Last Update : 29-October-2012, Monday

 
ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો

ફિઝા બે કરોડનો બંગલો અને ૩ કરોડની રોકડ-ઘરેણાં છોડી ગઇ

(પીટીઆઇ) ચંડીગઢ, તા. ૨૮
અનુરાધા બાલી ઉર્ફે ફીઝાની ત્રણ નાની બહેનોએ કોર્ટમાં તેમની સંપત્તિનો કબજો તેમને સોંપવા દાવો કર્યો છે. ફીઝા હરિયાણાના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ચંદર મોહન ઉર્ફે ચાંદની બીજી પત્ની હતી. અનુરાધાનો મૃતદેહ તેના ફ્લેટમાંથી ખુબજ વિકૃત અને ફોગાઇ ગયેલી અવસ્થામાં મળી આવ્યો હતો.
અનુરાધા ઉર્ફે ફીઝાની ત્રણ બહેનો અદિતી આર્ય, મોનિકા શર્મા અને અંજલી રામસુંદરે મોહાલી જીલ્લા ન્યાયાલયમાં દિવાની દાવો દાખલ કરી ત્રણે બહેનોને અંજલીની વારસદાર માની મિલ્કતનો કબજો તેમને સોંપવા માંગ કરી છે. અંજલી મૃત્યુ પામ્યાને આશરે બે મહિના જેટલો સમય થવા આવ્યો છે. અંજલીનું તેના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ નિપજ્યું હતું. તેના મૃત્યુનો મામલો એટલો ચગ્યો હતો ક ચંદર મોહનને પદ પરથી રાજીનામું આપવું પડયું હતું.
અનુરાધા બાલી હરિયાણાની આસીસ્ટન્ટ એડવોકેટ જનરલ હતી જ્યારે ચંદ્ર મોહન હરિયાણાના નાયબ મુખ્યમંત્રી હતા. હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભજનલાલના સૌથી મોટા પૂત્ર એવા ચંદર મોહન અને અનુરાધાએ લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. કેમકે ચંદર મોહન આ લગ્ન કર્યા ત્યારે પરિણીત હતો અને તેને સંતાનો પણ હતા.
ચંદરમોહનમાંથી ચાંદ અને અનુરાધામાંથી ફીઝા નામ ધારણ કરી બંનેએ નિકાહ કરી લીધા હતા પણ આ સગવડીયો સંસાર લાંબો ચાલ્યો ન હતો. ૨૦૦૮માં થયેલી શાદી માંડ બે-ત્રણ મહિના ચાલી હતી. પછી ચાંદ મોહમ્મદ ઉર્ફે ચંદર મોહન પોતાને ઘેર પાછો ફરી ગયો હતો. થોડા સમય બાદ ફીઝાનું મૃત્યુ થતં તે શકદાર બની ગયો હતો.
અનુરાધાનું મોહાલીમાં સેકટર ૪૮-સી ખાતે એક ઘર આવેલું છે. જે આશરે બે કરોડનું જ્યારે ત્રણ કરોડનું ઝવેરાત એમ કુલ પાંચ કરોડની સંપત્તિ છે. સીવીલ જજ વરૃણ નાગપાલની કોર્ટમાં કેસ દાખલ કરી તેની સ્થાવર- જંગમ, ચળ-અચળ તમામ સંપત્તિમાં વારસ ગણીને તેમને આપવા માંગ કરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved