા અનુગામી મારી પહેલને સારી રીતે ધપાવશેઃ રમેશ

(પી.ટી.આઇ) નવી દિલ્હી, તા. ૨૮
ખુલ્લામાં કુદરતી હાજતે જવાની પ્રથાને બંધ કરવા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હાથ ધરીને સફાઇના પ્રશ્નને લાઇમલાઇટમાં લાવનાર ગ્રામ્ય વિકાસ પ્રધાન જયરામ રમેશ પાસેથી તે હવાલો આજે લઇ લેવામાં આવ્યો છે. મંદિર અને ટોઇલેટ જેવા વિધાનો મારફતે વિવાદ પેદા કરનાર રમેશે આશા વ્યક્ત કરી છે કે તેમના અનુગામી તેમણે શરૃ કરેલી પહેલને સારી રીતે આગળ ધપાવશે.
વડાપ્રધાન મનમોહન સિંહે પીવાના પાણી અને સફાઇનો પોર્ટફોલિયો સ્વતંત્ર હવાલા સાથે ગુજરાતના સાંસદ ભરત સિંહ સોલંકીને આપ્યો છે. જુલાઇ ૨૦૧૧માં રમેશને આ વિભાગનો હવાલો આપવામાં આવ્યો હતો. આ પોર્ટફોલિયો ગુમાવ્યા બાદ તેઓ કેવો અનુભવ કરે છે તેવા સવાલના જવાબમાં રમેશે કહ્યું હતું કે 'મને ખાતરી છે કે મારા સારા મિત્ર ભરત સિંહ સોલંકી મારી પહેલને આગળ લઇ જશે અને પીવાના પાણી અને સફાઇના ક્ષેત્રે છેલ્લાં ૧૨ મહિનાથી શરૃ કરવામાં આવેલી કેટલીક પહેલને વિસ્તારશે.'
એક વર્ષ અગાઉ કેબિનેટની પુનર્રચના થઇ ત્યારે મુંબઇના કોંગ્રેસના નેતા ગુરૃદાસ કામતે નીચા પ્રોફાઇલનો પોર્ટફોલિયો સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં રમેશને આ પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો હતો.
પોતાના કાર્યકાળ દરમિયાન રમેશે કેટલાક વિવાદાસ્પદ વિધાનો કરીને ચર્ચામાં રહ્યા હતા. મહિલાઓને ટોઇલેટનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું હતું કે જે ઘરમાં ટોઇલેટ ન હોય તે ઘરમાં લગ્ન ન કરશો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved