Last Update : 27-October-2012, Saturday

 

વિકીલિક્સે અમેરિકી સેનાના દસ્તાવેજો જાહેર કર્યા
ઇરાક અને ક્યુબાના સૈનિક કેદીઓ પર અમેરિકાના અત્યાચારનોે પર્દાફાશ

અમેરિકાની નીતિમાં કેદીઓ પ્રત્યે કાયદા માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે

લંડન, તા. ૨૬
જુલિયન અસાંજેની વેબસાઇટ વિકીલિક્સે ફરીથી અમેરિકાના સંરક્ષણ વિભાગનાં ૧૦૦થી વધુ દસ્તાવેજોને પ્રકાશિત કરવાની જારી કરી દીધુ છે. આ દસ્તાવેજોમાં ગ્વાતાનામો બેમાં કેદીઓની સાથે વ્યવહાર માટે બનાવવામાં આવેલ પ્રથમ કાયદો પણ સામેલ છે.
વેબસાઇટના આ નવા ખુલાસાઓની વચ્ચે અસાંજે હજુ પણ લંડનસ્થિત ઇકવાડોરના દૂતાવાસમાં છુપાયેલા છે. ઇકવાડોરના જણાવ્યા અનુસાર તેઓ સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. બળાત્કારના કેસ માટે સ્વીડનના પ્રત્યાપર્ણથી બચવા માટે અસાંજેએ ઇકવાડોરના દૂતાવાસમાં શરણ લીધી છે.
અસાંજેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નવા દસ્તાવેજ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના હુમલા પછી ઇરાકના સૈન્ય દ્વારા પકડવામાં આવેલા કેદીઓના કેમ્પ અને ક્યૂબા સ્થિત ગ્વાતાનામો બે નૌકાદળ શિબિર અંગે ખુલાસા કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દસ્તાવેજો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ગ્વાતાનામો બે પશ્ચિમમાં માનવ અધિકારોનાં ભંગનું પ્રતીક બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ જાન્યુઆરી ૨૦૦૯માં જણાવ્યું હતું કે ગ્વાતાનામો બેને બંધ કરી દેવામાં આવશે કારણકે ત્યાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે શસ્ત્રો પૂરા પાડવામાં આવે છે. જો કે ઓબામાને આ કાર્ય કરવામાં અત્યાર સુધી સફળતા મળી નથી.
૪૧ વર્ષીય અસાંજેએ ૧૯ જુને લંડનસ્થિત ઇકવાડોરના દૂતાવાસમાં શરણ લીધી હતી. ઇકવાડોરે બુધવારે જણાવ્યું હતું કે અસાંજેનું વજન ઘટી રહ્યું છે અને આંખની સમસ્યાઓથી પિડીત છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અશ્વિન એ-ગ્રેડમાંઃહરભજન સિંઘની પડતી

શ્રીનિવાસનની કૃપાથી સન ટીવીને IPL ની ટીમ મળી છે ?

IPLની ચારમાંથી એક પણ ટીમ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં ન પહોંચી
દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને લાયન્સ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પ્રવેશ્યું
એફ-વનઃયુવરાજ-સાનિયા સહિત બોલીવુડ સ્ટાર્સ આકર્ષણ જમાવશે

છેલ્લા ઓપિનિયન પોલમાં રોમ્ની ઓબામા કરતાં આગળ નીકળી ગયા

સિટી ગૂ્રપના ચેરમેન ચાર માસથી વિક્રમ પંડિતને હટાવવા માગતા હતા
યુક્રેનમાં ટોપલેસ પ્રદર્શનોથી ચૂંટણીમાં કોઇ ચમત્કાર સર્જાશે?
પૂર્વ સાંસદ હંસપાલને કોર્ટે રૃા. પાંચ લાખનો દંડ ફટકાર્યો
ટીવી એક્ટ્રેસે શૂટિંગમાં આડેધડ કાર હંકારતાં બાળકનું મોત થયું

રેસ કાર ઉપર ઇટાલીના ધ્વજ ફરકાવવાના નિર્ણયથી ભારત નારાજ

કિંગફિશર કર્મચારીઓના પગારની ચૂકવણી આંતરિક સ્ત્રોતો દ્વારા થશે
ગડકરી વિરુદ્ધના આરોપોમાં તથ્ય લાગે છે ઃ શિંદે
યુએસમાં આકાશમાંથી શિકારી પક્ષીના ચાંચમાંથી શાર્કનું બચ્ચું છટક્યું
મ્યાનમારમાં બૌદ્ધો-મુસ્લિમ વચ્ચેનાં રમખાણોમાં ૧૦૦થી વધુનાં મોત થયાં
 
 

Gujarat Samachar Plus

ચીટિંગ કરનારા પર છૂપી જાસૂસી કરવા માટે 'ચીટ્સ એપ' થશે ઉપયોગી
ટ્રેન્ડી આઉટફીટ વીથ ટ્રેડિશનલ ટચ
ગુલાબી શિયાળાને રંગીન બનાવતા જેકેટ્સ
અજમાવો પાતળા રહેવાના સરળ ઉપાય
એક નૂર આદમી, હજાર નૂર કપડાંમાં તથ્ય છે
 

Gujarat Samachar glamour

પ્રિયંકાએ એકતા કપૂરની ફિલ્મ સાઇન કરી
દીપિકા 'રામલીલા'માં દેશી ગુજરાતી યુવતી બની છે
પાકિસ્તાનમાં 'જબ તક હૈ જાન' ઉપર પ્રતિબંધ...?
મેરા નંબર કબ આયેગા- રાની
રણબીરે એડ માટે ૨૦ કરોડ માંગતા કરાર કેન્સલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

Calendar 2012-13

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved