Last Update : 27-October-2012, Saturday

 

સાઉથ આફ્રિકાની પીચ બાઉન્સી અને ફાસ્ટ હતી

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી

અમારો ડ્રેસ સૌથી જુદો તરી આવે તેવો છે

ગંભીરની કોલમ

દિલ્હી સેમિ ફાઇનલમાં હારી ગયું છે. તેનો અર્થ એમ થયો કે આ વખતે ચેમ્પિયન્સ લીગમાં ઉતરેલી ચારમાંથી ભારતની એક પણ ટીમ ફાઇનલમાં નહીં હોય ટીકાકારોએ અત્યારથી જ કહેવાનું શરૃ કરી દીધું છે કે આઇપીએલની ટીમો કે હેડ કવાર્ટરનો જ આ હદે નબળો દેખાવ હોય તો આવી ટુર્નામેન્ટનું મહત્વ જ શું ? પણ, મારૃ માનવું છે કે આ યોગ્ય વિવેચન નથી. મને નજીકથી જાણનારા પણ સ્વીકારશે કે હું કોઇ બહાનાબાજીમાં નથી માનતો. મારી ટીમના પરાજય માટે અમે જ દોષિત છીએ તે સ્વીકારું છું. આઈપીએલની ટીમ અને કોઇ દેશની પ્રાંતની ટીમ વચ્ચેનો મુખ્ય ફર્ક એ છે કે આઈપીએલની ટીમના ખેલાડીઓ જુદા જુદા શહેરો કે દેશના છે અને ટુર્નામેન્ટ વખતે જ ભેગા થાય છે. જયારે જે તે દેશની પ્રાંતની ટીમના ખેલાડીઓ વર્ષ દરમ્યાન સાથે જ રહે છે. રમે છે અને પ્રવાસ કરે છે. તેઓની ટીમ તરફની પ્રતિબદ્ધતા વિશેષ હોય છે. આઈપીએલની ટીમ વર્ષમાં એક-બે મહિના સાથે રહેતી હોય છે.
આપણા રણજી ટ્રોફીના ખેલાડીઓને અચાનક વિદેશની ભૂમિ પર રમવાનું આવે તો અઘરૃ પડે છે કેમ કે આઈપીએલ તો તેઓને ભારતની ભૂમિ પર જ રમવાનું હોય છે.
અમે ચેમ્પિયન્સ લીગમાં કેટલીક નિર્ણાયક પળો સાચવી નહીં. આઈપીએલ આમ તો ઘર આંગણાનું ક્રિકેટ છે. જેમાં થોડો વિદેશી ખેલાડીઓનો ટચ ઉમરાયો છે. આની સામે સાઉથ આફ્રિકાની પીચ બાઉન્સી અને ફાસ્ટ હતી.
મને સીડની સિકસર્સનો ગુલાબી ડ્રેસ પસંદ નથી પડયો પણ ટાઇટનનો બ્લ્યુ ડ્રેસ આકર્ષે છે. મુંબઇ ઇન્ડિયન્સનો સોનેરી અને બ્લ્યુ ડ્રેસ પણ મને ગમે છે.
પણ કોલકાતાની અમારી ટીમનો જાંબલી અને સોનેરી મિશ્રીત ડ્રેસ તમામમાં શ્રેષ્ઠ છે. હું ફેશન ડિઝાઇનર નથી પણ અમારા ડ્રેસને લીધે અમે બધા છટાદાર લાગીએ છીએ. જો કે મેદાન પર હવે કોણ રંગ બતાવે છે તે જોવું રસપ્રદ નીવડશે. (૩૬૦ કોર્પરોેટ રીલેશન્સ)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved