Last Update : 27-October-2012, Saturday

 

ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ

- હવે તો લગ્ન પ્રસંગે પણ ટ્રેડિશનલ ડ્રેસને આધુનિક ટચ આપીને નવેસરથી ડિઝાઇન કરવાનો શિરસ્તો શરૃ થયો છે. જેમાં નવવધુ અત્યંત આકર્ષક દેખાય છે.

 

 

લગ્નસરા એટલે આપણા પરંપરાગત પોશાકને આધુનિક ટચ આપીને નવેસરથી રજૂ કરવાની સિઝન. દર વર્ષે ફેશન ડિઝાઈનરો પરંપરાગત રંગોમાંથી ચોક્કસ કલરને જે તે વર્ષ માટે ફેવરિટ ગણાવે છે. તેવી જ રીતે પોશાકની પેટર્નમાં નજીવો ફેરફાર કરીને તેને સરસ મઝાનું નામ આપી દે છે. આ વર્ષની ફેશન વિશે તેઓ કહે છે કે...
લેટેસ્ટ ટ્રેન્ડમાં ૮૦ અને ૯૦ના દશકની ફેશન જોશભેર પાછી ફરી છે. ભારતીય નવવધૂઓને આમેય લગ્ન પ્રસંગે ઘેરા રંગ વધુ ગમે છે. આ વર્ષે પણ આ ટ્રેન્ડ જારી રહ્યો છે.
સાડીમાં આ વર્ષે શિફોન અને જ્યોર્જટ ઇન છે. આ ફેબ્રિકમાં નવવધૂ વધુ પાતળી દેખાય છે. વળી તે વજનમાં હળવું અને ફલોઇંગ હોવાથી તેને જાળવવાનું આસાન બની રહે છે. જોકે આ વર્ષે નવવધૂઓ પસંદગી માટે ઝાઝાં વિકલ્પો અને આંખે ઊડીને વળગે એવી પેટર્નનો આગ્રહ રાખી રહી છે. તેમને તેમના પોશાકમાં અંગત લુક પણ જોઈએ છે.
આ લગ્નસરામાં દુલ્હનોએ ચોક્કસ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાહે તે લહેરા પર આરી ગોલ્ડ-વર્ક અને મેટાલિક કલરનું બ્લાઉઝ હોય કે પછી કિનારી પર લગાવેલી ઝાલર. આ સિવાય સાડીની બોર્ડર પર અને બ્લાઉઝમાં મોતી વર્ક પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. યુવાન નવવધૂઓને પરંપરાગત ભરતકામ કરેલાં વેસ્ટર્ન આઉટફીટ પણ ખૂબ ગમી રહ્યાં છે. આ સિવાય લાંબી બાંયની, મેટાલિક વર્ક કરેલી અનારકલીની પણ ભારે માગ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved