Last Update : 27-October-2012, Saturday

 

આંધ્રપ્રદેશમાં 'સલમાન'વાળી
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

એકને ઇજા, એક્ટ્રેસ અને મેનેજરની ધરપકડ કરાઇ

(પી.ટી.આઇ.) હૈદરાબાદ, તા. ૨૬
આંધ્રપ્રદેશમાં એક ટેલિવિઝન સીરિયલના શૂટિંગ દરમિયાન એક એક્ટ્રેસે 'સલમાનખાનવાળી' ઘટના કરી. વહેલી સવારે થઇ રહેલાં શૂટિંગ વખતે કાર હંકારી રહેલાં આર્ટિસ્ટે કાબૂ ગુમાવ્યો અને કાર ફૂટપાથમાં ઘુસી ગઇ હતી અને ત્યાં શૂટિંગ જોઇ રહેલાં એક પાંચ વર્ષના બાળકને કચડી માર્યો હતો. એકને ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત બાળકીની હાલત પણ નાજુક હોવાનો અહેવાલ છે. પોલીસે એક્ટ્રેસ અપર્ણા અને ટીમ મેનેજર વેંકટેશ્વરની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યાનુસાર આજે સવારે 'ઇન્દ્રાણી' સીરિયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ઇન્ડિકા કાર હંકારી રહેલી ટીવી એક્ટ્રેસે કાબૂ ગુમાવ્યો હતો અને શૂટિંગ જોઇ રહેલાં બે બાળકો પર કાર ચડાવી દીધી હતી. એક્ટ્રેસ પાસે માન્ય લાયસંસ હતું કે કેમ અને યૂનિટે શૂટિંગ માટે પરવાનગી લીધી હતી કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. એક્ટ્રેસ અને સંપૂર્ણ યૂનિટ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જોકે લોકોના રોષનો સામનો ન કરવો પડે તે માટે ઘટના બનતાની સાથે જ શૂટિંગ સ્ટાફ નાસી ગયો હતો. એલ.કેજી.માં અભ્યાસ કરતો ઇ. સાત્વિક રેડ્ડી નામનો આ બાળક પોતાના પાડોશી સ્વાતિકા સાથે શૂટિંગ જોવા માટે આવ્યો હતો.
એક્ટ્રેસનું કહેવું છે કે તેણે કાર પર કાબૂ રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે કાબૂ રાખી શકી ન હતી. જેને કારણે અકસ્માત સર્જાયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved