Last Update : 29-October-2012, Monday

 

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ચહેરો નહીં ચરિત્ર બદલો ઃ ભાજપ ઃ ભ્રષ્ટ નેતાઓને બઢતી ઃ કેજરીવાલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ પર ભ્રષ્ટાચારના આરોપો થયા પછી પણ તેમને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવવાથી સમાજવાદી પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે જણાવ્યું હતું ચહેરો બદલવાથી કંઇ નહીં થાય, ચરિત્ર બદલવાની જરૃર છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં થયેલા ફેરફાર અંગે મુખ્ય વિપક્ષ ભાજપે આજે જણાવ્યું હતું કે આ ફેરફારથી દેશને કોઇ લાભ થશે નહીં અને સાથે જે કોંગ્રસની છબીમાં પણ કોઇ સુધારો જોવા મળશે નહીં. યુપીએના પૂર્વ ઘટક તૃણમુલ કોંગ્રેસે જણાવ્યું હતું કે તૃણમુલનો વિરોધ કરવા માટે જ કોંગ્રેસ દ્વારા પશ્ચિમ બંગાળ કોંગ્રસનાં ત્રણ નેતાઓને પ્રધાન બનાવવામાં આવ્યા છે.
ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનાં કાર્યકર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ ફેરફારે સરકારને ખુલ્લી પાડી દીધી છે કારણકે ભ્રષ્ટાચારમાં લિપ્ત નેતાઓને સંરક્ષણ આપવાની સાથે તેમને બઢતી આપવામાં આવી છે. તેમણે પણ જણાવ્યું હતું કે આ ફેરફારથી દેશને કોઇ લાભ થશે નહીં.
પંજાબના મુખ્યપ્રધાન અને અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે જણાવ્યું હતું કે આ ફેરફારથી કોંગ્રેસને કોઇ ફાયદો થશે નહીં અને યુપીએ સરકારની છબીમાં સુધારો થશે નહીં.
ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં યુવાનોને સ્થાન આપવાની ધારણા હતી પરંતુ કેબિનેટમાં યુવાનોને સ્થાન આપવામાં આવ્યું નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
કોંગ્રેસ પક્ષમાં પુનર્ગઠન થશે રાહુલને બઢતી મળવાની પુરી શક્યતા
રોબર્ટ વાઢેરા પરના આક્ષેપો અંગે સોનિયા ગાંધીનું મૌન

ખુર્શીદને બઢતી આપી વિદેશ પ્રધાન બનાવતા સમાજવાદી પક્ષ નારાજ

ફિઝાની બહેનોએ તેની સંપત્તિ પર કોર્ટ સમક્ષ દાવો કર્યો
જયરામ પાસેથી સફાઇનો હવાલો લઇ ભરતસિંહને સોંપાયો
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved