Last Update : 27-October-2012, Saturday

 

અફઘાનમાં ઇદની ઉજવણી માતમમાં પલટાઇ ઃ તાલિબાનોના હુમલામાં ૪૧નાં મોત

પાંચ બાળકો પણ સામેલ ઃ આત્મઘાતી બોમ્બર મસ્જિદમાં નમાઝ પછી ત્રાટક્યો

(પીટીઆઇ) કાબુલ, તા. ૨૬
ઇદ-ઉલ-અઝહાની નમાઝ પછી ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલ એક મસ્જિદના દરવાજા પાસે કરવામાં આવેલા આત્મઘાતી વિસ્ફોટમાં ૪૧ લોકોના મોત થયા હતાં. ફારયાબ ક્ષેત્રના માયમના શહેરની મસ્જિદમાં થયેલા આ વિસ્ફોટમાં ૧૨થી વધુ લોકો ઘવાયા હતાં.
આ વિસ્ફોટની અત્યાર સુધી કોઇ સંગઠને જવાબદારી લીધી નથી પરંતુ આત્મઘાતી હુમલાઓને તાલિબાનનું ખાસ માનીતું શસ્ત્ર ગણવામાં આવે છે. તાલિબાન અફઘાનિસાતાનના પ્રમુખ હામીદ કરઝાઇની સરકારને ગબડાવવા માંગે છે.
આ ક્ષેત્રના ડેપ્યુટી ગર્વનર અબ્દુલ સત્તાર બારેઝે જણાવ્યું હતું કે હુમલાખોર પોલીસનાં ગણવેશમાં હતો. તેણે શહેરની ઇદગાહ મસ્જિદના પ્રવેશદ્વારા પાસે પોતાને ઉડાવી દીધો હતો. આ હુમલામાં અત્યાર સુધી ૪૧ લોેકોનાં મોત થયા છે અને મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે મૃતકોમાં ૧૯ લોકો સુરક્ષા દળોના સભ્યો હતાં. જેમાં પોલીસ, લશ્કર અને ઇન્ટેલિજન્સ એજન્ટો પણ હતા. આ ઉપરાંત પાંચ બાળકો અને ૧૭ નાગરિકોના પણ મોત થયા હતાં. ઇદ-ઉલ-અઝહાની નમાઝ પછી અમે એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યાં હતાં ત્યારે અચાનક વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો. આ એક શકિતશાળી વિસ્ફોટ હતો. હુમલાખોરની ઉંમર ૧૪થી ૧૫ વર્ષની માનવમાં આવી રહી છે.
અફઘાનિસ્તાનનાં પ્રમુખ કરઝાઇએ હુમલાને વખોડતા જણાવ્યું હતું કે આ હુમલાખોર ઇસ્લામ અને માનવતાના શત્રુ છે. ઇદના દિવસે જે વ્યકિત મુસ્લિમોની ખુશી છીનવી લે તેને માનવ કે મુસ્લિમ ગણી શકાય નહીં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved