Last Update : 27-October-2012, Saturday

 

ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ મુદ્દે ફેરારીએ લીધેલા
રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

ધ્વજ ફરકાવવાનો હેતુ ઇટાલીયન નાવિકોને સંડોવતા કેસમાં ઝડપી ઉકેલની આશા વ્યકત કરવાનો છે ઃ ફેરારી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૬
ઇટાલિયન નૌકાદળના જવાનો સામે ભારતમાં હત્યાનો ગુનો નોંધાયો છે ત્યારે ભારતમાં યોજાયેલી ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા રેસમાં ઇટાલિયન કાર ઉપર ઇટાલીનો ધ્વજ ફરકાવવાનો ફેરારીએ નિર્ણય લેતાં ભારતે નારાજગી વ્યકત કરીને જણાવ્યું હતું કે ફેરારીનો આ નિર્ણય ખેલદિલીપૂર્વકનો નથી.
વિદેશ મંત્રાલયના પ્રવકતાએ સરકારની નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતું કે રમતના મેદાનમાં રમતગમત સિવાયની બાબતોને ઉજાગર કરવી તે ખેલદિલી નથી.
રેસમાં ભાગ લેનાર ઇટાલીયન કાર ઉપર ઇટાલિયન ધ્વજ ફરકાવવાના નિર્ણય અંગે ફેરારીના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ ધ્વજ ફરકાવીને ઇટાલીયન નેવીના જવાનોને શ્રધ્ધાંજલી આપવા માગે છે. ઇટાલીયન નૌકાદળ પ્રતિભાશાળી છે અને બે ઇટાલીયનને સંડોવતા કેસમાં કોઇ ઉકેલ શોધી આપે તેવી આશા છે. ભારતના અધિકારીઓનું તેઓ સન્માન કરે છે અને આ કેસનો ઝડપી ઉકેલ આવે તેમ તેઓ ઇચ્છે છે.
ફેરારીએ તેની વેબસાઇટ ઉપર ગુનામાં સંડોવાયેલા બે ઇટાલીયન નાવિકોની તરફેણમાં ઇટાલીયન ધ્વજ વાળી કાર રેસમાં ઉતારવાનું જાહેર કરીને વિવાદ ઉભો કર્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved