Last Update : 29-October-2012, Monday

 
આસારામ-નારાયણ સાંઇને પંચ સમક્ષ હાજર થવું જ પડશે

- 8 નવેમ્બરે હાજર થવા ફરમાન

 

દીપેશ-અભિષેક મામલે આસારામને હાજર થવાની અરજીને કમિશને ફગાવી દીધી હતી. સાથે જ તા.8 નવેમ્બરનાં રોજ આસારામ અને નારાયણ સાંઇને કમિશન સમક્ષ હાજર થવા ફરમાન કર્યુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આસારામે અરજી કરી હતી કે પંચનું સ્થળ આસારામ આશ્રમ અથવા વિડીયો કોન્ફરન્સ થાય અને તેમાં જે કંઇપણ ખર્ચ થશે...

Read More...

મીઠી નિંદર માણતા પરિવારને ટ્રકે કચડી કાઢ્યા
 

- સુરતનો ચકચારી કિસ્સો

 

 

સુરતમાં કામરેજ ખાતે રોડ પર મીઠી નિંદર માણી રહેલા એક પરિવાર પર ટ્રક ફરી વળતાં પતિ-પત્ની અને પુત્રનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Read More...

મૂંઝવણ ઃ મૃતદેહથી કોલ્ડરુમ ઉભરાયો

- સયાજી હોસ્પિટલનો કિસ્સો

 

સયાજી હોસ્પિટલમાં મૃતદેહ રાખવા માટેના કોલ્ડરૃમને લઈને હોસ્પિટલના સત્તાધીશો માટે નવી મૂંઝવણ ઉભી થઈ છે.કોલ્ડરુમમાં અનિવાર્ય કારણસર મૃત વ્યક્તિના સગાઓ એક-બે દિવસ માટે મૃતદેહ મુકી રાખતા હોય છે અથવા તો મરનાર વ્યક્તિની ઓળખ ના થતી હોય તેવા કિસ્સામાં મૃતદેહને પોલીસ સયાજી હોસ્પિટલના કોલ્ડરુમમાં રાખતી હોય છે.

Read More...

ભેળસેળની તપાસ ઃ બરોડા ડેરીમાં ચેકીંગ

- કોર્પોરેશન તંત્ર ત્રાક્યું

 

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે હલકી ગુણવત્તાવાળી અને ભેળસેળયુક્ત મીઠાઈઓના વેચાણ પર બ્રેક મારવા માટે કોર્પોરેશને ઠેર ઠેર ચેકીંગ શરુ કર્યુ છે.આવા જ એક ચેકીંગ અભિયાનમાં કોર્પોરેશનના અધિકારીઓએ બરોડા ડેરીમાં ચેકીંગ હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો.

 

Read More...

ગીફ્ટ સીટીમાં 312 બહુમાળી ઈમારતો

- 75મીલીયન સ્કેવર ફીટમાં

 

ગાંધીનગર ખાતે બંધાઈ રહેલી ગીફ્ટ સીટી(ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સીટી)માં વડોદરાના આર્કીટેક્ટની મહત્વની ભૂમિકા રહેશે.75 મીલીયન સ્કેવર ફીટમાં બંધાનારી ગીફ્ટ સીટીમાં 312 જેટલી બહુમાળી ઈમારતોનો સમાવેશ થનાર છે.

 

Read More...

 

'સંદેશ'ની ગુંડાગીરી:પાર્થિવ પટેલે
'એરટેલ' ના DGM ને ફટકાર્યો

- જાનથી મારી નાંખવાની ધમકી

સંદેશના ફાલ્ગુન પટેલના પુત્ર પાર્થિવ પટેલે ઈન્ટરનેટ લીન્ક અંગેની નજીવી બાબતે ક્રોધે ભરાઈને 'એરટેલ'ના ડેપ્યુટી જનરલ મેનેજર (ડી.જી.એમ.)ને માર મારી, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવાઈ છે. બુધવારે મોડીરાતે નોંધાયેલી ફરિયાદ બાદ પંચનામાની કાયદેસર કાર્યવાહી સાક્ષીને ધમકી અપાતા અટકી ગઈ

Read More...

ફાલ્ગુન-પાર્થિવે CCTVબંધ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું

'સંદેશ'ના માલિક ફાલ્ગુનના પુત્ર પાર્થિવે કરેલી ગુંડાગીરીના કેસમાં વસ્ત્રાપુર પોલીસે સંદેશ પાસેથી સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફુટેજ માંગતા પિતા-પુત્ર ફફડી ગયા હતા. ફુટેજ આપવો ન પડે તે માટે પોલીસમાં પિતા-પુત્ર વતી એવુ નિવેદન આપવામાં આવ્યુ છે કે, સીસીટીવી કેમેરા લગાવાયા છે પણ કાર્યરત નથી. બીજીબાજુ સંદેશના સિકયુરીટી ગાર્ડ

Read More...

  Read More Headlines....

મનમોહનની ટીમમાં૧૭ નવા ચહેરા : ખુર્શીદને વિદેશ પ્રધાન બનાવી દેવાતાં આશ્ચર્ય

અમેરિકાના ન્યૂ જર્સીમાં સેન્ડી વાવાઝોડાનો ખતરો ઃ કરોડોને સ્થળાંતરની સૂચના

અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે

ફેસબુકના ૧૧ લાખ યુઝર્સની માહિતી માત્ર ૩ પાઉન્ડમાં વેચાઈ

'પિપલ્સ ચોઇસ એવોર્ડ'માં અભિનેત્રીઓએ સુંદર નૃત્ય દ્વારા જમાવટ

પાકિસ્તાનમાં સૂફી દરગાહની બહાર વિસ્ફોટ ઃ ૫નાં મોત

Latest Headlines

મનમોહનની ટીમમાં૧૭ નવા ચહેરા
૨૦૧૪ની ચૂંટણી પૂર્વેની આ સંભવિત્ અંતિમ ફેરબદલ ઃ મનમોહન
અમેરિકાના ન્યૂ જર્સીમાં સેન્ડી વાવાઝોડાનો ખતરો ઃ કરોડોને સ્થળાંતરની સૂચના
કાશ્મીર, પાકિસ્તાન અને કેનેડામાં હળવાથી તીવ્ર ભૂકંપ
પાકિસ્તાન જવાની પેરવી કરતો ભારતીય ઘુસણખોર પકડાયો
 

More News...

Entertainment

'ઝંજીર'ની રિમેક માટે રિમિક્સ નહીં પણ નવું ગીત બનાવાશેઃ નિર્માતા
અણ્ણા તેમની ચળવળમાં આમિરખાનને જોડવા માગે છે
રાજકુમાર હિરાનીની ફિલ્મમાં રણબીર અથવા શાહિદને લેવાશે
ફિલ્મો કરવાનો એકમાત્ર ઉદ્દેશ નાણાં નથીઃ ઈમરાન હાશ્મી
અભિનેતા ડિનો મોરિયાનાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ફોન- ટ્રૅકરથી ઉકેલાયો
  More News...

Most Read News

ઓબામાએ ઇતિહાસ રચ્યોઃ વહેલું મતદાન કરનાર પ્રથમ અમેરિકી પ્રમુખ
આરએસએસે પણ હાથ ખંખેરતા ગડકરીનું પ્રમુખપદ જોખમમાં
સપાના સમર્થકોનો બસપાના ધારાસભ્યની કાર પર ગોળીબાર
રાહુલ ગાંધીને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવાય તેવી સંભાવના
હરિયાણાના ચાર સરકારી અધિકારીની રોબર્ટ વાઢેરાને ક્લીનચિટ
  More News...

News Round-Up

પાક.માં સૂફી દરગાહની બહાર વિસ્ફોટ ઃ ૫નાં મોત
ચેમ્પિયન્સ લીગ ઃ ફાઇનલમાં સીડનીનો ૧૦ વિકેટથી વિજય
ફેસબુકના ૧૧ લાખ યુઝર્સની માહિતી માત્ર ૩ પાઉન્ડમાં વેચાઈ
દક્ષિણ ગુજરાતના કપરાડા તથા મહુવા પંથકમાં કમોસમી વરસાદ
વન મિનિટ પ્લીઝ
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

ભાજપના ધારાસભ્ય કાળુભાઇ વિરાણી ભ્રષ્ટાચારી-વ્યભિચારી ઃ પુત્રીનો ઘટસ્ફોટ
ભાજપ હવે જિલ્લા પ્રમુખો જે ત્રણ નામો સૂચવે તેના પર જ ચર્ચા કરશે

પૂરી એક્સપ્રેસમાં ચાર માસની દીકરીને તરછોડી માતા પલાયન

'મકાન માટે સંતાનો મારે છે મને વૃધ્ધાશ્રમમાં જગ્યા આપો'
ગોધરાકાંડ અંગે ભડકાઉ ભાષણ બદલ ત્રણ કોંગ્રેસી સામે ગુનો દાખલ
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
  [આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૪૪થી ૧૮૩૮૮, નિફ્ટી ૫૭૬૬થી ૫૫૫૫ વચ્ચે અથડાતાં જોવાશે
સોના-ચાંદીના ભાવોમાં ઝડપી ઉછાળોઃ ડોલરના ભાવો ઉંચે જવાની શક્યતા
નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩માં બેન્કોનો ધિરાણ વૃદ્ધિ દર નીચો રહેવાની ક્રિસિલની ધારણાં

મુંબઈમાં ફળો-શાકભાજીના વેચાણ ક્ષેત્રે ખાનગી કંપનીઓને લાવવાની રાજ્ય સરકારની હિલચાલ

રવી પાક માટે સારી સ્થિતિ હોવાથી ખાતર ઉત્પાદકો માટે પણ સંજોગો સાનુકૂળ
[આગળ વાંચો...]
 

Sports

એફ-વન રેસિંગ ઃ વેટલ સતત બીજા વર્ષે ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ચેમ્પિયન

ફોર્મ્યુલા વન રેસમાં સ્પોર્ટસ સ્ટાર્સ, બોલીવુડ સેલિબ્રિટીઝનું આકર્ષણ

ભારતના રૃપેશ શાહે બીજી વખત વર્લ્ડ બિલિયર્ડઝ ટાઇટલ જીત્યું
એફ-૧ ઃ રેસર્સ રેસમાં અલોન્સો પર વેટલની ૧૩ પોઇન્ટની સરસાઇ
ફેડરરને હરાવી પોટ્રો બાસેલમાં ચેમ્પિયન બન્યો
 

Ahmedabad

અમદાવાદના ૩૫,૦૦૦ ગુનેગારોના ફોટા પીડિતો- સાક્ષીઓને બતાવાશે
અમદાવાદના સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટની ચૂંટણી ૧૦ નવેમ્બરે યોજાશે
PSI જાડેજાએ ધરપકડ ટાળવા આગોતરા જામીન માગ્યા

ડીન સાથે સંકળાયેલી ઇજનેરી કોલેજોની તપાસ રજિસ્ટ્રાર કરશે

•. મુખ્ય કમિશનર સંપથ સાથે સંપૂર્ણ ચૂંટણીપંચ ગુજરાતમાં
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરાના એક ગુ્રપે પોતાના તમામ વ્હીકલ્સનો નંબર ૧૮૫૭ રાખ્યો છે
દિશા એજ્યુકેશનના સંચાલકની છેતરપિંડીના કેસમાં ધરપકડ
તમામ ફેકલ્ટીઓમાં પરીક્ષાના એકસરખા નિયમો લાગુ થશે?

વાઈબ્રન્ટ ગુજરાતમાં પહેલી વખત બ્રિટનનુ ડેલીગેશન ભાગ લેશે

ચુંટણી કામગીરીમાંથી છટકવા માટે બહાના શોધતા કર્મચારીઓ
  [આગળ વાંચો...]
 

Surat

ગોધરાકાંડ અંગે ભડકાઉ ભાષણ બદલ ત્રણ કોંગ્રેસી સામે ગુનો દાખલ
પરિણીત પ્રેમીએ લગ્નની ના પાડતાં વિધવા ગર્ભવતી પ્રેમીકા સળગી ગઇ
સુરતમાં મેલેરિયાના ૧૬૯૬ અને ડેન્ગ્યુના ૪૫ દર્દી ઃ તાવમાં બે મોત
શૈક્ષણિક ક્લાસીસના સંચાલકોની ૨.૭૦ કરોડની બેનામી આવક જાહેર
NRI પતિએ છૂટાછેડાના પેપર પર સહી કરવા પત્નીને ધમકી આપી
  [આગળ વાંચો...]
 

South Gujarat

વ્યારાના શીંગી ફળિયામાં ઝાડા- ઉલ્ટીનો વાવર ઃ ૬૪ દર્દી નોંધાયા
પ્રેમલગ્ન કરનાર યુવતિને ઉપાડી જનાર ૧૦ વ્યક્તિની ધરપકડ
મોરઆમલી સુધીના માર્ગમાં જમીન ગુમાવનારાઓની વળતર માટે લડત
પ્રેમસંબંધ રાખવા ધમકી મળતા યુવતિએ આપઘાત કર્યો હતો
નેટ બેંકીંગ દ્વારા નાણાં સેરવવાના કેસમાં નાઇજીરીયનની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Kutch

ખુલ્લી ઓરડીમાં ત્રાટકેલા તસ્કરો ૧.૫૫ લાખના દાગીના ઉપાડી ગયા
વોલ્ટેજની સમસ્યા નાબુદ કરવા શહેરમાં નવા ટીસી ઉભા કરાશે
પ્રદૂષણ ઓકતી ભારાપરની સ્ટીલ કંપની સામે ગ્રામજનો ફરી મેદાનમાં

ગાંધીધામમાં માતા-પિતા માતાજીના હવનમાં ન તેડી જતા પુત્રએ ગળેફાંસો ખાઈ લીધો

અંજારની મામલતદાર કચેરીમાં બેફામ ભ્રષ્ટાચાર ઃ વચેટીયાઓને લીલાલેર
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બોરસદમાં પઠાણ અને મલેક કોમનાં જુથો વચ્ચે પથ્થરમારો
ઠાસરામાં પાડાનું માંસ વેચતા ત્રણ ઈસમો પોલીસને જોઇ ફરાર
આણંદ તાલુકાના સદાનાપુરાના મકાનમાં ભીષણ આગ ભભૂકી

સુરેલીની પરીણિતાએ કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો

સગીરાને ભગાડીને બળાત્કાર કરનાર યુવાન સામે ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Saurastra

ભાજપના ધારાસભ્ય વિરૃધ્ધ કરોડોના ભ્રષ્ટાચાર અને વ્યભિચારના પુત્રીના આક્ષેપોથી ભળભળાટ
ધારીનાં ગીર કાંઠાનાં ગામોમાં તોફાની પવન સાથે એક ઈંચ વરસાદ

તાલાલા નજીક બે કાર સામસામે અથડાતા બેના મોતઃ નવ ઘાયલ

સ્ટીંગ ઓપરેશન કરી તોડ કરતી ટોળકીનો પર્દાફાશ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

છાપરિયાળી પાંજરાપોળમાં ૧૭૦૦ અબોલ પશુના મોત થયાનો આક્ષેપ
સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાાનિકને રાષ્ટ્રિય પુરસ્કાર પ્રાપ્ત થયો
ભાવનગર રેડક્રોસ સોસાયટીને રાજ્યકક્ષાના આઠ એવોર્ડ મળ્યા
સિહોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરગંગા ઃ રોગચાળાની વકી
'કોઈપણ રાષ્ટ્રનું જો પતન કરવું હોય તો પ્રજાને તેનો ઈતિહાસ ભૂલાવી દો'
  [આગળ વાંચો...]
 

North Gujarat

શાકભાજીના ઓછા ભાવથી ખેડૂતો ચિંતિત

જિલ્લાની ૭ બેઠકોની ટિકીટ માટે ઉમેદવારોની પડાપડી
દેરાસરમાંથી છ લાખના ચાંદીના આભૂષણોની ચોરી

અમીરગઢના જુનીરોહમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ધિંગાણું

પાટણમાં ખાનગી ફાયરિંગની અફવાથી પોલીસ દોડતી થઈ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved